हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Virat Kholi
Virat kholi News
BCCI
BCCI Meeting: તો IPL 2023માં નહીં રમે કોહલી, હાર્દિક અને રોહિત સામે આવી મોટી જાણકારી
BCCI Meeting: ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આજે યોજાયેલી રિવ્યૂ બેઠકમાં મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. તેમાં ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટને લઈને કહેવામાં આવ્યું છે કે તેને આઈપીએલ 2023થી દૂર કરી શકાય છે.
Jan 1,2023, 19:45 PM IST
BCCI
વનડે વિશ્વકપ, ખેલાડીઓની પસંદગી, વર્કલોડ મેનેજમેન્ટ, રિવ્યૂ મીટિંગમાં લેવાયો નિર્ણય
રવિવાર 1 જાન્યુઆરીએ બીસીસીઆઈના પદાધિકારીઓ અને ટીમ ઈન્ડિયાના હેડ કોચ સહિત મહત્વના લોકોએ ટીમની રિવ્યૂ મીટિંગ કરી, જેમાં ઘણા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. ખેલાડીઓની પસંદગી પર પણ ચર્ચા થઈ છે.
Jan 1,2023, 16:47 PM IST
Royal Challengers Bangalore vs Chennai Super Kings
IPL 2022: આરસીબીએ ચેન્નઈન 13 રને હરાવ્યું, ટોપ-4માં કરી વાપસી
RCB vs CSK: ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ-2022માં સાતમી હારનો સામનો કરવો પડ્યો છે. આજે પુણેમાં રમાયેલા મુકાબલામાં આરસીબીએ ચેન્નઈને 13 રને પરાજય આપ્યો છે.
May 4,2022, 23:11 PM IST
IPL 2022
IPL 2022: રિયાન પરાગ અને કુલદીપ સેન છવાયા, લો-સ્કોરિંગ મેચમાં 29 રને હાર્યું બેંગલોર
RCB vs RR, Match Highlights: રાજસ્થાન રોયલ્સે આરસીબીને 29 રને પરાજય આપી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે. વિરાટ કોહલી ફરી ફ્લોપ રહ્યો અને માત્ર 9 રન બનાવી શક્યો હતો.
Apr 26,2022, 23:35 PM IST
India vs England Lords Test
લોર્ડ્સની બાલકનીમાં વિરાટ કોહલીનો નાગિન ડાન્સ, હસવા લાગ્યા સાથી ખેલાડીઓ
5 મેચોની સિરીઝની બીજી મેચ દરમિયાન કોહલી લોર્ડ્સની બાલકનીમાં નાગિન ડાન્સ કરતો જોવા મળ્યો હતો. કોહલીનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Aug 14,2021, 8:33 AM IST
BCCI announces annual player retainership
BCCI એ વાર્ષિક કોન્ટ્રાક્ટની કરી જાહેરાત, પાંચ ગુજરાતી ખેલાડીઓ સહિત 28 ક્રિકેટરો
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. આ કોન્ટ્રાક્ટ ઓક્ટોબર 2020થી સપ્ટેમ્બર 2021 સુધી અમલમાં રહેશે. બીસીસીઆઈના કોન્ટ્રાક્ટમાં એ+ ગ્રેટમાં ત્રણ ખેલાડીને સ્થાન મળ્યું છે.
Apr 15,2021, 20:40 PM IST
IPL 14
IPLમાં 5 એવા રોમાંચક મેચ, જેને જોઈ દર્શકો ઝૂમી ઉઠ્યા
IPLના અત્યાર સુધીના ઈતિહાસમાં 17 ટીમોએ 225થી વધુ રન બનાવ્યા છે. અને આ યાદીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું નામ સૌથી વધુ વખત લેવામાં આવ્યું છે.
Apr 7,2021, 22:40 PM IST
ICC test ranking
ટેસ્ટ મેચ રમ્યા વગર વિરાટ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચ્યો, રહાણે ટોપ-10માં
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી મંગળવારે જાહેર થયેલા આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો, જ્યારે ચેતેશ્વર પૂજારા સાતમાં અને અંજ્કિય રહાણે દસમાં સ્થાને છે.
Dec 15,2020, 18:23 PM IST
AUS vs IND
AUS vs IND: ઓસ્ટ્રેલિયામાં ભારત 4-0થી ગુમાવી શકે છે ટેસ્ટ સિરીઝ
માઇકલ વોને કહ્યુ કે, જો એડિલેડમાં ઓસ્ટ્રેલિયાની ટીમ જીત હાસિલ કરે છે તો ત્યારબાદ આગામી મેચોમાં કોહલી હશે નહીં અને કાંગારૂ ટીમ 4-0થી સિરીઝ જીતી શકે છે.
Dec 13,2020, 18:37 PM IST
Virat Kholi
અમ્પાયર સામે દલીલ કરવી કોહલીને પડી ભારે, આઈસીસીએ ફટકાર્યો દંડ
આઈસીસીએ રવિવારે એક નિવેદનમાં આ વાતની ખાતરી કહી હતી. આઈસીસીનું કહેવું છે કે કોહલીને આચાર સંહિતાના ઉલ્લંઘન લેવલ 1નો દોષી ગણવામાં આવ્યો છે.
Jun 23,2019, 15:27 PM IST
IndvsAus
ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ માટે 15 ફેબ્રુઆરીએ થશે ટીમની જાહેરાત
ભારતીય ટીમ આગામી 26 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરઆંગણે બે ટી20 અને પાંચ વનડે મેચ રમશે.
Feb 12,2019, 18:26 PM IST
INDvsWI
યુવા ખેલાડીઓ માટે આ શ્રેણીમાં શાનદાર તકઃ વિરાટ કોહલી
કોહલીએ મેચની પૂર્વસંધ્યા પર બુધવારે સંવાદદાતા સંમેલમાં કહ્યું, ઉપલા ક્રમમાં ઘણા નવા યુવા ખેલાડીઓ આવી રહ્યાં છે.
Oct 3,2018, 17:31 PM IST
icc test rankings
ICC ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ કોહલી પ્રથમ સ્થાને યથાવત, પૂજારા-શમીને પણ ફાયદો
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 46 અને બીજી ઈનિંગમાં 58 રન ફટકારવાને કારણે કોહલી ટેસ્ટ બેટ્સમેનોના રેન્કિંગમાં ટોપ પર યથાવત છે.
Sep 3,2018, 16:48 PM IST
IndvsEng
149 રનની દમદાર ઈનિંગથી ખુશ નથી કોહલી, કહ્યું- એડિલેટની સદી યાદગાર
વિરાટે એજબેસ્ટનમાં 225 બોલની ઈનિંગમાં 22 ફોર અને એક સિક્સના સહારે 149 રન બનાવ્યા. તેને લેગ સ્પિનર રાશિદે આઉટ કર્યો.
Aug 3,2018, 20:16 PM IST
Virat Kholi
ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા બોલ્યો કેપ્ટન વિરાટ કોહલી, હું 100% ફિટ
ઈંગ્લેન્ડના પ્રવાસે જતા પહેલા ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીએ પત્રકાર પરિષદ સંબોધી હતી.
Jun 22,2018, 15:43 PM IST
Trending news
mukesh ambani
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ટ્રમ્પ સાથે કરી મુલાકાત, શપથ સમારોહમાં થશે સામેલ
trigrahi yog
સૂર્ય-બુધ અને શનિનો ત્રિગ્રહી યોગથી આ 3 રાશિ પર મોટો ખતરો, થઈ શકે છે મોટું નુકસાન!
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા