हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
16/ 0
(10)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sindoor
Sindoor News
Sindoor
કેમિકલવાળા સિંદૂરના ઉપયોગથી વાળ થઈ શકે છે સફેદ, જાણો ઘરે નેચરલ સિંદૂર બનાવવાની રીત
How to Make Sindoor at Home: સૌભાગ્યવતી સ્ત્રીઓ રોજ સિંદૂરનો ઉપયોગ કરે છે. પરંતુ માર્કેટમાં મળતા કેટલાક સિંદૂર કેમિકલયુક્ત હોય છે જે ત્વચા અને વાળને નુકસાન કરી શકે છે. જો કે તમે સિંદૂર ઘરે પણ બનાવી શકો છો. આજે તમને નેચરલ સિંદૂર બનાવવાની રીત જણાવીએ.
Nov 30,2024, 8:02 AM IST
rekha
પતિ હયાત નથી છતાં રેખા સેંથામાં સિંદૂર કેમ પૂરે છે? ચોંકાવનારું છે કારણ
બોલીવુડની એવરગ્રીન બ્યુટી રેખા 70 વર્ષે પણ પોતાના લુક્સ અને બ્યુટીને લઈને ચર્ચામાં રહે છે. ભાનુરેખા ગણેશન...જે રેખાનું અસલ નામ છે. તેનો જન્મ 10 ઓક્ટોબરના રોજ થયો હતો. રેખા 70 વર્ષની થઈ છે. રેખાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ હંમેશા ચર્ચામાં રહી છે. રેખાનું લુક્સ અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. રેખા પાર્ટી હોય કે બોલીવુડ ઈવેન્ટ...સિંદૂર જરૂર લગાવે છે. રેખા કોના નામનું સિંદૂર લગાવે છે તે અનેક લોકો માટે હજુ પણ યક્ષ પ્રશ્ન છે. ફેન્સ જ નહીં રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીએ પણ તેમને આ અંગે સવાલ પૂછી લીધો હતો. રેખાના જન્મદિવસ પર આ રસપ્રદ વાતો ખાસ જાણો.
Oct 10,2024, 15:16 PM IST
Sindoor Upay
Sindoor Upay: એક ચપટી સિંદૂર ભાગ્ય બદલી પણ શકે છે અને બગાડી પણ શકે છે, જાણો ખાસ નિયમ
Sindoor Upay: સૌભાગ્યવતી સ્ત્રીઓએ સિંદૂર લગાડવું જ જોઈએ. સનાતન ધર્મમાં કોઈ લગ્ન ત્યારે જ સંપૂર્ણ થાય છે જ્યારે વર કન્યાના સેંથામાં સિંદૂર લગાડે છે. સિંદૂરનું આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ વિશેષ મહત્વ છે.
Mar 29,2024, 11:33 AM IST
Lord Hanuman
બજરંગબલીની મૂર્તિ પર કેમ લગાવામાં આવે છે તેલ અને સિંદૂર, જાણો મહત્વ
Mangalwar ka mahatva: હનુમાનનીજી પૂજામાં સિંદૂર ચઢાવવાનું મહત્વ છે. હનુમાનજીને સિંદૂર એટલું પસંદ છે કે તે પોતાના શરીર પર સિંદૂર લગાવે છે. આખરે તેની પાછળનું રહસ્ય શું છે. આવો જાણી આ કહાનીમાં...
Feb 20,2024, 9:43 AM IST
sindoor ke totke
Sindoor Ke Totke: સિંદૂરના આ અચૂક ઉપાયથી જીવનમાંથી ગરીબી થશે દુર, ટળી જશે બધા જ સંકટ
Sindoor Ke Totke: શું તમે જાણો છો કે સિંદૂરના કેટલાક ઉપાય કરીને તમે તમારા જીવનમાંથી ધનની તંગી સહિતની સમસ્યાઓ દૂર કરી શકો છો. સાથે જ કેટલાક ઉપાયો એવા પણ છે જેને કરવાથી દાંપત્ય જીવન મધુર બને છે. ન જાણતા હોય તો ફટાફટ જાણી લો
Nov 8,2023, 16:12 PM IST
astro tips
સૌભાગ્યની નિશાની ગણાતું કંકુ દૂર કરશે પતિ-પત્નીના ઝઘડા, દાંપત્ય જીવન બનશે સુમધુર
Kumkum For Married Life : હિન્દુ ધર્મમાં કુમકુમનો વધુ ઉપયોગ હોય છે... કુમકુમ સૌભાગ્યની નિશાન હોવાની સાથે પતિ સાથેના ઝઘડા દૂર કરવામાં પણ મદદ કરે છે. ઘરમાં આ 8 સ્થાનો પર કુમકુમ રાખવાથી મળે છે પતિનો પ્રેમ
Jul 27,2023, 20:37 PM IST
astrology
Sindoor Ke Totke: એક ચુટકી સિંદૂર! એક નાનકડો ઉપાય ચમકાવી દેશે તમારી કિસ્મત
Astro Tips: હિંદુ ધર્મમાં સિંદૂરનું વિશેષ મહત્વ છે. સિંદૂરને પવિત્ર માનવામાં આવે છે. આ સ્ત્રીઓના હનીમૂનની નિશાની છે. હિંદુ દેવી-દેવતાઓની પૂજા પણ સિંદૂર વિના અધૂરી માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે સિંદૂરની યુક્તિઓ પણ નસીબને ઉલટાવી શકે છે. જી હા, આજે અમે તમને સિંદૂરની ટ્રિક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
Jun 20,2023, 15:58 PM IST
Indian Mythology
Hanumanji: હનુમાનજીને સિંદૂર ચઢાવવા પાછળ છુપાયેલું છે આ ખાસ કારણ, જાણો રોચક કથા
Hanumanji: કેમ હનુમાનજીને ચડાવવામાં આવે છે સિંદૂર? કઈ રીતે પડ્યું બજરંગ બલી નામ? જાણવા જેવી છે આ પૌરાણિક કથા.
Jun 2,2023, 19:40 PM IST
Indian Mythology
કેમ હનુમાનજીને ચડાવવામાં આવે છે સિંદૂર? કઈ રીતે પડ્યું બજરંગ બલી નામ? રોચક છે કહાની
બળ અને બુદ્ધિના દેવતા હનુમાનજી ખૂબ જ શક્તિશાળી છે. તેમણે એક હાથે આખો પર્વત ઉપાડ્યો હતો. પુરાણો પ્રમાણે તેમનું આખું શરીર વજ્ર સમાન છે એટલે તેમને બજરંગ બલી કહેવામાં આવે છે.
May 26,2023, 15:41 PM IST
relegious
લગ્નમાં કેમ અગ્નિને રખાય છે સાક્ષી? મંગળસૂત્ર પહેરવા, સિંદૂર લગાવવાનું શું છે કારણ?
Saat Fere in Marriage: હિન્દુઓમાં લગ્નની અનોખી પરંપરાઓ અને રીતરિવાજો છે. જે વર્ષો વર્ષથી ચાલ્યા આવે છે. જેમકે, અગ્નિની સાક્ષીએ લગ્નમાં વરવધુના સાતફેરા, મંગળસૂત્ર પહેરવું અને સિંદૂર લગાવવું...પણ શું તમે આ બઘા પાછળનું કારણ જાણો છો?
May 2,2023, 14:04 PM IST
astro tips
ઘરમાં આ 8 જગ્યાએ કંકુ રાખવાથી પતિ સાથેના બધા ઝઘડા પતી જશે
Kumkum For Married Life : હિન્દુ ધર્મમાં કુમકુમનો વધુ ઉપયોગ હોય છે... કુમકુમ સૌભાગ્યની નિશાન હોવાની સાથે પતિ સાથેના ઝઘડા દૂર કરવામાં પણ મદદ કરે છે. ઘરમાં આ 8 સ્થાનો પર કુમકુમ રાખવાથી મળે છે પતિનો પ્રેમ
Feb 4,2023, 9:44 AM IST
Sindoor
છઠ પૂજામાં મહિલાઓ નાક સુધી લાંબુ સિંદૂર કેમ લગાવે છે? ખાસ જાણો કારણ
ધાર્મિક માન્યતાઓ મુજબ માંગમાં સિંદૂર ભરવું સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે.
Nov 11,2021, 7:53 AM IST
TMC
મંગળસુત્ર અને સિંદુર સાથે નુસરતની વિરુદ્ધ ફતવો, સાધ્વી પ્રાચી ભડક્યાં
સાધ્વી પ્રાચીએ કહ્યું કે, એક મુસ્લિમ યુવતી પોતાની ઇચ્છાથી સિંદુર અને મંગળસુત્ર પહેરે તો ફતવા બહાર પાડનાર મુસ્લિમ ધર્મગુરૂઓ લવજેહાદનાં નામે હિંદુ યુવતીઓને ફસાવી તેમને બુરખા પહેરાવે ત્યારે કેમ ચુપ હોય છે
Jun 29,2019, 19:04 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ