हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
World Heritage
World heritage News
Dholavira
ગુજરાતની આ વર્લ્ડ હેરિટેજ સાઈટ પર ટેન્ટ સિટી! 5000 વર્ષ જૂની નગરીમાં રાતવાસો કરાશે
ગુજરાતનું ધોળાવીરા યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ્સમાં સામેલ છે જ્યાં બનેલી ટેન્ટ સિટી હવે દિવાળીથી પર્યટકો માટે ખુલી જશે. કચ્છ રણોત્સવમાં ગુજરાત પહોંચનારા પ્રવાસીઓ હવે આ 5000 વર્ષ જૂનીનગરીમાં રહી પણ શકશે.
Oct 21,2024, 16:19 PM IST
Narmada
નર્મદાની પરિક્રમાને મળી શકે છે વર્લ્ડ હેરિટેઝનો દરજ્જો,જાણો ધાર્મિક-આધ્યાત્મિક મહત્વ
Tourism and Culture: અમરકંટક સમુદ્ર સપાટીથી 3600 ફૂટની ઉંચાઈ પર સ્થિત છે, અને અમરકંટકને નદીઓની માતા કહેવામાં આવે છે. અમરકંટકમાં આવેલ કોટીતીર્થ મા નર્મદાનું મૂળ સ્થાન છે. અહીં નર્મદા ઉદગમ કુંડ છે, જ્યાંથી નર્મદા નદી વહે છે.
May 11,2023, 12:06 PM IST
Dholavirana Museum
લાઇટ બિલ બાકી રહેતાં વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાના મ્યુઝિયમનું વીજ કનેક્શન કપાયું
World Heritage Site Dholavirana: વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાના મ્યુઝિયમનું લાઇટ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. લાઇટ ન હોવાને કારણે અહીં આવતા પ્રવાસીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Apr 4,2023, 18:37 PM IST
gujarat
130 વર્ષ જુના એલિસબ્રિજની દુર્દશા:આ પ્રકારનો બ્રિજ બાંધી શકાય કે કેમ તે મોટો પ્રશ્ન?
અર્પણ કાયદાવાલા/અમદાવાદ: શહેરની આગવી ઓળખ સમાન તેમજ હેરિટેજ મુલ્યો ધરાવતો 130 વર્ષ જુના એલિસબ્રિજની માત્ર એતિહાસિક વેલ્યું નહી તેની સાથે લોકોની લાગણીઓ પણ જોડાયેલ છે. એલિસબ્રિજ અંગ્રેજોના શાસન તથા સ્વતંત્રતાની ચળવળ તથા દાંડીકુચ સાથે તેની યાદો જોડાયેલી છે તેમજ તે ચળવળનો મુક સાક્ષી પણ છે. તેમજ તેનું સ્થાપત્ય અગાઉના વર્ષોની બાંધકામ પ્રણાલી તથા તે સમયની એન્જિનિયરોની કુશળતા પુરવાર કરે છે. આજના સમયમાં આવા પ્રકારનો બ્રિજ બાંધી શકાય કે કેમ તે પણ પ્રશ્ન છે?
Dec 16,2022, 17:20 PM IST
World Heritage
ઇતિહાસને ઓળખો: 4500 વર્ષ પૂર્વેની મોડર્ન ટાઉનશીપની અનોખી વાતો, નગરરચનાથી માંડીને ઘણુ
કેન્દ્ર સરકાર દ્વારા અહીં ધોળાવીરાના ગ્રામજનો દ્વારા સંચાલિત ૪૫ રૂમ, ૨૦ ટેન્ટ અને ૧૦૦ બેઠકની સુવિધા સાથેનો રિસોર્ટ ઊભો કરાયો છે. જોકે, વર્ષે માંડ ૩૦૦ જેટલા જ વિદેશી પ્રવાસીઓ જ ધોળાવીરાની મુલાકાત લે છે.
Jul 29,2021, 12:40 PM IST
કૈલાશ માનસરોવર
ખુશીના સમાચારઃ કૈલાશ માનસરોવર જવાનો ભારતીય માર્ગ બનશે વૈશ્વિક વારસો
આ પવિત્ર પર્વતીય વિસ્તારમાં આવેલા ભારતીય ક્ષેત્રને વૈશ્વિક વારસા (World Heritage)ની યાદીમાં સામેલ કરવાનો પ્રસ્તાવ યુનેસ્કોને મોકલવામાં આવ્યો છે, જેને સંયુક્ત રાષ્ટ્રની સમિતીએ પોતાની મંજૂરી અંગેની ચર્ચા માટેની અંતિમ યાદીમાં સામેલ કરી લીધો છે
May 20,2019, 8:11 AM IST
Trending news
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા