हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
216/ 3
(67.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Satisfied
Satisfied News
Home Minister
ગુજરાત સરકારની તૈયારીઓથી ગૃહમંત્રી સંતુષ્ટ, મહત્તમ રસીકરણની અપીલ કરી
આ હોસ્પિટલની તૈયારીઓનો તાગ મેળવવા અને ડ્રાયરનમાં ખુદ ગૃહમંત્રી અમિત શાહ આવ્યા છે. તેમણે ગુજરાતની કોરોના અંગેની સ્થિતિનો તાગ મેળવવા માટે પણ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તમામ હાઇલેવલનાં અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતનાં તમામ ટોચના અધિકારીઓ સાથે ગૃહમંત્રી અમિત શાહ બેઠક યોજી રહ્યા છે.
Apr 23,2021, 19:46 PM IST
Satisfied
કચ્છની વર્ષો જૂની માંગ સંતોષાઇ, સરકાર દ્વારા આપવામાં આવી છે ખાસ ભેટ
કચ્છ સાથે દેશની આર્થિક રાજધાની મુંબઈ સાથે વિમાની સેવા ચાલુ છે, પરંતુ દેશની રાજધાની દિલ્હી સાથેની વિમાની સેવા શરૂ કરવાની લાંબા અરસાની માંગ આખરે સંતોષાતાં આનંદની લાગણી પ્રસરી. પોર્ટ અને તેને સંલગ્ન ઉદ્યોગોના કારણે ઔદ્યોગિક પ્રવૃત્તિથી ધમધમતા કંડલા કોમ્પ્લેક્ષ અને દેશની આર્થિક રાજધાની મુંબઈ સાથે વિમાની સેવા ચાલુ છે, પરંતુ દેશની રાજધાની દિલ્હી સાથેની વિમાની સેવા શરૂ કરવાની લાંબા અરસાની માંગ આખરે સંતોષાતાં આનંદની લાગણી પ્રસરી છે. સ્પાઈસ જેટ વિમાની કંપની દ્વારા આગામી 10 ઓકટોબરથી કંડલા -દિલ્હી વચ્ચે વિમાની સેવા શરૂ કરવામાં આવશે. આ સુવિધાથી કચ્છની લાંબા સમયની માંગ સંતોષાઈ છે.
Oct 2,2020, 20:20 PM IST
Satisfied
93.5 % લોકોને PM મોદી પર વિશ્વાસ, કોરોના વિરુદ્ધ મજબુતીથી લડી રહી છે સરકાર
કોરોના વાયરસની મહામારી વિરુદ્ધ લડાઇમાં ગત્ત એક મહિનામાં તૈયારીનો સુચકાંક (ઇન્ડેક્સ ઓફ રેડીનેસ)માં ઝડપથી વધારો થયો છે. આત્મસંતૃષ્ટિનો સુચકાંક નીચે જતો રહ્યો છે, જ્યારે મહામારીને પહોંચી વળવા માટે સરકારનાં પ્રયાસોમાં લોકોનો વિશ્વાસ ન માત્ર નક્કર થયો છે, પરંતુ અપ્રુવલ રેટિંગમાં તોતિંગ વધારો થયો છે. આઇએએનએસ/સી વોટરનાં સર્વેમાં ગુરૂવારે આ વાત સામે આવી હતી.
Apr 24,2020, 0:32 AM IST
લોકસભા ચૂંટણી 2019
જીતુ વાઘાણી સામેના કેસના રિપોર્ટથી મુખ્ય ચૂંટણી અધિકારી અસંતુષ્ટ, જાણો કારણ
સુરતમાં જીતુ વાઘાણી સામે આચારસંહિતા કેસના રિપોર્ટથી મુખ્ય ચૂંટણી અધિકારી અસંતુષ્ટ, પ્રવચનની સીડી સહિત વધુ પુરાવા મગાવ્યાં. કોંગ્રેસ પર ટિપ્પણી મામલે જીતુ વાઘાણી વિરુદ્ધ થઇ હતી અરજી
Apr 11,2019, 14:00 PM IST
Trending news
gujarat
શું તમે ખેડૂત ખાતેદાર નથી રહ્યા? CM ભૂપેન્દ્ર પટેલની ગુજરાતના ખેડૂતોને સૌથી મોટી ભેટ
Fresh turmeric
સ્વાસ્થ્યનો ખજાનો! કડકડતી ઠંડીમાં લીલી હળદરનું શાક ખાવાના છે ગજબના ફાયદા, જાણો રીત
gujarat
ગુજરાતના આ શહેરમાં કરોડોનું આંધણ! 70 હજારની એક એવી 1267 સાઈકલો ભંગાર, અમુક ચોરાઈ ગઈ
flight tickets
શું તમને ખબર છે? અઠવાડિયામા એક દિવસ મળે છે સૌથી સસ્તી ફ્લાઈટ ટિકીટ, આ જુગાડ જાણી લો
Relationship Tips
Relationship Tips: સવારે ખાલી ગુડ મોર્નિંગ કહેવાને બદલે પાર્ટનર સાથે કરો આ 4 કામ
gujarat
ભરશિયાળે ગુજરાતના આ શહેરમાં કેસર કેરીઓ પાકી! 10 કિલોનો ભાવ સાંભળીને ચઢી જશે ચક્કર
Gold rate
ઓ બાપ રે! આટલું મોંઘુ થઈ ગયું? સોના-ચાંદીએ તો જબરો કૂદકો માર્યો, જાણો આજે શું છે ભાવ
35 year old cricketer dies
ક્રિકેટ જગતમાં શોકનો માહોલ! 35 વર્ષીય ક્રિકેટરે દુનિયા છોડી, મોતનુ કારણ છે ચોકાવનારુ
Raj Kundra
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાના ઘરે ED ના દરોડા, પોર્નોગ્રાફી કેસ સંબંધિત છે મામલો
gujarat
ગુજરાતમાં ભૂતિયાવાસના ખેડૂતોએ કરી કમાલ! ચીલા ચાલુ ખેતી છોડી એક નવી જ ખેતી તરફ વળ્યા