हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
telecom
Telecom News
Jio
Jio-BSNL વચ્ચે જબરદસ્ત ટક્કર! ગ્રાહકોને આકર્ષવા પાણીમા ઉતર્યા, કોનો સારો છે આ પ્લાન?
Reliance Jio અને BSNLની વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. આવો જાણીએ કે બન્નેમાંથી કોનો 70 દિવસવાળો પ્લાન સૌથી શાનદાર છે...
Nov 18,2024, 11:00 AM IST
New Telecom Bill
હવે તમારા મોબાઇલનો કંટ્રોલ રહેશે સરકારના હાથમાં, જાણો નવા બિલની 7 મોટી વાતો
New Telecom Bill: કેન્દ્ર સરકારે નવું ટેલિકોમ બિલ રજૂ કર્યું છે. આ નવું ટેલિકોમ્યુનિકેશન બિલ 138 વર્ષ જૂના ટેલિગ્રાફ એક્ટનું સ્થાન લેશે. આ નવા બિલમાં સરકારે ટેલિકોમ કંપનીઓ માટે એક નવો નિયમ પણ ઉમેર્યો છે. આ બિલ સરકારને ઘણી નવી શક્તિઓ પ્રદાન કરે છે. આવો અમે તમને આ બિલની કેટલીક ખાસિયતો જણાવીએ.
Dec 21,2023, 13:18 PM IST
Ericssion
હવે આ કંપનીમાં પણ તાબડતોડ છટણી, હજારો કર્મચારીની યાદી તૈયાર!
Ericsson Layoff: મંદીના ઓછાયાને પરિણામે દુનિયાભરમાં કંપનીઓ છટણી કરી રહી છે. હવે આ યાદીમાં વધુ એક મોટું નામ જોડાઈ ગયું છે. ટેલિકોમ ઉપકરણોની નિર્માતા કંપની એરિક્સને હજારો કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડવાનો પ્લાન બનાવ્યો છે અને તેની જાહેરાત પણ કરી છે.
Feb 25,2023, 12:36 PM IST
TRAI
TRAIએ નકલી ટેલિમાર્કેટ્સ પર લીધં મોટું પગલું, ટેલિકોમ કંપનીઓ માટે આકરા દિશા-નિર્દેશ
TRAI Strict Guidelines ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે TRAIએ ગુરુવારે અનવોન્ટેડ કોલ્સ, SMS અને મિસલીડીંગ જાહેરખબરોને રોકવા માટે નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા છે.
Feb 17,2023, 11:04 AM IST
bsnl bumperoffer
BSNLની શાનદાર ઓફર! ખાલી 'ચા' ના પૈસામાં આખો મહિનો ચાર્ટર પ્લેન જેવું ચાલશે ઈન્ટરનેટ!
Bumper Offer: BSNLના આ પ્લાનમાં ઝર્સને કુલ 730GB ડેટા સાથે દરરોજ 2GB ડેટા મળે છે. ડેટાની મર્યાદા પૂર્ણ થયા બાદ પણ ઈન્ટરનેટ 40 Kbpsની સ્પીડ તો આવશે જ. આ પ્લાનમાં તમને એક મહિના માટે ઈરોઝ નાઉ એન્ટરટેઈનમેન્ટ અને લોકધૂનનો ફ્રી એક્સેસ પણ આપવામાં આવશે. આ ઉપરાંત આ પ્લાનમાં તમને દરરોડ 100 SMS સાથે અમર્યાદિત કૉલિંગ પણ આપવામાં આવે છે.
Jan 30,2023, 10:50 AM IST
telecom
PM મોદીએ લગાવી મોહર, ટેલીકોમ ઉત્પાદન ભારતમાં આંતરરાષ્ટ્રીય સ્તરની ઊંચાઈ પ્રાપ્ત કરશે
આંતરરાષ્ટ્રીય ટેલીકોમ અને નેટવર્કિંગ ઉત્પાદનોની નિકાસનું બજાર અંદાજે 100 અબજ ડોલરનું છે, જેમાં વિશાળ તકો રહેલી છે. ભારત આ તકોનો ઉપયોગ કરી શકે છે. આ યોજનાના સાથસહકાર સાથે ભારત આંતરરાષ્ટ્રીય કંપનીઓ પાસેથી મોટા પાયે રોકાણને આકર્ષીને ક્ષમતામાં વધારો કરશે
Feb 17,2021, 19:53 PM IST
telecom
Users માટે જોરો કા ઝટકા! Call અને Internet યૂઝ કરવાનું થશે ખર્ચાળ, જાણો કેમ
આ સમયે પેટ્રોલના ભાવ 100 રૂપિયાની આસપાસ પહોંચી ગયા છે. પરંતુ મોંઘવારી હજુ તમને વધારે પરેશાન કરી શકે છે. આવનારા થોડા દિવસોમાં તમારું મોબાઇલ બીલ પણ વધી જશે
Feb 17,2021, 18:06 PM IST
ટ્રાઇ
હવે ગ્રાહકોને કંફ્યૂઝ કરી શકશે નહી ટેલિકોમ કંપનીઓ, TRAI એ કર્યું આ કામ
શું તમને એ વાતની ફરિયાદ રહે છે કે ટેલિકોમ કંપનીઓ ડેટા, સ્પીડ અથવા વેલિડિટી આપવાનો જે વાયદો કરે છે તેમાં ગરબડી કરે છે, તો તમારી ફરિયાદ ટેલિકોમ રેગુલેટર TRAI એ સાંભળી લીધી છે.
Sep 20,2020, 12:08 PM IST
internet users
21 દિવસના લોકડાઉનમાં વધી ગયા ઈન્ટરનેટ યુઝર્સ, જાણો કઈ સાઈટ જોવામાં પડ્યો રસ
કોરોનાને મ્હાત આપવા માટે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે. 21 દિવસ સુધી લોકોને વાયરસ ન લાગે તે માટે ઘરમાં પૂરાઈને રહેવુ પડશે. ત્યારે ઘરે બેસીને હાલ લોકો ફિલ્મો, વેબસીરિઝ જેવાનો લ્હાવો લઈ રહ્યાં છે. કોરોના ઇફેક્ટમાં ભારત દેશ લોકડાઉન થતાં ઇન્ટરનેટ યુઝર (Internet users) માં વધારો થયો છે. સોશિયલ સાઇટ જેવી કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ પર લોકો સતત ઓનલાઈન જોવા મળી રહ્યાં છે.
Mar 27,2020, 16:14 PM IST
ટેલિકોમ
આ કંપનીના મોબાઇલ કનેક્શનનું વાપરવું બનશે મોંઘુ, અનેક ગણા વધવાના છે ભાવ
દરરોજ આવી રહેલા સસ્તા કોલિંગ અને ડેટા ઓફર્સ વચ્ચે એક ખાસ સમાચાર આવી રહ્યા છે. વોડાફોન આઇડિયા (Vodafone Idea)એ પોતાના ટેરિફમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. કંપની હવે પોતાના ગ્રાહકોને મોબાઇલ ડેટા માટે ચાર્જ વધારીને ન્યૂનતમ 35 રૂપિયા પ્રતિ GB કરવાનું વિચારી રહી છે.
Feb 28,2020, 18:10 PM IST
Trending news
bjp
સુપ્રિયા સુલેએ શું બિટકોઈનમાંથી ફંડ એકત્ર કર્યું? પૂર્વ IPSના દાવા પર ભાજપના પ્રહાર
AR Rahman Divorce
57 વર્ષના સિંગર એઆર રહેમાનના છૂટાછેડા,નિકાહના 29 વર્ષ બાદ અલગ થવાનો લીધો મોટો નિર્ણય
Chandra Gochar 2024
22 નવેમ્બર પહેલા રૂપિયાથી માલામાલ થશે આ 3 રાશિ,ચંદ્ર ગોચર કરાવશે રૂપિયાનો વરસાદ
SFA Championship 2024
SFA ચેમ્પિયનશિપ 2024: 16 રમતો, 387 શાળાના 14 હજારથી વધુ સ્પર્ધકો ઉતરશે મેદાનમાં
KYC
સમગ્ર ગુજરાતમાં KYCની મોટી માથાકૂટ, સેન્ટર બહાર લોકોની લાંબી લાઈનો, લોકો પરેશાન
Khyati Hospital
કાળજાં ચીરીને કમાણી કરતી ખ્યાતિ હોસ્પિટલ, પૈસાની લાલચમાં માનવતા ભૂલી ગયા હતા ડોક્ટરો
maharashtra assembly election
મહારાષ્ટ્રમાં આવતીકાલે મતદાન; આ VIP બેઠકો પર જોવા મળશે કાંટે કી ટક્કર
Khyati Hospital
ખ્યાતિના 'કસાઈઓએ' કોઈને ન છોડ્યા, હોસ્પિટલને બનાવી કતલખાનું, ક્યારે મળશે સજા?
ahmedabad municipal corporation
અમદાવાદના પ્રહલાદનગરમાં બનશે નવું ફૂડકોર્ડ, મહિલાઓને પણ AMCએ આપી મોટી ભેટ
Cash for Vote Maharashtra
બટેંગે નોટ તો જ મળશે વોટ... મહારાષ્ટ્રમાં સામે આવ્યું વોટના બદલે નોટનું કૌભાંડ!