हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
138/ 6
(62.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઈંગ્લેન્ડ ક્રિકેટર
ઈંગ્લેન્ડ ક્રિકેટર News
ડેવિડ વિલીને કોરોના
ઈંગ્લેન્ડનો આ સ્ટાર બોલર કોરોનાથી સંક્રમિત, ટી20 ટૂર્નામેન્ટમાંથી થયો બહાર
ખેલ જગત પર પણ કોરોનાનો પ્રહાર જારી છે. આ વચ્ચે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી ડેવિડ વિલીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
Sep 17,2020, 20:45 PM IST
ઇયાન બેલ નિવૃત
ઈંગ્લેન્ડના આ સ્ટાર બેટ્સમેને કરી નિવૃતિની જાહેરાત, ભારત વિરુદ્ધ રમી હતી સૌથી મોટી
ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ ટેસ્ટ રમનાર ખેલાડીઓની યાદીમાં બેલ ચોથા સ્થાને છે. 118 ટેસ્ટ રમીને તેણે કુલ 7727 રન બનાવ્યા, જેમાં ભારત વિરુદ્ધ ફટકારવામાં આવેલી બેવદી સદી પણ સામેલ છે.
Sep 6,2020, 11:04 AM IST
Ben Stokes
ફ્લિન્ટોફ બાદ ટેસ્ટમાં નંબર-1 ઓલરાઉન્ડર બનનાર પ્રથમ અંગ્રેજ ક્રિકેટર બન્યો સ્ટોક્સ
વર્ષ 2006મા ઈંગ્લિશ ક્રિકેટ ટીમના ખેલાડી એંડ્રયૂ ફ્લિન્ટોફ વિશ્વનો નંબર 1 ટેસ્ટ ઓલરાઉન્ડર બન્યો હતો, હવે બેન સ્ટોક્સે આ સિદ્ધિ મેળવી છે.
Jul 22,2020, 10:44 AM IST
Ben Stokes
પૂર્વ પેસર ડોમિનિક કોર્ક બોલ્યા- બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડના મહાન ખેલાડીઓમાંથી એક બનશે
પૂર્વ અંગ્રેજ ફાસ્ટ બોલર ડોમિનિક કોર્કે કહ્યુ કે બેન સ્ટોક્સ સતત પોતાની રમતને લઈને વધુ મહેનત કરી રહ્યો છે. તેમણે કહ્યુ કે, તે વિશ્વનો સર્વશ્રેષ્ઠ જ નહીં પરંતુ ઈંગ્લેન્ડના જેટલા પણ બેસ્ટ ક્રિકેટર થયા, તેમાંથી એક બનશે.
Jul 19,2020, 18:14 PM IST
ટોની ગ્રેગ
એક ટેસ્ટ મેચમાં 13 વિકેટ, આજના દિવસે ટોની ગ્રેગે મેળવી હતી ખાસ સિદ્ધિ
5 એપ્રિલ 1974ના ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટરે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ એક ટેસ્ટ મેચમાં 13 વિકેટ ઝડપી અને પોતાની ટીમને શાનદાર જીત અપાવી હતી.
Apr 5,2020, 7:43 AM IST
ranjitsinhji
ઈંગ્લેન્ડ તરફથી રમેલા આ દિગ્ગજ ક્રિકેટરના નામ પર છે રણજી ટ્રોફી
આજના દિવસે 1872મા હિન્દુસ્તાનના મહાન ક્રિકેટરોમાં સામેલ કુમાર શ્રી રણજીત સિંહજીનો જન્મ થયો હતો. તેઓ ઈંગ્લેન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટ રમનાર પ્રથમ ભારતીય રહ્યાં હતા.
Sep 10,2019, 15:35 PM IST
Ben Stokes
નાઇટ ક્લબની બહાર મારપીટ કરનાર યુવક બની ગયો ઈંગ્લેન્ડનો 'હીરો'
મોર્ગને કહ્યું, 'તે જ્યાં હતા ત્યાંથી આવવું અવિશ્વસનીય છે. તે લગભગ સુપરહ્યૂમન છે. તે ખરેખર ટીમનો અને અમારા બેટિંગ ક્રમનો ભાર ઉઠાવે છે.
Jul 16,2019, 14:37 PM IST
alastair cook
એલિસ્ટર કુકને નાઇટહુડની ઉપાધિ
મહત્વનું છે કે, એલિસ્ટર કુક ઈંગ્લેન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી સફળ ક્રિકેટર છે. ગત વર્ષે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો.
Feb 27,2019, 16:05 PM IST
alastair cook
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલિસ્ટર કુકનું નાઇટહુડ ઉપાધિથી કરાશે સન્માન
એલિસ્ટર કુકને નવા વર્ષમાં નાઇટહુડની ઉપાધિથી સન્માન કરવામાં આવશે. કુકે ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે.
Dec 30,2018, 8:12 AM IST
jofra archer
આગામી વર્ષે ક્રિકેટ વિશ્વકપમાં ઈંગ્લેન્ડ માટે રમી શકે છે જોફ્રા આર્ચર
આગામી વર્ષે ક્રિકેટ વિશ્વકપ અને એશિઝમાં ઈંગ્લેન્ડની ટીમ માટે રમી શકે છે વેસ્ટઈન્ડિઝ મૂળના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર.
Nov 30,2018, 18:24 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ