हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
69/ 2
(30)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Weather forecast
Weather forecast 0 News
મોરબીમાં ધોધમાર વરસાદ
rain create problem for many people and farmers in gujarat, see ground report
rain create problem for many people and farmers in gujarat, see ground report
Aug 26,2020, 10:55 AM IST
મોરબીમાં ધોધમાર વરસાદ
ground zero report from morbi after heavy rain
ground zero report from morbi after heavy rain
Aug 26,2020, 9:55 AM IST
સૌરાષ્ટ્રમાં મેઘમહેર
STના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી
હાલ જામનગરમાં સતત ત્રણ દિવસ ધોધમાર વરસાદ વરસી ગયો છે. ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. હજી પણ અનેક વિસ્તારોમાંથી પાણી ઓસર્યા નથી, ત્યારે એસ.ટી બસના ડ્રાઇવરની બેફિકરાઈનો વીડિયો સામે આવ્યો છે. જેમાં કેવી રીતે એસટી બસનો ડ્રાઈવર મુસાફરોનો જીવ જોખમે મૂકી રહ્યો છે તેમાં સ્પષ્ટ દેખાય છે. આ ડ્રાઈવરે પુલ પર પાણી હોવા છતા પાણીના પ્રવાહમાં બસ દોડાવી છે. આ વીડિયો હાલ વાયરલ થયો છે.
Jul 9,2020, 12:29 PM IST
સૌરાષ્ટ્રમાં મેઘમહેર
24 કલાકમાં ગુજરાતના 154 તાલુકાને ધમરોળ્યા બાદ વરસાદનું જોર ધીમું પડ્યું
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૪ તાલુકામાં વરસાદ નોંધ્યા બાદ વરસાદનું જોર ધીમું પડ્યું છે. રાજ્યમાં આજે સવારે 7 વાગ્યા બાદ 17 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જુનાગઢ ના માળિયામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢના ત્રણ જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે. બાકીના તાલુકાઓમાં સામાન્ય વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેવભૂમિ દ્વારકાના ચાર તાલુકાઓમાં 8 ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 12 ઇંચ વરસાદ નોંધાયો છે. તો કલ્યાણપુરમાં પોણા 12 ઇંચ વરસાદ અને દ્વારકામાં 9 ઈંચ વરસાદ, ભાણવડમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે.
Jul 8,2020, 10:25 AM IST
monsoon
Breaking : મોરબીમાં દીવાલ પડતા 7ના મોત, પોરબંદરમાં 3 માછીમારો ડૂબ્યા
મોરબીમાં દીવાલ નીચે દબાઈ જવાની ઘટનાથી સાત લોકોના મોત થયા છે. મોરબી બાપયાસ પાસે આવેલા મચ્છુનગર પાસે દીવાલ તૂટી પડી હતી. જેની નીચે કેટલાક લોકો દબાઈ ગયા હતા. આ ઘટનામાં 7 લોકોના મોત નિપજ્યા છે, તો બીજી તરફ 10 લોકોને દીવાલ નીચેથી કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક દોડતી થઈ હતી. તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ હતી. આ ઘટનામાં મૃત્યુ આંક હજુ વધે તેવી શક્યતા છે.
Aug 10,2019, 16:18 PM IST
Trending news
agro food processing
બાયોડેટા તૈયાર રાખો! ગુજરાત સહિત ભારતના આ ક્ષેત્રમાં 80000 નોકરી, થયો મોટો ખુલાસો
CNG rate
ડિસેમ્બરની પહેલી તારીખે ગુજરાતીઓને પડ્યો મોંઘવારીનો માર, આજથી CNG ગેસના ભાવમાં વધારો
Roasted Ginger
Ginger: આદુને શેકીને ખાવાથી થાય છે ચમત્કારી લાભ, જાણીને તમે પણ આજથી ખાવા લાગશો
Airtel
Jioનો સૌથી સસ્તો પ્લાન! બસ આટલામાં આખો મહિનો ચાલશે ફોન, દૂર થઈ જશે ખર્ચાનું ટેન્શન
gujarat
અમેરિકામાં મૂળ ગુજરાતી પાટીદાર નેતાને મોટી જવાબદારી! ટ્રમ્પે ખુદ ગણાવ્યા પહેલા ફાઇટર
Ahmedabad
બોપલમાં ફ્લેટ હશે આટલું ભાડું મળશે, અમદાવાદમાં ભાડેથી મકાન આપવાનું માર્કેટ ઉંચકાયું
Ramayan Story
લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નની પત્નીઓ કોનો અવતાર હતી? જાણો રામાયણ કાળનું ગુપ્ત રહસ્ય
Rashmika Mandanna
28 વર્ષની આ અભિનેત્રીએ આપી 15 સુપરહિટ, 8 વર્ષમાં HIT મશીન બની ખૂબસૂરત હસીના
national
મોંઘવારીનો જોરદાર ઝટકો! પહેલા દિવસે જ ગેસ સિલિન્ડરના ભાવમા વધારો, આજથી બદલાશે આ નિયમ
Relationship Tips
રોમાંસ કરતી વખતે કરેલી આ ભુલ મૂડ કરે છે ખરાબ, પાર્ટનર થઈ શકે છે નારાજ