हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sukesh Chandrashekhar
Sukesh chandrashekhar News
Sukesh Chandrashekhar
તે મારા બાળકોનો પિતા બનવા માગતો હતો, જેલમાં ઘૂંટણીયે પડીને મને કર્યું હતું પ્રપોઝ
Jacqueline Fernandez: ચાહત કહે છે કે હું તિહારમાં છું તે જાણ્યા પછી, મેં બૂમો પાડવાનું શરૂ કર્યું અને કાર રોકવા માટે કહ્યું, પરંતુ એન્જલ મને શાંત પાડતી રહી અને હું કંઈ સમજું તે પહેલાં હું તિહાર જેલમાં હતી.
Jan 28,2023, 19:00 PM IST
Sukesh Chandrashekhar
ઠગ સુકેશ ચંદ્રશેખરનો વધુ એક લેટરબોમ્બ, કેજરીવાલ-AAP પર લગાવ્યા આ આરોપ
ઠગાઈના આરોપમાં જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરનો વધુ એક પત્ર સામે આવ્યો છે. જેમાં તેણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપરાંત આમ આદમી પાર્ટી પર ચોંકાવનારા આરોપ લગાવ્યા છે. ગુજરાત ચૂંટણી ટાણે આ આરોપો સામે આવતા હવે આમ આદમી પાર્ટીને તે નડશે કે શું? વધુ વિગતો માટે વાંચો અહેવાલ....
Nov 8,2022, 9:05 AM IST
Sukesh Chandrashekhar
ગુજરાત ચૂંટણી ટાણે ઠગ સુકેશ ચંદ્રેશેખરે AAPના આ નેતા વિશે કર્યો મોટો ખુલાસો
Satyendra Jain link with Sukesh Chandrashekhar: ઠગ સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના ઉપરાજ્યપાલ વી કે સક્સેનાને પત્ર લખીને આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન પર ગંભીર આરોપ લગાવ્યો છે. તિહાડ જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખરે 18 ઓક્ટોબરના રોજ દિલ્હીના ઉપરાજ્યપાલ વી કે સક્સેનાને પત્ર લખ્યો હતો અને આ ગોપનીય પત્ર દ્વારા મોટો ખુલાસો કર્યો.
Nov 2,2022, 9:05 AM IST
jacqueline fernandez
સલમાન ખાન 'ખાસ મિત્ર' જેકલીન ફર્નાન્ડિઝથી રહે છે દૂર દૂર...જાણો શું છે મામલો
Salman Khan Maintain Distance From Jacqueline Fernandez: સલમાન ખાન હંમેશા મિત્રોના મુશ્કેલ સમયમાં તેમની પડખે રહે છે. પરંતુ જેકલીન ફર્નાન્ડિસના કેસમાં ભાઈજાને અંતર જાળવ્યું છે. જેકલીન ફર્નાન્ડિસ તેના મિત્ર વર્તુળમાં સામેલ હતી. અનેકવાર તે સલમાન ખાનના ફાર્મહાઉસ પર સમય પણ વીતાવતી જોવા મળી હતી. ત્યારે એવું તે શું થયું કે સલમાન ખાન હવે જેકલીનથી અંતર જાળવી રહ્યો છે. વાંચો અહેવાલ.
Sep 19,2022, 12:10 PM IST
jacqueline fernandez
જેક્લીનની વધી મુશ્કેલીઓ, મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી કોર્ટે જાહેર કર્યું સમન્સ
Jacqueline Fernandez summoned by Delhi court: સૂત્રના જણાવ્યા અનુસાર, ઇડીનું માનવું છે કે, એક્ટ્રેસને ખબર હતી કે સુકેશ ચંદ્રશેકર મની લોન્ડરિંગ કરી રહ્યો છે. તે સતત સુકેશ ચંદ્રશેખર સાથે વીડિયો કોલ્સ દ્વારા સંપર્કમાં હતી.
Aug 31,2022, 23:35 PM IST
nora
હવે શ્રદ્ધા કપૂર, શિલ્પા શેટ્ટીનું નીકળ્યું સુકેશ સાથે કનેક્શન, કર્યો મોટો ખુલાસો
EDની પૂછપરછ દરમિયાન સુકેશે શ્રદ્ધા કપૂર અને શિલ્પા શેટ્ટી સાથે પોતાનું કનેક્શન હોવાની વાતને કબૂલાત કરી છે. સુકેશે EDને જણાવ્યું કે તે શ્રદ્ધા કપૂરને 2015થી ઓળખે છે. તેણે NCB કેસમાં પણ શ્રદ્ધા કપૂરને મદદ કરી હતી.
Dec 17,2021, 18:43 PM IST
jacqueline fernandez
જેકલીનની ખૂબસુરતી પર ફિદા થઈને સુકેશે લૂંટાવ્યા કરોડો રૂપિયા, અભિનેત્રીનો ખુલાસો..
જેક્લીન ફર્નાન્ડિઝે EDને આપેલા પોતાના નિવેદનમાં ખુલાસો કર્યો હતો કે સુકેશ તેના પાછળ દિવાનો થઈ ગયો હતો, તે જેકલીનને વાત કરવા અને મળવા માટે ડિસેમ્બર 2020 થી ખોટું બોલી રહ્યો હતો, તે જેકલીનને જેલની અંદરથી સતત ફોન કરી રહ્યો હતો. પરંતુ જેક્લીને ક્યારેય તેના ફોનનો જવાબ આપ્યો ન હતો.
Dec 14,2021, 9:29 AM IST
money laundering case
મની લોન્ડ્રીંગ કેસ: Jacqueli-નોરાને ગિફ્ટ કરી ચૂક્યો હતો Luxury Car
તિહાડ જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે ફિલ્મ અભિનેત્રી જૈકલીન ફર્નાંડીઝ (Jacqueline Fernandez) ને મોટી લક્ઝરી કાર ગિફ્ટ કરી હતી. એટલું જ નહી સૂત્રોના જણાવ્યા અનુસાર એ પણ સામે આવ્યું છે કે સુકેશએ નોરા ફતેહી (Nora Fatehi) ને પણ લક્ઝરી કાર ગિફ્ટ કરી હતી.
Oct 20,2021, 19:47 PM IST
Tihar Jail
તિહાડ જેલમાંથી બહાર કાઢવાના નામે 200 કરોડથી વધુની ઠગાઈ, આ રીતે લગાવ્યો ચૂનો
તિહાડ જેલની (Tihar Jail) અંદરથી 200 કરોડથી વધુના ખંડણીના કેસમાં હવે દિલ્હી પોલીસની (Delhi Police) આર્થિક અપરાધ શાખા (EOW) એ તેની તપાસનો દાયરો વધાર્યો છે
Aug 30,2021, 22:53 PM IST
Trending news
NEW BRIDGE
અમદાવાદમાં ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર બનશે ફ્લાયઓવર, હાઈકોર્ટે આપ્યું ગ્રીન સિગ્નલ
zodiac signs
આ તારીખે જન્મેલી યુવતીઓ પલટી નાંખે છે પોતાના પતિનુ નસીબ! સાસરીમાં મળે છે ભરપૂર પ્રેમ
astrology
Astro tips: રવિવારે નખ કાપવા શુભ હોય છે કે અશુભ? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર, જાણો
railway
મહારાષ્ટ્રના આ સ્ટેશન પર ગુજરાતીઓ ટ્રેનમાંથી ઉતરતા જ બંધ કરી દેવાય છે એસ્કેલેટર!
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?