हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Varanasi News
Varanasi news News
Gyanvapi
જ્ઞાનવાપી મામલામાં હિન્દુ પક્ષને કોર્ટનો મોટો ઝટકો, ASI સર્વેની અરજી ફગાવી
Gyanvapi Case: જ્ઞાનવાપી મામલામાં હિન્દુ પક્ષે ખોદકામ કરાવી એએસઆી સર્વેની માંગ કરી હતી. હિન્દુ પક્ષની અરજીનો મુસ્લિમ પક્ષે વિરોધ કરતા કહ્યું કે ખોદકામથી મસ્જિદને નુકસાન પહોંચાડી શકાય છે.
Oct 25,2024, 19:23 PM IST
india
વારાણસી મંદિર પ્રશાસનનો મોટો નિર્ણય! કાશી વિશ્વનાથ મંદિરમાં સ્પર્શ દર્શન પર પ્રતિબંધ
Kashi Vishwanath Temple Varanasi: તાજેતરમાં કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં સ્પર્શ દર્શન દરમિયાન બે ભક્તો પડી જવાનો વીડિયો વાયરલ થયો હતો.
Oct 9,2024, 10:16 AM IST
IIT BHU Rape Case
ગન પોઈન્ટ પર વિદ્યાર્થિનીનાં કપડાં ઉતારાવી આચર્યો ગેંગરેપ, 3 આરોપીની ધરપકડ
Varanasi Police: આપને જણાવી દઈએ કે IIT-BHUમાં 1 નવેમ્બરની રાત્રે કેમ્પસમાં સ્થિત કરમણવીર બાબા મંદિર પાસે, બુલેટ સવાર ત્રણ યુવકોએ એક વિદ્યાર્થિનીને બંદૂકની અણી પર તેના કપડાં ઉતારી દીધા હતા. તેઓએ વિદ્યાર્થિનીને ચુંબન કર્યું અને તેની સાથે ગેંગરેપ કર્યો અને પછી તેનો વીડિયો પણ બનાવ્યો હતો.
Dec 31,2023, 16:14 PM IST
Leptospirosis infection
કોરોના કરતાં પણ ખતરનાક રોગની દેશમાં થઈ એન્ટ્રી, વારાણસીમાં 10થી વધુ બાળકો પીડિત
What is leptospirosis?: બીએચયુના જીવવિજ્ઞાની પ્રો. જ્ઞાનેશ્વર ચૌબેએ કહ્યું કે લેપ્ટોસ્પાયરોસિસ બેક્ટેરિયા કોરોના વાયરસ કરતા પણ વધુ ખતરનાક છે. કોરોનાથી સંક્રમિત લોકોનો મૃત્યુદર એકથી દોઢ ટકા છે, જ્યારે લેપ્ટોસ્પાયરોસિસનો દર ત્રણથી 10 ટકા છે. ઉંદરો આ રોગના વાહક છે.
Sep 9,2023, 17:25 PM IST
ZEE 24 Kalak Original Video
વારાણસીમાં રસ્તા વચ્ચે વિદેશી મહિલાનો હાઈવોલ્ટેજ ડ્રામા
વારાણસીના સૌથી વ્યસ્ત ઈન્ટરસેક્શનમાંના મંડુવાડીહ પાસે બુધવારે બપોરે એક વિદેશી મહિલાનો હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો.
Jun 8,2023, 14:07 PM IST
Gyanvapi
EXCLUSIVE: માત્ર 'બાબા' જ નહીં, શિવના 11મા રૂદ્રાવતાર હનુમાન પણ છે જ્ઞાનવાપીમાં હાજર
Gyanvapi row: આ તસવીર બ્રિટિશ ફોટોગ્રાફર સેમ્યુઅલ બોર્ને વર્ષ 1868માં લીધી હતી. આ તસવીર પરથી સ્પષ્ટ થાય છે કે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલ સિવાય કે જેનો મુસ્લિમ પક્ષ દાવો કરે છે, આ તસવીર અલગ જ કહાની જણાવે છે.
May 22,2022, 12:20 PM IST
kashi vishwanath corridor
કાશી વિશ્વનાથ કોરિડોરમાં મોટી દુર્ઘટના, મકાન તૂટી પડવાથી 2 મજૂરોના મોત, અનેક ઘાયલ
ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લામાં કાશી વિશ્વનાથ કોરિડોરમાં આજે સવારે જર્જરિત થઈ ચૂકેલા બે માળનું મકાન તૂટી પડવાથી બે મજૂરોના મોત થયા. જ્યારે વિશ્વનાથ કોરિડોરમાં કામ કરતા અડધા ડઝન મજૂરો ઘાયલ થયા. ઘાયલોની શિવપ્રસાદ ગુપ્ત મંડલીય ચિકિત્સાલયમાં સારવાર ચાલુ છે. અકસ્માતનો ભોગ બનેલા લોકો કાશી વિશ્વનાથ કોરિડોરનું કામ કરતી કંપનીના મજૂરો હોવાનું કહેવાય છે.
Jun 1,2021, 12:06 PM IST
Trending news
Urine Infection
Health Tips: પેશાબમાં થતી બળતરાને શાંત કરવા અપનાવો આ 3 દેશી ઈલાજ, તુરંત મળશે આરામ
Asparagus Plant
અમલા, મોરિંગા નહીં! આ છોડનું પણ કરો સેવન, શરીરને મળશે અદ્ભુત ફાયદા
indians
ગુજરાતથી કેનેડા, પછી અમેરિકા! એજન્ટોની કાળી કરતૂતનો ખુલાસો, આ રીતે થાય છે ઘૂષણખોરી
MS Dhoni
ધોનીનો આ દોસ્ત ઘર ચલાવવા માટે બની ગયો બસ ડ્રાઈવર, વર્લ્ડ કપફાઈનલ રમી ચૂક્યો છે
Gir Forest
ગુજરાતમાં અહી બની રહ્યો છે નવો લાયન કોરિડોર! નવા ગીરમાં વિહરતા જોવા મળશે વનરાજ
NCC share price
તૂટીને 11 મહિનાના લો પર પહોંચ્યો આ શેર, પરિણામ બાદ લોકો ધડાધડ વેચી રહ્યાં છે શેર
Indian Army
ભારતીય સેનાએ 7 પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર કર્યા, જેમાંથી 3 પાકિસ્તાની સૈનિક
Ratan Tata Will
રતન ટાટાની વસિયતમાં મોટો ખુલાસો, આ અજાણ્યા વ્યક્તિને મળશે 500 કરોડ રૂપિયા
Vaddoara
હરણી બોટકાંડમાં સૌથી મોટા અપડેટ : ઘટનાના એક વર્ષ બાદ મૃતકો માટે જાહેર કરાયું વળતર
Illegal Immigrants
16 કલાક પગપાળા ચાલ્યા,4 કલાક પહાડ ચડ્યા... હાથકડી-સાંકળોથી બાંધીને પરત ફરેલાની કહાની