हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
travelers
Travelers News
breaking news
યાત્રીગણ કૃપયા ધ્યાન દે...ગુજરાતમાં અહીંથી સીધા પહોંચી જશો કાશ્મીર, જાણો કેવી રીતે?
દમણ, સેલવાસ અને વાપીના ઉદ્યોગો માટે ફાયદાકારક એક સુવિધા રેલવે વિભાગ સરું કરી છે. વાપી અને વલસાડ જિલ્લા ઉપરાંત દમણના ઉદ્યોગોના કાચા અને તૈયાર માલને દેશભરના રાજ્યોમાં મોકલવામાં આવે છે.
Feb 5,2023, 23:00 PM IST
Bharuch
અંકલેશ્વરમાં મધરાત્રે ટ્રાવેલર્સ પર અજાણ્યા લોકોએ કર્યું ફાયરિંગ
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ટ્રાવેલર્સની પત્ની અફસાનાબેને પાલિકાની ચૂંટણીની અદાવત અને અન્ય રીયલ એસ્ટેટના વ્યાવસાયિકો સાથે ચાલતી માથાકુટમાં 3 જેટલા શકદારોએ જીવલેણ હુમલો કર્યો હોવાની પોલીસ સમક્ષ આશંકા વ્યક્ત કરી છે.
Aug 4,2022, 16:30 PM IST
Champavat
શું તમે ચંપાવત અને મુક્તેશ્વર જોયું છે? ખુબ જ સુંદર છે ઉત્તરાખંડની આ બે જગ્યા
આ બંને જગ્યાઓ પર આપ પહાડી ગામોની મજા માણી શકો છો. અને ખુબ નજીકથી ઉત્તરાખંડના જનજીવન અને પ્રકૃતિની અદભૂત ખુબસુરતીને જોઈ શકો છો.
Jul 24,2022, 20:15 PM IST
Rajkot
Rajkot: Good news for travelers
Rajkot: Good news for travelers. for more details watch video.
May 22,2020, 12:30 PM IST
China
રાજ્યભરમાં અત્યાર સુધી 769 મુસાફરો ચીનથી પરત આવ્યા
કોરોના વાયરસ મામલે રાજ્યમાં અત્યાર સુધી કુલ 769 મુસાફરો ચીનથી પરત આવ્યા છે. 662 લોકો ઓબ્ઝર્વેશન હેઠળ છે. જ્યારે 147 લોકોનુ ઓબ્ઝર્વેશન પુર્ણ થઇ ચુક્યું છે. આજે 769માંથી 255 મુસાફરો પરત આવ્યા છે.
Feb 4,2020, 21:40 PM IST
div
મહા અસર: દિવમાં વાવાઝોડાની અસર, પ્રવાસીઓની સંખ્યામાં થયો ઘટાડો
મહા અસર: દિવમાં વાવાઝોડાની અસર, પ્રવાસીઓની સંખ્યામાં થયો ઘટાડો
Nov 4,2019, 17:50 PM IST
દ્વારકા
દ્વારકાના ગોમતી ઘાટ પર ભયજનક મોજા ઉછળ્યા, સેલ્ફી લેવા લોકો ટોળે વળ્યા
હાલ ક્યાર વાવાઝોડાના કહેરની અસરને કારણે દ્વારકાના ગોમતી ઘાટ પર ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. દિવાળી નિમિત્તે દ્વારકાના દર્શનાર્થે અને ગોમતી સ્નાન માટે આવતા યાત્રિકોમાં હાલાકી જોવા મળી રહી છે
Oct 28,2019, 14:05 PM IST
સુરત
સુરતના એસ.ટી વિભાગને દિવાળી ફળી, બીજા દિવસે 1.23 કરોડની આવક
સુરતના એસ.ટી વિભાગને દિવાળી ફળી છે. સતત બીજા દિવસે એસ.ટી વિભાગે રૂપિયા 1.23 કરોડની આવક કરી છે. 50 હજાર મુસાફરોએ એસટી બસનો લાભ લીધો છે. દિવાળી પર્વને લઈ સૌરાષ્ટ્ર માટે એક્સ્ટ્રા બસની સુવિધા ઉભી કરાઈ છે.
Oct 26,2019, 9:48 AM IST
રીક્ષા ચાલક
અનોખી સેવા: અંબાજી જતા ભક્તો માટે આ કાકાએ ‘રીક્ષાને બનાવી પાણીની પરબ’
ભાદરવી પુનમના મહામેળામા રાજ્યના ખુણેખુણા સહીત અન્ય રાજ્યના લોકો પણ અંબાજી ખાતે પગપળા માઁ અંબાની શરણે આવે છે. અંબાજી મંદિરના મેળાને લઈને અંબાજીને જોડતા તમામ માર્ગો ”બોલ માડી અંબે જય જય અંબે”ના નાદે ગુંજી ઉઠ્યા છે, તેવામાં રસ્તામાં પીવાના પાણીની સેવા માટે કોઈ તકલીફ ન થાય તે માટે એક રીક્ષા ચાલકે અનોખી પહેલ કરી છે.
Sep 9,2019, 23:01 PM IST
દક્ષિણ ગુજરાત
દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદના કારણે રેલ વ્યવહાર પર અસર, 19ટ્રેનો રદ્દ
ગત ત્રણ દિવસોથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા વરસાદની સીધી અસર રેલ વ્યવહાર પર પડી છે. અમદાવાદમાંથી પસાર થઇ રહેલી 19 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. જેમાં લાબા અંતરની 13 ટ્રોનોને રદ્દ કરવામાં આવી છે. જ્યારે 7 ટ્રેનોના રૂટમાં ફેરફાર કરીને ડાયવર્ટ કરવામાં આવી છે. અમદાવાદમાંથી પસાર થઇ રહેલી લાંબા અંતરની ટ્રેનો રદ્દ થવાને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Aug 4,2019, 20:38 PM IST
બોઇંગ 737 મેક્સ
ભારતીય ઉડ્ડયન મંત્રાલયે બોઇંગ 737 પર મુક્યો પ્રતિબંધ
ભારતે ઇથોપિયન એરલાઇન્સના એક વિમાનના દૂર્ઘટનાગ્રસ્ત થવાને ધ્યાનમાં રાખી મંગળવારે બોઇંગ 737 મેક્સ-8 વિમાનોને પ્રતિબંધિત કરી દીધા છે. વિશ્વના ઘણા અન્ય દેશોએ પણ આ રીતના પગલા ઉઠાવ્યા છે. ઉલ્લેખનીય છે કે રવિવારે થયાલી આ વિમાન દૂર્ઘટનામાં 157 લોકોના મોત થયા છે. સ્પાઇસ જેટની પાસે લગભગ 12 આ પ્રકારના વિમાન છે, જ્યારે જેટ એરવેઝની પાસે આ પ્રકારના પાંચ વિમાન છે.
Mar 13,2019, 16:45 PM IST
બોઇંગ 737 મેક્સ
ઇથોપિયા દૂર્ઘટના બાદ ભારતે પણ બોઇંગ 737 મેક્સ-8 વિમાનો પર લગાવ્યો પ્રતિબંધ
ભારતે ઇથોપિયન એરલાઇન્સના એક વિમાનના દૂર્ઘટનાગ્રસ્ત થવાને ધ્યાનમાં રાખી મંગળવારે બોઇંગ 737 મેક્સ-8 વિમાનોને પ્રતિબંધિત કરી દીધા છે. વિશ્વના ઘણા અન્ય દેશોએ પણ આ રીતના પગલા ઉઠાવ્યા છે.
Mar 13,2019, 8:27 AM IST
સ્ટેચ્યુ ઓફ યુનિટી
લીફ્ટ બંધ: સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીફ્ટમાં આવી ખામી, લાગી લાંબી લાઇનો
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા દેશભરમાંથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.
Dec 5,2018, 18:05 PM IST
Trending news
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ