हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
wall
Wall News
Technology News
શું તમે પણ દિવાલ પર લટકાવી રાખ્યું છે તમારું Smart TV? મોટા નુકસાન માટે રહેજો તૈયાર
Smart Position: મોટાભાગના લોકો પોતાના ઘરમાં સ્માર્ટ LED ટીવીને દિવાલ સાથે જોડીને લગાવે છે. આવું કરવા પાછળનું કારણ એ છે કે તેને દિવાલ પર લગાવવાથી સારો વિઝ્યુઅલ અનુભવ મળે છે.
May 5,2024, 16:25 PM IST
lizards
દીવાલ પર ગરોળી જોઈને તમને લાગે છે ડર? ભગાડવા માટે આ જબરદસ્ત 4 ઉપાય અજમાવો
How to Keep Lizard Away From Home: ગરોળી ને જોઈને ઘણા બધા લોકો એવા હોય છે કે જેઓ ડરી જાય છે. અથવા તો તેને જોઈને ડરી જાય છે. ખાસ કરીને રસોડું અને ઘરની દીવાલ તેમની પર વધુ પડતા સમયે તમને ગરોળી જોવા મળતી હોય છે.
May 24,2023, 16:58 PM IST
worker
સોમનાથ મંદિર ટ્રસ્ટ સંચાલિત હોટલનાં રિનોવેશન દરમિયાન દિવાલ પડતા એકનું મોત
સોમનાથ મંદિર ટ્રસ્ટ સંચાલિત સાગર દર્શન નામની હોટલમાં રિનોવેશનની કામગીરી ચાલી રહી હતી. જો કે આજે રિનોવેશન દરમિયાન અચાનક દિવાલ ધરાશાયી થતા નરેન્દ્ર જાદવ નામનાં શ્રમીકનુ દટાઇ જવાના કારણે મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે ટ્રસ્ટનાં અધિકારીઓ દોડી આવ્યા હતા. હાલ સમગ્ર મુદ્દે પોલીસને જાણ કરવામાં આવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Jan 20,2020, 23:42 PM IST
અંબાજી
ત્રિશુળીયા ઘાટ પર થયેલા અકસ્માત સ્થળે 4 ફૂટ ઉંચી પ્રોટેક્શન દિવાલ બનશે
અંબાજીના ત્રિશૂળીયા ઘાટ પર થયેલા અકસ્માતમાં આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કુલ 21 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. ત્યારે આ અકસ્માતની ગંભીરતાને લઇને ત્રિશુળિયા ઘાટના અકસ્માત સ્થળે 4 ફૂટી ઊંચી અને 23 મીટર લાંબી પ્રોટેક્શન દિવાલ બનાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ દિવાલનું કામ આગામી બે દિવસ બાદ શરૂ કરવામાં આવશે.
Oct 3,2019, 19:29 PM IST
અમદાવાદ
બોપલમાં દીવાલ પડતા ચારના મોત
અમદાવાદમાં ગઈકાલ સાંજથી શરૂ થયેલ વરસાદ અટકવાનુ નામ નથી લેતો. અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. ત્યારે અમદાવાદના બોપલમાં દિવાલ ધરાશાયી થઈ છે. બોપલના સુધા ફ્લેટની દિવાલ પડતાં ચાર લોકોનાં મોત થયા છે. ત્યારે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
Aug 10,2019, 12:09 PM IST
જામનગર
જામનગર: સિક્કા ગામમાં GSFCની દિવાલ બાબતે ગામ લોકોનો વિરોધ, સ્થિતિ બેકાબુ
સિક્કાના ગામમાં જીએસએફસી દ્વારા દિવાલ બનાવતાં ગ્રામજનોએ કામ અટકાવ્યું અને હોબાળો કર્યો હતો. સવારથી જ ગ્રામજનો જીએસએફસી સામે વિરોધ કરી રહ્યા હતા. આ અંગે ગ્રામજનો અને કલેક્ટર વચ્ચે એક બેઠક નિષ્ફળ નિવડી હતી. દિવાલના વિરોધમાં સંખ્યાબંધ ગ્રામજનો વિરોધ કરવા માટે બેઠા હતા.
Jul 22,2019, 20:08 PM IST
સુરત
સુરતના સીમાડા ગામમાં ઘરની દિવાલ ધરાશાયી, 4 લોકો દટાયા
સુરતના સીમાડા ગામમાં ઘરની દિવાલ ધરાશાયી, ચાર લોકોનું કરાયું રેસ્ક્યૂ, કોઈ જાનહાનિ નહીં
May 7,2019, 16:10 PM IST
Valsad
વલસાડમાં દરિયા કિનારાની સુરક્ષા દીવાલમાં આગ, જુઓ વીડિયો
વલસાડમાં દરિયા કિનારાની સુરક્ષા દીવાલમાં મોટા પથ્થરો નીચે જમા થયેલા કચરામાં આગ લાગી હતી, ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો
Apr 26,2019, 16:05 PM IST
વારાણસી
વારાણસી મતદાન જાગૃતિ દિવાલ પર બનાવાયા ચિત્ર, જુઓ
લોકસભાની ચૂંટણીમાં વધુથી વધુ લોકોમાં મતદાન કરે તે માટે વારાણસીની દિવાલ પર મતદાન જાગૃતિનો સંદેશ આપતા ચિત્રો બનાવવામાં આવ્યા
Apr 25,2019, 14:50 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પ
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિફર્યા, દેશમાં કટોકટી લાદવાની આપી ચિમકી
ટ્રમ્પે અમેરિકાની પ્રતિનિધિ સભાની અધ્યક્ષ નેન્સી પેલોસી પર અત્યંત અક્કડ વલણ રાખવા અને ખરાબ રાજનીતિ કરવાનો પણ આરોપ લગાવ્યો છે
Feb 4,2019, 21:10 PM IST
સંસ્કૃત
વડોદરામાં બનાવી 60 ફૂટ લાંબી અને 10 ફૂટ ઊંચી સંસ્કૃત દિવાલ
સંસ્કૃત દિવાલ પર આદ્ય શંકરાચાર્ય દ્વારા થયેલ ધર્મજાગરણ અને હવે આધુનિક સમયમાં લોકજાગરણનો સમય આવી ગયો છે તે પ્રકારનો વિચાર પણ રજૂ કરવામાં આવ્યો છે.
Aug 30,2018, 15:07 PM IST
Gautam Buddha Nagar
ગ્રેટર નોઇડામાં વધારે એક બિલ્ડિંગ દુર્ઘટના: 2ના મોત 3 લોકો ઘાયલ
ગ્રેટ નોએડાના શાહબેરીમાં મોતની ઇમારત પડ્યાની ઘટનાની શાહી હજી સુકાઇ નથી ત્યા શુક્રવારે નોએડા ફેઝ-3માં બહલોલપુરના એ બ્લોકમાં બેઝમેન્ટને ખોદીને બનાવાઇ રહેલી મુખ્ય દિવાલ અચાનક પડી ગઇ હતી. જેના કારણે તેની નીચે પાંચ લોકો દટાયા હતા. જે પૈકી હિંમાંશુ નામના બાળક2 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 3 ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Jul 21,2018, 23:32 PM IST
Trending news
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ