हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
132/ 3
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કપાસની ખેતી
કપાસની ખેતી News
gujarat
આ વર્ષે ગુજરાતમાં ખેડૂતોને કપાસના પૂરતા ભાવ કેમ નથી મળી રહ્યા, શું છે કારણ?
પ્રથમ દિવસે ખેડૂતોને જે ભાવ મળ્યા હતા, તેનાથી અડધા ભાવે ખેડૂતોને પોતાનું કપાસનો માલ વેચવાની ફરજ પડી હતી. ગઈકાલે 1300 થી 2100 રૂપિયા સુધીના કપાસના ભાવ રહ્યા હતા. જેને લઇ આજે બીજા દિવસે કપાસના સારા ભાવ મળશે.
Oct 4,2024, 15:38 PM IST
gujarat
સફેદ સોનાની રેકોર્ડબ્રેક વાવણી પણ શું ખેડૂતોને રૂના ભાવ મળશે? આવા છે સમીકરણો
Cotton Price Hike : બાંગ્લાદેશમાં રાજકીય પ્રવાહો પલટાતા કપાસની આગળ ઉપર આવેલી ટકાવારીમાં વધુ પીછેહટ થાય તો નવાઈ નહિં. જેની અસર કપાસના ભાવ પર પડશે
Aug 12,2024, 15:05 PM IST
organic farming
ગુજરાતમાં ખરીફ પાક સહિત કપાસનું પુષ્કળ વાવેતર, જાણો ક્યાં કેટલું કરાયું છે વાવેતર?
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું. ગુજરાતમાં અત્યાર સુધીમાં આશરે ૭૦ લાખ હેક્ટર જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું; સૌથી વધુ ૨૩ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર. ગત વર્ષની સરખામણીએ ૨.૫ લાખ હેકટરના વધારા સાથે મગફળીનું ૧૮.૮૦ લાખ હેક્ટરમાં વાવેતર; કુલ તેલીબીયા પાકોનું ૨૨.૯૦ લાખ હેકટરમાં વાવેતર
Aug 1,2024, 15:26 PM IST
કપાસની ખેતી
ખેડૂતો, કપાસના પાન રકાબી જેવા દેખાય તો ચેતી જજો! આ રીતે બચાવો તમારા કપાસના પાકને
Cotton Seeds Farming : દેશમાં મોટાપાયે કપાસની ખેતી થતી હોય છે, પરંતું ખેડૂતોને અનેકવાર કપાસના પ્લાન્ટમાં મેગ્નેશિયમની અછત જોવા મળી છે, જેનાથી તેના પાંદડા કપ જેવા બની જાય છે અને પ્લાન્ટનો વિકાસ અટકી જાય છે, આવામાં મેગ્નેશિયમની અછતને કેવી રીતે દૂર કરવુ તે જાણી લેવુ જરૂરી છે
Jul 20,2024, 14:04 PM IST
કપાસની ખેતી
કપાસની ખેતી કરનારા ખેડૂતોનું નસીબ ચમકશે : માર્કેટથી આવ્યા મોટા સંકેત
Gujarat Farmers : કપાસની ખેતી ગુજરાતના ખેડૂતોના ખિસ્સા ભરી દેશે, કપાસના ટેકાના ભાવમા વધારો થતા બજારમાં પણ તેની પોઝિટિવ અસર જોવા મળી હોવાનું જાણકારોનું કહેવું છે
Jul 1,2024, 10:17 AM IST
કપાસની ખેતી
કપાસના ખેડૂતો માટે સરકારે બહાર પાડી ગાઈડલાઈન, નહિ તો 8 મહિનાની મહેનત માથે પડશે
Gujarat Farmers : કપાસમાં પાકના આગોતરા આયોજન બાબતે માર્ગદર્શિકા, બીટી કપાસના બિયારણ રાસાયણિક ખાતરનો પુરતો જથ્થો ઉપલબ્ધ, ઉત્પાદકના નામ સરનામા વગરના બિયારણ ન ખરીદવા ખેડૂતોને સૂચના અપાઈ
May 21,2024, 12:49 PM IST
gujarat
ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર; શું કપાસનો ભાવ 2000 થશે? જાણો તમામ બજારોના ભાવ
Cotton market price Today: ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં કપાસની આવક 37 ટકા વધારે થઈ છે. કપાસને બજારમાં તેજી જોવા મળી રહી છે. આજે મોટાભાગના માર્કેટયાર્ડોમાં રૂના ભાવ ટેકાથી વધારે કે ટેકાની આસપાસ છે. ગુજરાતના ખેડૂતો માટે હાલમાં રૂના ભાવનું વેચાણ કરી રોકડા ગણી લેવાની તક છે.
Mar 6,2024, 18:09 PM IST
gujarat
ગુજરાતમાં કપાસના ભાવ ટેકાથી પણ વધારે, જાણી લો કયા માર્કેટમાં કેટલો છે આજે ભાવ
Cotton market price Today: ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં કપાસની આવક 37 ટકા વધારે થઈ છે. કોટન એસોસિયેશન ઓફ ઈન્ડિયા દ્વારા કપાસની ચાલુ સીઝનની 2023-24 નો ઉત્પાદનનો રિપોર્ટ જાહેર કર્યો છે. જે મુજબ, ગુજરાતમાં સીઝનના ચાર મહિના દરમિયાન 46.38 લાખ ગાંસડી કપાસની આવક થઈ છે. એક ગાંસડી એટલે 170 કિલો થાય.
Feb 23,2024, 16:06 PM IST
Textile mills tension
કપાસના ભાવ વધતા ખેડૂતો ખુશ ખુશ પણ આ લોકોના માથાના વાળ ઉભા થઈ ગયા, આવી ગયું છે ટેન્શન
Global cotton prices: સીસીઆઈએ તેની કિંમતોની વ્યૂહરચના પર પુનર્વિચાર કરવો જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે ભાવિ ગોઠવણો વર્તમાન બજારની વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરે છે, રૂના ભાવ વધતાં ટેક્સટાઈલ્સ મિલો ટેન્શનમાં મૂકાઈ છે બીજી તરફ ખેડૂતો ભાવ વધારાથી ખુશ છે.
Feb 22,2024, 15:24 PM IST
Trending news
PAN
ડુપ્લિકેટ PAN કાર્ડનો કરો છો ઉપયોગ તો તરત જ કરો સરેન્ડર, પકડાશો તો થશે હજારોનો દંડ
Nisus Finance SME IPO
₹50 નો જીએમપી, ₹180 છે ઈશ્યુ પ્રાઇસ, 4 ડિસેમ્બરથી IPO પર દાવ લગાવવાની તક
coconut water
શિયાળામાં નારિયેળ પાણી પાવાના 5 ચમત્કારી ફાયદા, મળશે અનેક બીમારીઓથી છુટકારો
Mehsana Nagar Palika
મહેસાણા પાલિકાની બેદરકારી, આંગણવાડી બનાવવા જગ્યા નક્કી નહીં અને આપી દીધું ટેન્ડર
cybercrime
90 વર્ષના વરિષ્ઠ નાગરિક બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, ગુમાવ્યા 1.15 કરોડ રૂપિયા
Life Extension Pills
આવી રહી છે અમર થવાની દવા! પરંતુ દરેકને તે મળશે નહીં, તો પછી કોણ આપવાનું છે ખુશખબર?
sabarkatha
વૈભવી જીવન જીવતો હતો BZ કંપનીનો માલિક ભૂપેન્દ્ર ઝાલા, 6 હજાર કરોડનું કરી નાખ્યું
grah gochar
Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ
cold forecast
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ