हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Zee 24 Kalak Special
Zee 24 kalak special News
Zee 24 Kalak Special
ગુજરાતનું મોસ્ટ ફેમસ સ્ટ્રીટ ફૂડ મહારાષ્ટ્ર પહોંચ્યું, જાણો છો તેના આવિષ્કારની કહાની
Gujarat Street Food: ગુજરાતના વ્યંજનની વાત કરીએ તો દેશવાસીઓના મગજમાં ઢોકળા અને થેપલા આવી જાય, પરંતુ ગુજરાતીઓ એક કે બે નહીં પરંતુ જાત-જાતની ચટાકેદા વાનગીઓ ખાવાના શોખીન છે.
Nov 30,2023, 17:16 PM IST
Zee 24 Kalak Special
200 વર્ષથી એવી ને એવી છે અડદના લોટમાંથી બનેલી હનુમાનજીની આ મૂર્તિ, તમે જોઈ
Hanuman idol of urad Flour: સામાન્ય રીતે ભગવાનની મૂર્તિઓ આરસ કે પથ્થરની બનેલી હોય છે. ક્યારેક લાકડામાંથી બનેલી મૂર્તિઓ પણ જોવા મળે છે, પરંતુ ગુજરાતના ઇડર તાલુકાના કડિયાદરા ગામમાં માત્ર હનુમાનજીની જ મૂર્તિ છે, જે અડદના લોટમાંથી બનેલી છે.
Nov 30,2023, 16:27 PM IST
Zee 24 Kalak Special
જાણો 5 સુંદર વાવ વિશે અજાણી વાતો, શાહી વારસા અને સુંદરતાનું છે પ્રતિક
Stepwells important: રાજસ્થાન તેની સંસ્કૃતિ, વારસો, સરોવરો અને સુંદરતા માટે પ્રખ્યાત છે, રાજસ્થાનમાં ઘણી વાવ છે, તેમાં કેટલીક મુખ્ય છે ચાંદ વાવ, બુંદીની રાણીજી વાવ અને નગર સાગર કુંડ, અલવર જિલ્લાના નીમરાણા વાવ વગેરે, આજે અમે તમને જણાવીશું બુંદી શહેર સુંદર વાવ વિશે...
Nov 30,2023, 16:22 PM IST
Zee 24 Kalak Special
રાજપૂત યોદ્ધાઓ તાકાત માટે ખાતા હતા આ ખાસ ડીશ, સુગંધ માત્રથી મોંમાં આવી જશે પાણી
Rajasthani Food: રાજસ્થાનના રાજપૂત યોદ્ધાઓ ઘણા અઠવાડિયા કે મહિનાઓ સુધી તેમના ઘરોથી દૂર રહેતા હતા અને યુદ્ધમાંથી ઘરે પાછા ફર્યા પછી, યોદ્ધાઓ સ્વાદિષ્ટ વાનગીઓની માંગ કરતા હતા. યોદ્ધાઓ એવી વાનગીઓ પણ બનાવડાવતા હતા જે સરળતાથી પેક કરી શકાય અને સાથે લઈ જઈ શકાય.
Nov 29,2023, 12:43 PM IST
Zee 24 Kalak Special
શાહી મહિલાઓ માટે બનાવ્યો હતો 953 બારીવાળો આ મહેલ, 87 ડિગ્રી ખૂણે નમેલો છે
Hawa Mahal of Jaipur: હવા મહેલ સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો છે, જેના વિશે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો, તો ચાલો અમે તમને આવા જ કેટલાક અનોખા તથ્યો જણાવીએ.
Nov 29,2023, 11:06 AM IST
ISKCON Temple
જાણો કેવી છે અમદાવાદના ઈસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની તૈયારી...!
ભારતભરમાં શ્રી કૃષ્ણ જન્મ ખૂબ જ ઉત્સાહથી ઉજવાઇ છે. દ્વારકા અને મથુરા સહિત વિશ્વભરનાં કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીને લઈને ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે તમે જોઈ શકો છો કે અમદાવાદના ઈસ્કોન મંદિરમાં અત્યારથી માહોલ જોવા મળી રહ્યો છે.
Sep 2,2023, 11:44 AM IST
ભક્તિ
ભક્તિ સંગમ: જુઓ ગુરૂપૂર્ણિમા વિશેષ
શાસ્ત્રોમાં ‘ગુ‘ એટલે અંધકાર અને ‘રૂ‘ એટલે તેનો નિરોધક મતલબ પ્રકાશ. મતલબ બે અક્ષરોથી મળીને બનેલ 'ગુરૂ' શબ્દનો અર્થ છે ગુ મતલબ અંધકાર અને રૂ મતલબ તેને દૂર કરનાર. શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દુર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે.જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઇ છે , ગુરૂ એ છે કે અજ્ઞાનતા દૂર કરે છે, ગુરૂ એ છે જે ધર્મનો માર્ગ બતાવે છે. ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભોમિયો છે.
Jul 16,2019, 10:40 AM IST
loksabha election 2019
લોકસભા ચૂંટણી 2019: ટિકિટ ટિકિટ
ZEE 24 કલાકનો ચૂંટણીલક્ષી કાર્યક્રમ ટિકિટ ટિકિટ અંતર્ગત અમારી ટીમ પહોંચી ભરૂચમાં. અમારી ટીમ ભરૂચ ડેપોમાં બેઠેલા મુસાફરો સાથે 2019ની ચૂંટણીને લઇને ખાસ વાતચીત કરી હતી. ત્યારે શું કહેવું છે મુસાફરોનું આવો સાંભળીએ....
Apr 9,2019, 13:10 PM IST
Trending news
Khyati Hospital
કાળજાં ચીરીને કમાણી કરતી ખ્યાતિ હોસ્પિટલ, પૈસાની લાલચમાં માનવતા ભૂલી ગયા હતા ડોક્ટરો
maharashtra assembly election
મહારાષ્ટ્રમાં આવતીકાલે મતદાન; આ VIP બેઠકો પર જોવા મળશે કાંટે કી ટક્કર
Khyati Hospital
ખ્યાતિના 'કસાઈઓએ' કોઈને ન છોડ્યા, હોસ્પિટલને બનાવી કતલખાનું, ક્યારે મળશે સજા?
ahmedabad municipal corporation
અમદાવાદના પ્રહલાદનગરમાં બનશે નવું ફૂડકોર્ડ, મહિલાઓને પણ AMCએ આપી મોટી ભેટ
Cash for Vote Maharashtra
બટેંગે નોટ તો જ મળશે વોટ... મહારાષ્ટ્રમાં સામે આવ્યું વોટના બદલે નોટનું કૌભાંડ!
Valsad
વલસાડમાં શિવલિંગ પર અભિષેક કરી રહ્યો હતો વ્યક્તિ ત્યારે આવ્યો હાર્ટ એટેક, થયું મોત
Anandiben Patel
કુંભકર્ણ 6 મહિના સૂતો નહોતો... છુપાઈને બનાવતો હતો હથિયાર, આનંદીબેન પટેલનો દાવો
Revenue Department
રિવાઇઝડ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શી બનાવવા સરકારનો મોટો નિર્ણય
farmers
"બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકશે" જો આ કાયદો આવ્યો તો કોંગ્રેસ ઉગ્ર વિરોધ કરશે
Ahmedabad
અમદાવાદ પોલીસ ખ્યાતિના હત્યારા ડો.વજીરાણીને આપે છે VIP સુવિધા, તંત્ર સામે ઉઠ્યા સવાલ