हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
surat bjp
Surat bjp News
Gujarat politics
સુરતમાં પત્રિકાકાંડ : ભાજપના મોટા નેતાને ઘરભેગા કરી દેવાયા, CCTVએ વટાણા વેરી દીધા
Gujarat BJP Internal Politics : સુરતમાં પત્રિકાકાંડમાં સંડોવણી ખૂલતા જ સુરત શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે ધનેશ શાહ પાસેથી રાજીનામું લઈ લેવાયું
Feb 6,2024, 10:33 AM IST
Viral Photos
તસવીરો થઈ Leak! સુરત ભાજપના નેતા એક મહિલા નેતા સાથે સ્વીમિંગ પુલમાં મસ્તી કરતા જોવા
સુરત :સુરતમાં વાયરલ થયેલી કેટલીક તસવીરોથી ઉહાપોહ મચી ગયો છે. આ તસવીરો શોકિંગ છે. ભાજપ જિલ્લા પ્રમુખના સ્વીમિંગ પુલની તસવીરો વાયરલ થઈ છે. જોકે, તસવીરો એટલા માટે ચર્ચા જગાવે એવી છે કે તેમાં એક મહિલા નેતા પણ પુલમાં ન્હાતા દેખાય છે. ભાજપ જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈ અને પૂર્વ મહિલા કોર્પોરેટરના ફોટા વાયરલ થયા જ ભાજપમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ છે. બંને નેતાઓ પુલમાં એકસાથે જોવા મળ્યાં છે.
Aug 25,2022, 16:00 PM IST
surat
સુરત અગ્નિકાંડના રિયલ હીરોને સંકટ આવી પડતા ભાજપે કરી મોટી મદદ
તક્ષશિલા અગ્નિકાંડના રિયલ હીરો જતીન નાકરાણી, જેણે અનેત વિદ્યાર્થીઓના જીવ બચાવ્યા હતા, તે હાલ પથારીવશ છે, હાલત દયનીય છે. તેઓ કોમામાં સરી પડ્યા હતા, જેના બાદ તેઓ બહાર તો આવ્યા, પરંતુ હાલ પેરાલિસીસ સામે ઝઝૂમી રહ્યા છે. ત્યારે તેમની આ આર્થિક સ્થિતિમા ભાજપે મોટી મદદ કરી છે. પરિવારે મદદની અપીલ કરતા ભાજપ દ્વારા 5 લાખની સહાય કરવામાં આવી છે.
May 29,2022, 16:00 PM IST
narendra modi
કેન્દ્ર સરકારની 71 યોજનાઓના પ્લે કાર્ડ બનાવી PM મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. જેની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવનારી છે. અલગ અલગ થીમ ઉપર પ્રધાનમંત્રીના જન્મદિવસને સમર્થકો અને શુભેચ્છકો મનાવી રહ્યા છે.
Sep 16,2021, 23:37 PM IST
Olpad Taluka
ઓલપાડ તાલુકા પંચાયત ચૂંટણી ટાણે ભાજપમાં ભડકો, આયાતી ઉમેદવારોને ટિકિટ અપાતા ભડકો
જિલ્લા પંચાયતની 36 બેઠકો અને 184 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાની ચૂંટણી યોજવવાની છે. ત્યારે ઓલપાડ તાલુકા પંચાયતની 24 બેઠકો અને જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે કોંગ્રેસ ઉમેદવારો વિજય મુહર્તમાં ફોર્મ ભર્યા હતા. સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર પાલિકાની ચૂંટણીને લઈને ભારે ગરમાટો જોવા મળી રહ્યો છે. ત્યારે ઓલપાડ તાલુકા પંચાયતની 24 બેઠકોમાંથી 17 બેઠકો પર કોંગ્રેસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જ્યારે જિલ્લા પંચાયતની બેઠક પર કોંગ્રેસ દ્વારા હજી એક પણ ફોર્મ ભરાયું નથી. આવતી કાલે બાકી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક માટે ફોર્મ ભરવામાં આવશે. ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જ્યેન્દ્ર દેસાઈએ જણાવ્યું કે, આ વખતે આશ્ચર્યજનક પરિણામ આવશે.
Feb 12,2021, 18:34 PM IST
surat
Surat : BJP દ્વારા 30 વોર્ડ માટે 119 ઉમેદવારોની યાદી જાહેર, નવા ચહેરાઓને અપાઇ તક?
રાજકોટ, જામનગર, ભાવનગર અને વડોદરા બાદ ભાજપ દ્વારા સુરતના ઉમેદવારોની યાદીની જાહેરાત કરવામાં આવી છે. સુરતમાં પણ ભાજપે પોતાનાં ટ્રેન્ડ અનુસાર અનેક નવા ચહેરાઓને તક આપી હતી. આ ઉપરાંત મહિલાઓને પણ તક આપવામાં આવી છે. સુરતમાં તમામ 30 વોર્ડના 119 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે.
Feb 4,2021, 18:37 PM IST
CR Patil
ભાજપ પ્રમુખ સીઆર પાટીલે પેજ પ્રમુખ બનીને કાર્યકરોને આપ્યું મોટું ઉદાહરણ
Nov 29,2020, 14:16 PM IST
ધારાસભ્યને કોરોના
ભાજપના વધુ એક ધારાસભ્યને થયો કોરોના...
અત્યાર સુધી રાજ્યના 15થી વઘુ ઘારાસભ્યોને કોરોના (Coronavirus) ના ઝપેટમાં આવ્યા છે. હર્ષ સંઘવી અગાઉ તમામ ધારાસભ્યો કોરોનાને માત આપી ચૂક્યા છે
Aug 27,2020, 9:54 AM IST
Trending news
disney hotstar
આ રિચાર્જમાં જિયો હોટસ્ટાર સબ્સ્ક્રિપ્શન ફ્રી, મફતમાં જોઈ શકશો IPL 2025 લાઈવ સ્ટ્રીમ
Gujarat Local Body Election 2025
ત્રણ તાલુકા પંચાયતમાં પણ ભાજપનો વિજય, ગાંધીનગરમાં આઝાદી બાદ પ્રથમવાર મળી જીત
8th Pay Commission
કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 92% થી 186% નો વધારો, આવક પહેલા કરતા આટલી વધી જશે
Om Chanting Benefits
ઓમ જાપના ચમત્કારી ફાયદા! ડોક્ટરે કર્યો મોટો ખુલાસો, હૃદય-મન પર પડે છે અદ્ભુત પ્રભાવ
Gujarat Local Body Election 2025
નાના નગરોમાં ભાજપનું ફરી આવ્યું શાસન, BJPની આંધીમાં ઉડ્યા કોંગ્રેસ અને AAP
Ahmedabad police
અમદાવાદમાં હોર્ન મારવા જેવી સામાન્ય બાબતે મહિલા PSI સાથે મારામારી, અપશબ્દો પણ કહ્યાં
Champions Trophy
Champions Trophyમાં ક્યારે છે ભારતની પ્રથમ મેચ ? ફ્રીમાં ક્યાં જોઈ શકશો લાઈવ ?
health tips
કબજિયાતને કારણે કલાકો સુધી ટોઈલેટમાં જોર લગાવવા બદલે આ બીજનું કરો સેવન, થશે ફાયદો
Soil Health Card Scheme
ગુજરાતના 2.15 કરોડ ખેડૂતોને મળ્યા સોઇલ હેલ્થ કાર્ડ, જાણો કઈ રીતે મદદ કરે છે આ યોજના
Gujarat election
અમિત શાહના વતન માણસામાં ભાજપનો દબદબો, નપાની ચૂંટણીમાં કબજે કરી 27 બેઠક