हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
storage Hacks
Storage hacks News
apple
સફરજનને કાપ્યા પછી આ રીતે રાખશો તો કાળું નહીં પડે, કલાકો સુધી એવું ને એવું રહેશે
Apple: સફરજન કાપવામાં આવે છે તો તે થોડી જ મિનિટોમાં કાળું પડવા લાગે છે. સફરજન ધીરે ધીરે ભૂરા રંગનું થવા લાગે છે. સફરજનનો રંગ રાસાયણિક પ્રતિક્રિયાના કારણે બદલે છે. સફરજન હોવાના સંપર્કમાં આવે એટલે તેનો રંગ બદલવા લાગે છે. જો તમે સફરજનનો રંગ ન બદલે તેવું ઇચ્છતા હોય તો આજે તમને કેટલીક ટ્રિક્સ જણાવીએ. આ ટિપ્સ ફોલો કરશો તો સફરજનને કાપ્યા પછી પણ તેનો રંગ એવો ને એવો રહેશે.
Oct 21,2024, 13:33 PM IST
Kitchen Tips
રવામાં મહિનાઓ સુધી નહીં પડે જીવાત, પડી હશે તો પણ નીકળી જાશે આપોઆપ, અજમાવો આ ટ્રિક્સ
Kitchen Tips: અલગ અલગ વસ્તુઓ બનાવવા માટે રવાનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. જો રવો સ્ટોર કરતી વખતે થોડી પણ બેદરકારી રહી જાય તો તેમાં ધનેડા કે જીવાત તુરંત થઈ જાય છે. રવો વધારે હોય અને તેમાં જીવાત થઈ જાય તો તેને ફેકવો મોંઘવારીના સમયમાં પોષાય નહીં. આજે તમને અહીં પાંચ એવી ટ્રિક્સ જણાવીએ જેની મદદથી તમે આ નુકસાનથી બચી શકો છો. જો તમે આ ટ્રીક અજમાવીને સૂજીને સ્ટોર કરશો તો તેમાં જીવાત પણ નહીં પડે અને પડી હશે તો પણ બધી જ જીવાત આપોઆપ સાફ થઈ જશે.
May 24,2024, 13:07 PM IST
Okra
આ રીતે ફ્રિજમાં સ્ટોર કરશો તો લાંબા સમય સુધી તાજા રહેશે ભીંડા
How To Keep Vegetable Fresh: જો તમે પણ એક સાથે ભીંડા લઈ આવો છો અને તેને સ્ટોર કરવાની રીત નથી ખબર તો ચાલો તમને જણાવીએ કે ભીંડા ને દિવસો સુધી ફ્રેશ કેવી રીતે રાખી શકાય.
Aug 25,2023, 16:42 PM IST
storage Hacks
લોટ કોઈપણ હોય તેને સ્ટોર કરતી વખતે આ Tips ફોલો કરશો તો તેમાં નહીં પડે જીવડાં
Flour storage Hacks: દરેક ઘરના રસોડામાં ઘઉંના લોટની સાથે અલગ અલગ પ્રકારના લોટ રાખવામાં આવે છે. ઘણી વખત એવું જોવા મળે છે કે સ્ટોર કરેલા લોટનો ઉપયોગ કરવા ડબ્બો ખોલો તો તેમાં જીવડા જોવા મળે છે. પરંતુ જો તમે આ ટીપ્સ ફોલો કરશો તો લોટ મહિનાઓ સુધી ખરાબ થશે નહીં.
Mar 26,2023, 12:22 PM IST
Trending news
Kutch
આ વખતે સફેદ રણની ચમક માણવા જોવી પડશે લાંબી રાહ! દિવાળી પર પ્લાન હોય તો જાણી લેજો!
Kuldeep Yadav
બીજી ટેસ્ટમાં મોટો નિર્ણય લેશે રોહિત, આ ખેલાડી થશે બહાર, જાણો સંભવિત પ્લેઈંગ 11
gujarat
હવે,આજ બાકી હતું! અ'વાદમાં નકલી કોર્ટ પકડાઈ, વાંધા વાળી જમીનોના અનેક ઓર્ડર થતા હડકંપ
health
ડાયાબિટીસ કંટ્રોલ કરવી હોય તો સવારે અડધી ચમચી ચાવી લો આ મસાલો, થશે ફાયદો
gujarat
દિવાળીમાં સાફ-સફાઇ કરાવવા માણસો બોલાવતા પહેલા થઈ જજો સાવધાન! આ ગેંગ થઈ છે સક્રિય
spiritual
દિવાળીનો આ ડરામણા જીવ સાથે ખાસ કનેક્શન, અંબાણી જેવા ધનકુબેર બનવાનો સંકેત!
Gandhinagar news
કર્મચારીઓને દિવાળીની ભેટ, ગુજરતા સરકારે બોનસ તરીકે કેટલી રકમ ચૂકવવાની જાહેરાત કરી?
gujarat
ગુજરાતભરની બધી સરકારી ઓફિસોમાં હેલ્મેટ ડ્રાઈવ! જાણો કેમેરામાં કેદ થયેલી વાસ્તવિકતા
gujarat
કોંગ્રેસ માટે વાવ બેઠક બની વટનો સવાલ! શુ કોંગ્રેસનું પુનરાવર્તન કે ભાજપનું પરિવર્તન?
gujarat
આ રીતે રીલ બનાવવી પડી શકે છે ભારે! જવું પડી શકે છે જેલ, સુરતની જબરદસ્ત ઘટના