हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
sad
Sad News
Golden Temple
પંજાબના પૂર્વ ડે.સીએમ સુખબીર સિંહ બાદલ પર જીવલેણ હુમલો, અમૃતસરમાં થયું ફાયરિંગ
મળતી માહિતી મુજબ આ હુમલો એવા સમયે થયો જ્યારે સુખબીર સિંહ બાદલ અમૃતસર સ્થિત સુવર્ણ મંદિરની બહાર દરવાન બનીને સજા કાપી રહ્યા હતા. આ દરમિયાન એક હુમલાખોર આવ્યો અને તેમણે બંદૂક કાઢી. જેવી તેણે બંદૂક કાઢી કે સુખબીર સિંહ બાદલની આજુબાજુ ઊભેલા લોકોએ તેને જોયો અને ત્યાં જ દબોચી લીધો.
Dec 4,2024, 10:12 AM IST
Parkash Singh Badal
Parkash Singh Badal ની તબિયત બગડી, ચંદીગઢ પીજીઆઇમાં કર્યા શિફ્ટ
વિધાનસભા ચૂંટણી (Assembly Election) પહેલા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ (Parkash Singh Badal) ની તબિયત લથડી છે. તેને ચંદીગઢ પીજીઆઈ (Chandigarh PGI) માં ખસેડવામાં આવ્યો હતો. પ્રકાશ સિંહ બાદલની હાલત નાજુક છે.
Feb 5,2022, 16:10 PM IST
Punjab Election
પંજાબમાં CM કેજરીવાલે કરી મોટી જાહેરાત, દરેક મહિલાને દર મહિને મળશે 1000 રૂપિયા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના મોગામાં એક રેલીને સંબોધિત કરતા મોટો ચૂંટણી વાયદો કરયો છે. તેમણે કહ્યું કે, જો આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં બની તો દરેક મહિલાને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે.
Nov 22,2021, 16:17 PM IST
sad
દિલ તૂટ્યા પછી ગીતો સાંભળીને કેમ આંખોમાં આવે છે આસું? જાણવા જેવું છે કારણ
દિલ તૂટ્યા પછી લોકો પોતાના સાથીની યાદમાં બ્રેકઅપ (Breakup Song) અથવા સેડ સોન્ગ (Sad Songs) સાંભળવા માગે છે. ગીતનું ધીમુ મ્યુઝિક (Slow Music) તેમની આંખમાં આસું ભરી દે છે. અમે તમને જણાવીશું કે આ પ્રકારના ગીતો પર લોકો ઈમોસનલ (Emotional) થઈને રોવા કેમ લાગે છે.
Mar 14,2021, 17:12 PM IST
Sukhbir singh badal
પંજાબ: અકાલી દળના નેતા સુખબીર બાદલની ગાડી પર હુમલો, ધડાધડ ગોળીઓ છૂટી
પંજાબ (Punjab) ના જલાલાબાદમાં શિરોમણી અકાલી દળ (Shiromani Akali Dal) નેતા સુખબીર સિંહ બાદલ (Sukhbir Singh Badal) ની ગાડી પર હુમલો થયો છે. આ દરમિયાન ગાડી પર ફાયરિંગ થયું. અકાલી દળનો આરોપ છે કે આ હુમલો કોંગ્રેસ (Congress) ના કાર્યકરોએ કર્યો.
Feb 2,2021, 15:45 PM IST
bjp
સુખબીર સિંહ બાદના પ્રહાર, કહ્યું- દેશમાં ભાજપ છે અસલી ટુકડે-ટુકડે ગેંગ
સુખબીર સિંહ બાદલે કહ્યુ કે, ભાજપે રાષ્ટ્રીય એકડાને ટુકડામાં તોડી દીધી છે, બેશરમ રીતે મુસલમાનો વિરુદ્ધ હિન્દુઓને ઉશ્કેરવામાં આવ્યા છે અને હવે અમારા શીખ ભાઈઓ વિરુદ્ધ આમ કરી રહી છે.
Dec 15,2020, 19:15 PM IST
શિરોમળી અકાલી દળ
ગેરસમજણ દૂર, હવે અકાલી દળ દિલ્હી ચૂંટણીમાં કરશે ભાજપનું સમર્થન
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં અકાલી દળે ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે. પહેલા તેમે સીએએના મુદ્દા પર નારાજ થઈને ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો. તેની માગ હતી કે તેમાં બધા ધર્મોને સામેલ કરવામાં આવે.
Jan 29,2020, 19:16 PM IST
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020
દિલ્હી વિધાનસભાની ચૂંટણી નહીં લડે શિરોમણી અકાલી દળ
સીએએના મામલા પર શિરોમણી અકાલી દળ અને ભાજપ વચ્ચેનો વિવાદ હવે દિલ્હીમાં પણ જોવા મળી રહ્યો છે. એક તરફ ભાજપે અકાલી દળને હજુ સુધી ચૂંટણી લડવા સીટ આપી નથી. ત્યારબાદ અકાલી દળે કહ્યું કે, તે દિલ્હીમાં ચૂંટણી લડશે નહીં.
Jan 20,2020, 21:16 PM IST
નરેન્દ્ર મોદી
શિવસેનાનો દાવો: ‘મોદી મંત્રીમંડળમાં NDAના દરેક દળમાંથી હશે 1 મંત્રી’
પીએમ મોદીના નેતૃત્વમાં લોકસભા ચૂંટણીમાં શાનદાર જીતના 1 સપ્તા બાદ આજે (30 મે) એનડીએની સરકારના શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઇ રહ્યો છે. નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશની કમાન સંભાળવા તૈયાર છે. સાંજે 7 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં યોજાનાર આ કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે.
May 30,2019, 11:26 AM IST
Parkash Singh Badal
મારી તથા મારા પુત્રની હત્યાનું કાવત્રું રચાઇ રહ્યું છે: પ્રકાશ સિંહ બાદલ
ફરીદકોટ શહેરમાં શિરોમણી અકાલી દળ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું, હાઇકોર્ટની મંજૂરી બાદ રેલી આયોજીત કરવામાં આવી
Sep 16,2018, 21:29 PM IST
Trending news
Dubai Cricket Stadium
આ કારણથી રોહત શર્માથી છૂટી ગયો હતો કેચ!દુબઈના સ્ટેડિયમને કેમ કહેવાય છે Ring Of Fire?
LIC
માત્ર 1 વખત ભરો પ્રીમિયમ જીવનભર મળશે પેન્શન! LICએ લોન્ચ કરી નવી સ્માર્ટ પેન્શન સ્કીમ
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી