हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Unique Idea
Unique idea News
jammu
દેશનું એકમાત્ર ગામ...જ્યાં પ્લાસ્ટિક આપતાં મળે છે સોનું, કારણ જાણીને ચોંકી જશો
Plastic Free: આ ગામનો આ જબરદસ્ત નિયમ ઘણા સમયથી ચર્ચામાં છે. આ યોજનામાં સામેલ છે. આ યોજના હેઠળ 20 ક્વિન્ટલ પ્લાસ્ટિક વેસ્ટ આપવા માટે એક સોનાનો સિક્કો આપવામાં આવશે. સ્થિતિ એવી બની છે કે આ યોજનાની જાહેરાત થતાં જ માત્ર 15 દિવસમાં આખા ગામને પ્લાસ્ટિક મુક્ત જાહેર કરી દેવામાં આવ્યું છે.
Apr 5,2023, 12:30 PM IST
gujarat
છોટાઉદેપુરના આ યુવકને દિલથી સલામ! ખેતી કરવા અનોખો સસ્તો રસ્તો શોધ્યો!
છોટાઉદેપુરના ગુડા ગામનો ઝુપડામાં રહેતો આદિવાસી યુવાન નદીશ નાયકાને લોકો નંદુના નામથી ઓળખે છે. નંદુએ ધોરણ 7 પાસ કર્યા બાદ અભ્યાસ આર્થિક પરિસ્થિતિના કારણે છોડી દીધો હતો અને મજૂરીએ પરિવાર સાથે સૌરાષ્ટ્ર તરફ જતો રહ્યો હતો.
Dec 27,2022, 18:29 PM IST
gujarat government
ખેડૂતોને દિવસે વિજળી આપવાનો અનોખો વિચાર આખા હિન્દુસ્તામાં ગુજરાત સરકારે કર્યો છે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે સ્ટાર પ્રચારક પરશોત્તમ રૂપાલાને મેદાનમાં ઉતર્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતને કબજે શાપુર જિલ્લા પંચાયતની બેઠક પર જાહેર સભાને સંબોધન કર્યું હતું. આગામી 28 ફેબ્રુઆરી એ યોજાનાર સ્થાનીક સ્વરાજ ની ચૂંટણીમાં ભાજપ નો ભવ્ય વિજય થાય તે માટે ભાજપે સ્ટાર પ્રચારકને મેદાનમાં ઉતાર્યા છે, તેમાં કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં અનેક બેઠકો પર ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે.
Feb 19,2021, 18:39 PM IST
ભાવનગર
ભાવનગરના આ ખેડૂતોનું કામ જોઈને કહેશો, What an idea Sir ji...
ખેડૂતોને તેમના ઉત્પાદનનાં પોષણક્ષમ ભાવ ન મળતા હોવાના રોદડાં રોવાને બદલે કાંઇક સ્વાવલંબી પગલા લેવામાં આવે તો તેમને જ ફાયદો થઈ શકે છે. ત્યારે આ નિશ્ચય સાથે ભાવનગર જિલ્લાનાં ૩૦ ગામનાં ખેડૂતોએ શહેરમાં વેચાણ કેન્દ્ર શરૂ કર્યું છે. જેના માધ્યમથી ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે છે અને ગ્રાહકોને પ્રાકૃતિક શાકભાજી, અનાજ અને ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ બની રહ્યા છે.
Feb 7,2019, 6:00 AM IST
Trending news
controversy
આ નવરાત્રિ નહીં, લવરાત્રિ છે, અંગપ્રદર્શન થાય છે... સ્વામીનારાયણ સ્વામીનુ નિવેદન
Gang rape
પૂણેમાં મિત્ર સાથે રાતે ફરવા ગયેલી ગુજરાતી યુવતી સાથે ગેંગરેપ, ભોગ બનનાર મૂળ સુરતની
rekha
69 વર્ષની ઉંમરે આ વ્યક્તિ સાથે લિવ ઈનમાં રહે છે બોલીવુડ અભિનેત્રી રેખા?
Stress
Stress અને Anxiety થી બચવું હોય તો ફોલો કરો સવારની આ સારી આદતો
Ahmedabad
લોકોની નજર સામે રેલવે કર્મચારી ટ્રેનની આગળ સૂઈ ગયો, 5 સેકન્ડમાં જીવન પૂરું
Diabetes
Diabetes: દૂધમાં આ વસ્તુ ઉમેરીને રોજ પીવા લાગો, દવા વિના શુગર રહેશે કંટ્રોલમાં
Gold rate
ઓ બાપ રે! ત્રીજા નોરતે પણ ઉછળ્યું સોનું, અમદાવાદ સહિતના મહત્વના શહેરોમાં લેટેસ્ટ રેટ
Lemon
Lemon And Honey: આ 4 બીમારી હોય તેણે ન પીવું લીંબુ-મધવાળું ગરમ પાણી, તબીયત થાશે ખરાબ
Viral Video
આ જોઈને કેનેડાનો મોહ ભંગ થઈ જશે, ભારતીયની ઈજ્જતની પથારી ફેરવી ઘરમાંથી કાઢી મૂક્યો
Belief
ખોડીયાર માતાજીની મૂર્તિ દૂધ પીએ છે... વાયુવેગે વાત ફેલાઈ તો ભક્તો મંદિરે ઉમટી પડ્યા