हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
vrishabh
Vrishabh News
capricorn
Chaturgrahi Yog આ રાશિઓને કરાવશે 4 ગણો લાભ, ચમકી ઉઠશે ફૂટેલી કિસ્મત
Chaturgrahi Yog 2024: 31 મેના રોજ વૃષભ રાશિમાં ચાર ગ્રહોના મિલનથી ચર્તુગ્રહી યોગ બનશે. કેટલીક રાશિઓના લોકોને આ શુભ યોગ બાદ સકારાત્મક પરિણામ મળવાનું છે.
May 29,2024, 13:13 PM IST
Shani vakri
ભલે શનિ વક્રી થાય પરંતુ આ 4 રાશિવાળા પર નહીં થાય અસર, તેમને શનિદેવ રાખશે ખુશખુશાલ
17 જૂનના રોજ શનિ વક્રી થઈ રહ્યો છે. આ દરમિયાન અનેક રાશિઓ પર શનિનો પ્રભાવ પડશે. કેટલીક રાશિઓ માટે સારું તો કેટલાકે ખરાબ પ્રભાવ ઝેલવો પડી શકે છે. પરંતુ 4 રાશિઓ એવી છે જેના પર શનિની અસર બહુ ઓછી જોવા મળે છે. શનિ વક્રી થાય તો તેમના ઉપર પણ અસર નહિવત જોવા મળશે. તેમણે તેનો વધુ પ્રભાવ ઝેલવો પડશે નહીં.
Jun 14,2023, 10:25 AM IST
Budh Gochar 2023
આગામી 3 દિવસ વૃષભ સહિત આ 4 રાશિવાળા માટે અત્યંત શુભ; ધનલાભ થશે, ગૂડ ન્યૂઝ મળશે
Budh Surya Gochar 2023: વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહોના રાજા સૂર્ય હાલ વૃષભ રાશિમાં છે અને 15 જૂન 2023 સુધી આ રાશિમાં રહેશે. 7 જૂન 2023ના રોજ ગ્રહોના રાજકુમાર બુધ પણ રાશિ પરિવર્તન કરીને વૃષભ રાશિમાં પ્રવેશ્યા છે. જેનાથી વૃષભ રાશિમાં બુધ અને સૂર્યની યુતિથી બુધાદિત્ય રાજયોગ બન્યો છે. જ્યોતિષમાં બુધાદિત્ય રાજયોગને ખુબ સફળતા, માન સન્માન અને ધન યશ કિર્તિ અપાવનારો ગણાવાયો છે.
Jun 12,2023, 8:59 AM IST
Budh Guru Yuti 2023
Budh Guru Yuti 2023: ગુરુ બુધના નીચ ભંગ રાજયોગથી આ 5 રાશિઓને મોટી પ્રગતિના યોગ
Budh Guru Yuti 2023: મીન રાશિ બુધ ગુરુ યુતિ શરૂ થઈ ગઈ છે આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષ ચેતન પટેલે જણાવ્યું કે આમ તો મીન રાશિ એ બુધની કમજોર રાશિ છે કારણ અહી બુધ નીચનો બને છે પરંતુ અહી સાથે ગુરુ છે આ રાશિ ગુરુની સ્વ રાશિ છે અહી ગુરુ બળવાન બને છે તા બુધ 16 માર્ચ સવારે 10.33 કલાક થી તેની કમજોર રાશિમાં એટલે કે મીન રાશિમાં સંક્રમણ શરૂ કર્યું છે , પરંતુ અહી ગુરુ પહેલે થી જ મીન રાશિમાં છે, તેથી તે નીચ ભંગ રાજ યોગ રચે છે..
Mar 19,2023, 17:23 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય