Ventilator News

CORONA ને હળવાશથી લેનારા સાવધાન: વેન્ટિલેટર પર રહેલા દર્દીની સંખ્યામાં 243 ટકા વધી
Jan 21,2022, 16:36 PM IST
કોરોનાની ખેર નથી! સંપુર્ણ સ્વદેશી બનાવટનું વેન્ટિલેટર રાજકોટની કંપનીએ માત્ર 1 લાખમાં
કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ચુક્યો છે. ત્યારે વિશ્વ સમક્ષ સૌથી મોટો પડકાર વેન્ટિલેટર સ્વરૂપે આવ્યો છે. જો કે ભારતના અનેક ઉદ્યોગપતિઓ દ્વારા વેન્ટિલેટર અંગે પહેલ કરવામાં આવી છે. પરંતુ હાલ ગુજરાતે એક અનોખી સફળતા પ્રાપ્ત કરી છે. ગુજરાતમાં સંપુર્ણ સ્વદેશી બનાવટનું વેન્ટિલેટર ફક્ત 10 દિવસમાં નિર્માણ કર્યું છે. આ વેન્ટિલેટરને ધમણ-1 નામ આપવામાં આવ્યું છે. આ વેન્ટિલેટરની સૌથી મોટી ખાસીયત છે કે તેનાં તમામ પાર્ટ્સ સ્વદેશી છે ઉપરાંત આ 1 લાખ રૂપિયા જેટલા ખર્ચમાં તૈયાર થઇ જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વેન્ટિલેટર ભારતમાં બનતા નથી તેને વિદેશથી જ આયાત કરવા પડે છે. જે 6-8 લાખ રૂપિયામાં પડે છે અને હાલ વૈશ્વિક મહામારીના કારણે તેની ખુબ જ શોર્ટેજ જોવા મળી રહી છે. જો કે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ વેન્ટિલેટરને લોન્ચ કરવામાં આવ્યું હતું.
Apr 4,2020, 19:14 PM IST

Trending news