हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
transaction
Transaction News
Ahmedabad
કેરટેકર રાખતા પહેલા ચેતી જજો! એક વર્ષમાં 16 લાખનો ચુનો, નિવૃત્ત DySPના ઘરે કાંડ!
અમદાવાદના નિવૃત DYSPના પિતાની બીમારીને લઈને કેરટેકરે બનીને ગયેલા આરોપી હિતેશ ચુનારાએ ATM પિન નંબર મેળવીને રૂપિયા 16 લાખ બેન્ક ખાતામાંથી ઉપાડી લીધા હતા.
Aug 31,2024, 20:39 PM IST
Income Tax notice
ભૂલેચૂકે ન કરતા આ 6 ટ્રાન્ઝેક્શન, નહીં તો ઘરે આવી જશે આવકવેરા વિભાગની નોટિસ
ટેક્સ ચોરી કરનારા સતત આવકવેરા વિભાગના રડાર પર રહે છે. આવા લોકોની ખરીદી અને બેંકિંગ ટ્રાન્ઝેક્શન પર બાજ નજર રાખવામાં આવે છે. આથી જ અહીં અમે તમને એવા 6 ટ્રાન્ઝેક્શન વિશે જણાવીશું જે એક ફાઈનાન્શિયલ યરમાં કરવામાં આવે તો આવકવેરા વિભાગ નોટિસ મોકલી શકે છે.
Jul 13,2024, 15:10 PM IST
transaction
તમે પણ રોકડમાં કરી રહ્યાં છો ટ્રાન્ઝેક્શન તો આવી શકે છે Income Tax ની નોટિસ, જાણો
જો તમે એક લિમિટમાં કેશમાં ખરીદી કરો તો સમસ્યા નથી પરંતુ જો આ લિમિટ બાર તમે કેશ રૂપિયાનો ઉપયોગ કરો છો તો તમારી મુશ્કેલી વધી શકે છે. આવકવેરા વિભાગ તમને નોટિસ ફટકારી તમારી પાસે જવાબ માંગી શકે છે.
Feb 15,2024, 18:29 PM IST
gujarat
ફરી એક વખત ભગવા રંગ પર કાળી ટીલી લાગી! રૂપિયાની લેતીદેતીમાં બે ભાઈઓ પર જીવલેણ હુમલો
કેટલાક સ્વામીની ગુનાહિત માનસિકતાના કારણે પોતાનો ધર્મ અને પોતાના સંપ્રદાયને પણ બદનામ કરતા હોય છે. ત્યારે આવા સંતો સમાજને સાચો માર્ગ બતાવી શકે?? તે સૌથી મોટો પ્રશ્ન છે.
Apr 10,2023, 18:41 PM IST
reserve bank of india
તમારાથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા છે? રૂપિયાને પાછા મેળવવા માટે કરો આ કામ
Reserve Bank of India: શું તમારાથી ક્યારેય ખોટા બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા છે, ડિજિટલ પેમેન્ટ ખોટા મોબાઈલ નંબર પર કર્યા છે. જો તમારી સાથે પણ આ પ્રકારની ઘટના બની છે તો આ સમાચાર તમારા માટે જ છે.
Jan 9,2023, 18:52 PM IST
sakhi mandal
સલામ છે આ મહિલાને! ચલાવે છે આખેઆખી બેકિંગ સિસ્ટમ, મહિને કરે છે દોઢ કરોડનો વ્યવહાર
Valsad: વલસાડ તાલુકાના વાંકલ ગામમાં દરૂ ફળિયા ખાતે રહેતા રશ્મીબેન પ્રવિણસિંહ પરમાર વર્ષ 2008માં વાંકલ પ્રાથમિક શાળામાં સાક્ષરતા અભિયાનમાં જોડાઈને પ્રેરક શિક્ષક તરીકે સેવા આપતા હતા. પરંતુ તેમાં રૂ. 2000નો પગાર મળતો હતો.
Sep 29,2022, 14:41 PM IST
એટીએમ
ATM માંથી પૈસા ઉપાડો છો તો ધ્યાન રાખો 3 થી 7 દિવસનો આ નિયમ
જો તમે એટીએમ કાર્ડ વડે પૈસા ઉપાડો છો તો તમારે આરબીઆઇના 3 થી 7 દિવસના નિયમને જરૂર જાણવો જોઇએ. આ નિયમ ઓનલાઇન બેકિંગ ફ્રોડ અથવા અનધિકૃત ટ્રાંજેક્શનને લઇને બનાવવામાં આવ્યો છે. ભારતીય રીઝર્વ બેન્કે બેન્ક એકાઉન્ટ હોલ્ડર્સના હિતોની રક્ષા માટે 6 જુલાઇ, 2017ના આ સંબંધમાં એક સર્કુલર જાહેર કર્યું હતું.
Dec 31,2019, 11:32 AM IST
દક્ષિણ ગુજરાત
દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદના કારણે રેલ વ્યવહાર પર અસર, 19ટ્રેનો રદ્દ
ગત ત્રણ દિવસોથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા વરસાદની સીધી અસર રેલ વ્યવહાર પર પડી છે. અમદાવાદમાંથી પસાર થઇ રહેલી 19 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. જેમાં લાબા અંતરની 13 ટ્રોનોને રદ્દ કરવામાં આવી છે. જ્યારે 7 ટ્રેનોના રૂટમાં ફેરફાર કરીને ડાયવર્ટ કરવામાં આવી છે. અમદાવાદમાંથી પસાર થઇ રહેલી લાંબા અંતરની ટ્રેનો રદ્દ થવાને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Aug 4,2019, 20:38 PM IST
Trending news
bjp
સુપ્રિયા સુલેએ શું બિટકોઈનમાંથી ફંડ એકત્ર કર્યું? પૂર્વ IPSના દાવા પર ભાજપના પ્રહાર
AR Rahman Divorce
57 વર્ષના સિંગર એઆર રહેમાનના છૂટાછેડા,નિકાહના 29 વર્ષ બાદ અલગ થવાનો લીધો મોટો નિર્ણય
Chandra Gochar 2024
22 નવેમ્બર પહેલા રૂપિયાથી માલામાલ થશે આ 3 રાશિ,ચંદ્ર ગોચર કરાવશે રૂપિયાનો વરસાદ
SFA Championship 2024
SFA ચેમ્પિયનશિપ 2024: 16 રમતો, 387 શાળાના 14 હજારથી વધુ સ્પર્ધકો ઉતરશે મેદાનમાં
KYC
સમગ્ર ગુજરાતમાં KYCની મોટી માથાકૂટ, સેન્ટર બહાર લોકોની લાંબી લાઈનો, લોકો પરેશાન
Khyati Hospital
કાળજાં ચીરીને કમાણી કરતી ખ્યાતિ હોસ્પિટલ, પૈસાની લાલચમાં માનવતા ભૂલી ગયા હતા ડોક્ટરો
maharashtra assembly election
મહારાષ્ટ્રમાં આવતીકાલે મતદાન; આ VIP બેઠકો પર જોવા મળશે કાંટે કી ટક્કર
Khyati Hospital
ખ્યાતિના 'કસાઈઓએ' કોઈને ન છોડ્યા, હોસ્પિટલને બનાવી કતલખાનું, ક્યારે મળશે સજા?
ahmedabad municipal corporation
અમદાવાદના પ્રહલાદનગરમાં બનશે નવું ફૂડકોર્ડ, મહિલાઓને પણ AMCએ આપી મોટી ભેટ
Cash for Vote Maharashtra
બટેંગે નોટ તો જ મળશે વોટ... મહારાષ્ટ્રમાં સામે આવ્યું વોટના બદલે નોટનું કૌભાંડ!