हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
shukra
Shukra News
Navpancham rajyog
100 વર્ષ બાદ શુક્ર-શનિએ બનાવ્યો શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળા માટે ઈચ્છાપૂર્તિનો સમય
પંચાંગ મુજબ શનિ અને શુક્ર નવપંચમ યોગ બનાવી રહ્યા છે. જેનાથી 3 રાશિના જાતકોને આર્થિક લાભ અને પ્રગતિના યોગ બની રહ્યા છે.
Oct 1,2024, 16:03 PM IST
Mars
500 વર્ષ બાદ શનિ, મંગળ, બુધ, સૂર્ય, ગુરૂ, શુક્ર મળીને બદલાશે આ રાશિઓનું ભાગ્ય
Saturn Mars Mercury Sun Jupiter Venus: બુધ, સૂર્ય, મંગળ, ગુરૂ, શુક્ર, શનિની ચાલથી 5 રાજયોગનું નિર્માણ થઇ રહ્યું છે. વર્ષો પછી 5 રાજયોગ બનતાં મેષ સહિત 2 રાશિઓની કિસ્મત સોનાની માફક ચમકી શકે છે.
Jun 5,2024, 15:23 PM IST
Shash Rajyog
30 વર્ષ બાદ બે દુર્લભ યોગ એક સાથે બનશે, 3 રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગશે
Shash And Malavya Rajyog: હાલ શનિદેવ પોતાની સ્વરાશિ કુંભમાં છે અને બીજી બાજુ 19મી મેના રોજ શુક્ર પોતાની સ્વરાશિ વૃષભમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જેના કારણે શશ અને માલવ્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાજયોગ 30 વર્ષ બાદ બની રહ્યો છે.
May 16,2024, 12:53 PM IST
grah yuti
50 વર્ષ બાદ શનિની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ ત્રણ જાતકોની ધનલાભ સાથે થશે પ્રગતિ
દરેક ગ્રહ એક ચોક્કસ સમયે ગોચર કરે છે. ગ્રહોના ગોચરથી શુભ-અશુભ યોગનું નિર્માણ થાય છે. ગ્રહોના ગોચર અને યોગની અસર દરેક જાતકો પર પડે છે. હવે શનિની રાશિમાં ત્રિગ્રહી યોગ બની રહ્યો છે.
Feb 3,2024, 18:02 PM IST
Rahu Shukra Yuti
એક દાયકા બાદ માયાવી ગ્રહ અને શુક્રની બનશે યુતિ, 3 રાશિવાળાને બંપર ધનલાભ કરાવશે
આ યુતિ 12 વર્ષ બાદ બનશે. જેનો પ્રભાવ તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમને આ સમય દરમિયાન આકસ્મિક ધનલાભ અને પ્રગતિના પ્રબળ યોગ છે. જાણો આ લકી રાશિઓ વિશે...
Jan 29,2024, 10:32 AM IST
mercury
બે શક્તિશાળી ગ્રહો બનાવશે 'દુર્લભ' રાજયોગ, 3 રાશિવાળાને બંપર ધનલાભ થશે
બુધ ગ્રહ હાલ ધનુ રાશિમાં ભ્રમણ કરે છે અને 18 જાન્યુઆરીના રોજ શુક્ર ગ્રહ પણ ધનુ રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી લક્ષ્મી નારાયણ રાજયોગ બનશે. આ રાજયોગનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું ભાગ્ય પલટાઈ શકે છે. તેમને વેપાર, કરિયરમાં લાભ મળી શકે છે. જાણો કોણ છે તે લકી રાશિઓ....
Jan 11,2024, 10:27 AM IST
shani shukra yuti 2024
30 વર્ષ બાદ આ મોટા ગ્રહ હશે સાથે, બમણી તેજીથી વધશે આ રાશિવાળાઓનું બેંક બેલેન્સ
Saturn-Venus Conjunction: વર્ષ 2024 તમામ 12 રાશિઓ માટે શુભ અને અશુભ પરિણામ આપશે. આવનારું વર્ષ કેટલીક રાશિના લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી રહેવાનું છે. તો બીજી તરફ આ વર્ષે શનિ અને શુક્રનો સંયોગ કેટલીક રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે.
Dec 19,2023, 17:35 PM IST
Kam Rajyog
બે શક્તિશાળી ગ્રહોએ બનાવ્યો 'કામ રાજયોગ', આ રાશિવાળાને લાગશે લોટરી, ધન-સંપત્તિ વધશે
જ્યોતિષ શાસ્ત્ર મુજબ વર્ષ 2023નો ડિસેમ્બર મહિનો ખુબ ખાસ છે. કારણ કે આ મહિનામાં એટલા બધા રાજયોગ બની રહ્યા છે કે જે આખા વર્ષમાં બનેલા નથી. આ રાજયોગ અનેક લોકોના જીવનમાં ખુશી લાવી શકે છે. હાલ શુક્ર પોતાની સ્વરાશિ તુલામાં છે. બીજી બાજુ ગુરુ મેષ રાશિમાં છે. આવામાં ગુરુ અને શુક્ર વચ્ચે સમસપ્તક દ્રષ્ટિ બની હી છે. ગુરુનો શુભ પ્રભાવ શુક્ર પર છે અને શુક્રનો પ્રભાવ ગુરુ પર પડી રહ્યો છે
Dec 5,2023, 14:30 PM IST
Samsaptak Rajyog
બન્યો અત્યંત શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાને આકસ્મિક ધનલાભની સાથે ભાગ્યોદયના યોગ
Nov 29,2023, 15:38 PM IST
Horoscope
Venus: 1 વર્ષ બાદ બનશે નીચભંગ રાજયોગ, દિવાળી પહેલા આ જાતકોને ફાયદો કરાવશે શુક્ર
Venus Transit Diwali: જલ્દી શુક્ર દેવ દિવાળી પહેલા ગોચર કરવાના છે. કન્યા રાશિમાં શુક્રના પ્રવેશથી કેટલાક જાતકોને શુભ પરિણામ મળી શકે છે.
Oct 24,2023, 15:58 PM IST
Shukra Mahadasha
20 વર્ષ સુધી એશ કરાવે છે આ ગ્રહની મહાદશા, રાજા જેવું જીવે છે જીવન
shukra mahadsha upay: જ્યોતિષમાં દરેક ગ્રહનું પોતાનું મહત્વ છે. અને દરેક ગ્રહની પોતાની મહાદશા હોય છે. તેવી જ રીતે શુક્રની મહાદશા 20 વર્ષ સુધી ચાલે છે અને જ્યારે શુક્ર શુભ હોય છે ત્યારે વ્યક્તિને તમામ પ્રકારના ભૌતિક સુખો મળે છે.
Aug 3,2023, 16:32 PM IST
astrology
ગ્રહોના 'સેનાપતિ' સાથે બની શુક્રની યુતિ, આ 3 રાશિવાળાના ઘરે ધનના ઢગલા થશે!
Venus Mars conjunction in Leo: જ્યોતિષ શાસ્ત્ર મુજ તમામ ગ્રહ નિયમિત રીતે પોતાની રાશિમાં ફેરફાર કરતા રહે છે. અનેકવાર તેઓ કોઈ રાશિમાં પહોંચીને ત્યાં ગોચર કરી રહેલા અન્ય ગ્રહ સાથે યુતિ પણ બનાવી લે છે. તેમનું આમ કરવાથી તમામ 12 રાશિ પર તેનો પ્રભાવ પડતો હોય છે.
Jul 25,2023, 8:34 AM IST
Jupiter-Venus Enters Yuva Avastha
ગુરૂ-શુક્રનો યુવાવસ્થામાં થશે પ્રવેશ, આ 4 રાશિના જાતકોને થશે મહાલાભ
Jupiter-Venus Enters Yuva Avastha: ગુરૂ-શુક્રનો યુવા અવસ્થામાં પ્રવેશ થવા જઈ રહ્યો છે. ગ્રહોની યુવાવસ્થાનો લાભ ઘણી રાશિના જાતકોને મળશે. જાણો શું આ લિસ્ટમાં તમારી રાશિ સામેલ છે.
Mar 9,2023, 15:49 PM IST
shukra gochar 2022
11 નવેમ્બરથી આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, થશે શુક્રદેવની અસીમ કૃપા
Shukra Rashi Parivartan 2022, Shukra Gochar 2022: શુક્ર ગોચરને જ્યોતિષ શાસ્ત્રમાં અત્યંત લાભકારી માનવામાં આવ્યું છે. ઘણા રાશિના જાતકોના જીવનમાં શુક્ર ગોચર સારા દિવસ લાવી શકે છે.
Nov 2,2022, 15:40 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય