हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કંકણાકૃતિ સૂર્યગ્રહણ
કંકણાકૃતિ સૂર્યગ્રહણ News
Solar Eclipse 2020
Photos : 75% જેટલું સૂર્યગ્રહણ ગુજરાતમાં દેખાયું, નિહાળવા અનેક લોકો અગાશી પર પહોંચ્ય
આજે આ વર્ષનું ખાસ સૂર્યગ્રહણ હોવાની સાથે વર્ષનો સૌથી લાંબો દિવસ પણ છે. આજે 13 કલાકથી વધુ સમય સૂર્ય આકાશમાં જોવા મળશે. તો 75% જેટલો સૂર્યગ્રહણ ગુજરાતમાં દેખાશે. 11.36 કલાકે સૂર્યગ્રહણનો મધ્યકાળ રહ્યો હતો. વૈજ્ઞાનિકો માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. કોરોનાના કારણે દર વર્ષની ગુજરાતભરમાં શહેરીજનો માટે સૂર્યગ્રહણ નિહાળવા માટેની વ્યવસ્થા કરાઈ છે.
Jun 21,2020, 12:11 PM IST
Solar Eclipse 2020
Solar Eclipse 2020 - શરૂ થઈ ગયું સૂર્યગ્રહણ, થોડી વાર પછી અંધારુ છવાશે
આજે એક ઐતિહાસિક દિવસ છે. અંદાજે 500 વર્ષ બાદ એક અદભૂત સૂર્યગ્રહણ જોવા મળનાર છે. 10 વાગીને 20 મિનીટ પર સૂર્યગ્રહણ લાગશે. એટલે કે અંદાજે 6 કલાક સુધી સૂર્યગ્રહણ ચાલશે. દિવસમાં અંધારું છવાઈ જશે. ટેકનિકલ રીતે જોઈએ તો, સવારે 9 વાગીને 15 મિનીટ પર ગ્રહણ લાગી ચૂક્યું છે. પરંતુ ભારતમાં તે 10 વાગ્યા બાદ જ નજર આવશે. ગ્રહણ લાગ્યા સૂર્ય ચંદ્રની પાછળ ઢંકાઈ જશે. આ સૂર્યગ્રહણ થોડા સમય માટે આંશિક અને થોડા સમય માટે પૂર્ણ સૂર્યગ્રહણ ભારતમા દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કાનપુર સહિત અનેક શહેરોમાં લોકો આ સૂર્યગ્રહણ જોઈ શકશે.
Jun 21,2020, 11:07 AM IST
આજનું રાશિફળ
રાશિફળ 21 જૂન : આ રાશિઓને ભારે પડશે આજે સૂર્યગ્રહણનો દિવસ, તો 2 રાશિ માટે છે શુભ
ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ત્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.
Jun 21,2020, 8:29 AM IST
Solar Eclipse 2020
શરૂ થઈ ગયો છે ગ્રહણનો સૂતક કાળ, બસ થોડા જ કલાકમાં દેખાશે અંગુઠી જેવું સૂર્યગ્રહણ
21 જૂનના રોજ આજે સૂર્યગ્રહણ (Surya Grahan 2020) લાગવાનું છે. આ વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ છે. સૂર્યગ્રહણ સવારે 9 વાગીને 15 મિનીટ પર લાગશે. તે બપોરે 3 વાગીને 5 મિનીટ સુધી રહેશે. અયોધ્યામાં સૂર્યગ્રહણને પગલે 20 જૂનની રાત્રે 10 વાગીને 31 મિનીટના રોજ સૂતકકાળ શરૂ થઈ ગયો હતો. રવિવારે આ વલાયાકાર ગ્રહણ બપોરે 12 વાગીને 15 મિનીટ પર ચરમસીમા પર હશે.
Jun 21,2020, 8:05 AM IST
Solar Eclipse 2019
Solar Eclipse 2019 : ગ્રહણને પગલે મંદિરો બંધ રહ્યા, તો ક્યાંક અંધશ્રદ્ધા દ
આજે અડધા દેશે સૂર્યગ્રહણ (Solar Eclipse 2019) નો નજારો માણ્યો છે. સૂર્યગ્રહણની શરૂઆત સવારે 8.05 કલાકે થઈ હતી, જેના બાદ સવારે 9.22 કલાકે સૂર્ય અમાસના ચંદ્ર દ્વારા 75 ટકાથી પણ વધુ ઢંકાઈ ગયો હતો. 2019ના આ અંતિમ કંકણાકૃતિ (ખંડગ્રાસ) સૂર્યગ્રહણનો લ્હાવો ગુજરાતીઓએ પણ લીધો છે. ગુજરાતીઓ નસીબદાર છે કે, 2019નું છેલ્લું સૂર્યગ્રહણ ગુજરાતમાં થોડીક મિનીટો માટે જ જોવા મળ્યું છે. ત્યારે ગુજરાતભરમાં ઠેકઠેકાણે સૂર્યગ્રહણને નિહાળવાના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા, તો બીજી તરફ લોકોને સૂર્યગ્રહણ મામલે પ્રવર્તતી અંધશ્રદ્ધાઓ પણ દૂર કરવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારે તસવીરોમાં જોઈએ ક્યાં કેવા કાર્યક્રમો આયોજિત કરાયા હતા.
Dec 26,2019, 12:05 PM IST
Solar Eclipse 2019
માત્ર અમાસના દિવસે દેખાતા કંકણાકૃતિ સૂર્યગ્રહણને નિહાળવા આ બાબતનું ખાસ ધ્ય
આવતી 26 ડિસેમ્બર, 2019ના રોજ થનારું કંકાણાકૃતિ સૂર્યગ્રહણ (Solar Eclipse 2019 ) કચ્છ-ગુજરાતમાં ખંડગ્રાસ સ્વરૂપે જોવા મળશે. સવારે 08.04 થી 10.46 વાગ્યા દરમ્યાન કુલ 02 કલાક 42 મિનીટ સુધી જોઈ તેને નિહાળી શકાશે. આ ગ્રહણ મૂળ રીતે કંકણાકૃતિ પ્રકારનું સૂર્યગ્રહણ છે. આ ગ્રહણની શરૂઆત પૃથ્વી પર સાઉદી અરેબિયાથી થશે, ત્યાર બાદ ગ્રહણપથ ઓમાનથી અરબી સમુદ્ર વાટે ભારતના દક્ષિણી ક્ષેત્રમાંથી પસાર થઇ પ્રશાંત મહાસાગરમાં આ ગ્રહણનો અંત થશે. ભારતમાં કેરળના કુનુરથી તામિલનાડુના મોટાભાગના વિસ્તારમાં મહત્તમ કંકણાકૃતિ ગ્રહણ જોવા મળશે, જ્યારે કે બાકીના ભારત અને ગુજરાતમાં તે દિવસે ખંડગ્રાસ પ્રકારનું સૂર્યગ્રહણ જોવા મળશે. 10 વર્ષ બાદ સૂર્યગ્રહણ જોવા માટેનો આ શ્રેષ્ઠ મોકો છે, ત્યારે ખાસ પ્રકારનું કંકણાકૃતિ સૂર્યગ્રહણને લગતી અફવાઓથી ડર્યા વગર વૈજ્ઞાનિક અભિગમ સાથે માણવાની અપીલ કચ્છના ખગોળ એક્સપર્ટસ દ્વારા કરાઈ છે.
Dec 24,2019, 12:06 PM IST
Solar Eclipse 2019
આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ 26 ડિસેમ્બરે, સૂતકનો સમય ખાસ જાણી લેજો
આ વર્ષનું અંતિમ સૂર્ય ગ્રહણ (Solar Eclipse 2019 ) 26 ડિસેમ્બર, 2019 (5 પૌષ, શક સંવત 1941)ના રોજ થવાનું છે, જે વલયાકાર સૂર્યગ્રહણ હશે. એટલે કે, પૂર્ણગ્રાસ નહિ, પરંતુ ખંડગ્રાસ સૂર્યગ્રહણ (surya grahan) હશે. આ પહેલા આ વર્ષે 6 જાન્યુઆરી અને 2 જુલાઈના રોજ આંશિક સૂર્યગ્રહણ લાગ્યું હતું. મિનીસ્ટ્રી ઓફ અર્થ સાયન્સે આપેલી માહિતી અનુસાર, ભારતમાં સૂર્યોદય બાદ કંકણાકૃતિ સૂર્યગ્રહણને દેશના દક્ષિણી ભાગમાં કર્ણાટક, કેરળ અને તમિલનાડુના અનેક વિસ્તારોમાં જોઈ શકાશે. જ્યારે કે, દેશના અન્ય ભાગોમાં તે આંશિક સૂર્યગ્રહણના રૂપમાં જોવા મળશે.
Dec 23,2019, 14:05 PM IST
Trending news
Urine
પેશાબ કરવાની રીતથી મળે છે ગંભીર રોગના સંકેત; સ્નાન સાથે જોડાયેલું છે મોટું કનેક્શન
Raman Vora
ભાજપના ધારાસભ્યએ એવી તો કઈ કરતૂત કરી કે દિલ્હીમાં આંટાફેરા મારવાનું શરૂ કરવું પડ્યું
canada
કેનેડા ગયેલા લાખો ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં, હવે દેશ છોડવાનો વારો આવશે
New Year bike price hike
1 જાન્યુઆરીથી મોંઘી થશે આ બાઈક્સ! હાલ ખરીદી લીધું તો થશે હજારો રૂપિયાની મહાબચત
Reliance Jio
Jio એ ફરી મચાવ્યો તહેલકો! ચૂપચાપ કર્યો આ પ્લાન લોન્ચ, નહીં વિચાર્યું હોય એવું મળશે..
Vivah Panchami
ડિસેમ્બરના આ દિવસે માતાપિતા ક્યારેય નથી કરતા દીકરીનું લગ્ન, થાય તો તૂટવાના હોય છે ડર
surat
ભાજપની મહિલા મોરચાના પ્રમુખની આત્મહત્યાનો આવ્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, થયો મોટો ખુલાસો
Best Honeymoon Place
શિયાળામાં હનીમૂન માટે આ છે સૌથી સુંદર જગ્યાઓ! પાર્ટનર સાથે માણી શકશો રોમેન્ટિક ક્ષણો
surat
ગુજરાતના માર્કેટમાં આવ્યું શરીરને ગરમ કરતું જેકેટ, ચાર્જ કરીને પહેરો એટલે ગરમાવો લાગ
Biggest Urban Forest
ગુજરાતના આ શહેરમાં બન્યું એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ, અદભૂત નજારો