हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Riva Ba Jadeja
Riva ba jadeja News
ZEE 24 Kalak Original Video
MLA રિવાબા સાથે થયેલી રકઝક બાદ શું કહ્યું સાંસદ પૂનમ માડમે.....?
What did MP Poonam Madam say after the tussle with MLA Rivaba.....?
Aug 18,2023, 12:10 PM IST
Jamnagar
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ઘરમાં ડખા, બહેને કોંગ્રેસમાંથી ટિકિટ માંગી
ગુજરાતના યુવા ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ક્રિકેટના મેદાન પર ધમાલ મચાવે છે. પરંતુ જામનગરમાં તેમના પરિવારમાં રાજકીય ધમાલ મચી છે. રવિન્દ્ર જાડેજાનો પરિવાર રાજકીય મામલે સક્રિય થવા માંગે છે, પરંતુ તે પહેલા જ પરિવારમાં ધમાસાણ જોવા મળ્યું છે. પરિવારના બે સદસ્ય રાજકીય મામલે આમનેસામને જોવા મળ્યાં છે. રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાએ જામનગર બેઠક પર કોંગ્રેસમાંથી દાવેદારી નોંધાવી છે. તો બીજી તરફ, તેમના પત્ની રીવાબા જાડેજા ભાજપ પડખે છે.
Aug 6,2022, 12:21 PM IST
Riva Ba Jadeja
સૌરાષ્ટ્રની રાજપૂતાણીને રસોઈ નથી આવડતી? લગ્નની પહેલી મુલાકાતમાં દરબારને કહ્યું હતું!
રિવા (rivaba jadeja) બા જાડેજાએ પરુષના ઘરકામ બાબતે નિવેદન આપતા ચર્ચા નો વિષય બન્યો છે ત્યારે રિવા (rivaba jadeja) બા જાડેજાએ રવીન્દ્રસિંહ જાડેજા (Ravindra Jadeja) અને તેમના પરિવાર ને પહેલી મુલાકત માં કહ્યું હતું કે રસોઈ બનાવતા નથી આવડી રહ્યું. રિવાબાને રસોઈ બનવતા નથી આવડતું. લગ્ન પહેલા કહ્યું હતું હવે પરિવારે માટે રોટલા બનાવે છે. રિવા (rivaba jadeja) બા જાડેજા લગ્ન બાદ રસોઈ બનવતા શીખ્યા. લગ્નની પહેલી મુલાકતમાં કહ્યું હતું કે, રસોઈ નથી આવડતી. સૌરાષ્ટ્રની રાજપૂતાણીને રસોઈ નથી આવડતી એવું લગ્નની પહેલી મુલાકતમાં દરબારને કહ્યું હતું.
Mar 30,2021, 19:31 PM IST
Riva Ba Jadeja
રવિન્દ્ર જાડેજા ચા બનાવે અને હું રોટલી બનાવું છું, જાણો રિવા બાએ કેમ આવું કહ્યું?
દીકરીને ભણતર અને દીકરાને સાવરણી આપીએ એ બંને સરખું છે. એક વાર દીકરાને કહેવાની જરૂર છે કે ચલ ઓરડામાં ઝાડૂ કરી દે. આ શબ્દો છે ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાનાં પત્ની રિવાબા જાડેજાના. તેઓ કાર્યક્રમમાં દીકરીઓને ભણાવવા અંગે વાત કરતાં હતાં ત્યારે આ વાત કહી. તેમણે કહ્યું કે દીકરીઓને ભણાવવી જોઈએ અને ઘરકામ માટે દીકરીઓને ઘરે રાખવાની જરૂર નથી.
Mar 29,2021, 19:08 PM IST
Trending news
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશનને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર
mass wedding
સાત ફેરા લે તે પહેલા યુગલોને સાંસારિક જીવનનું જ્ઞાન પીરસાયું, ગુજરાતના અનોખા સમૂહ લગ
BJP president
ભાજપને જલ્દી મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, તારીખ લગભગ નક્કી, રેસમાં આ નેતાઓના નામ
Premanandji Maharaj
પૂજા કરતી વખતે મળે આ સંકેતો, તો સમજવું કે ભગવાને સાંભળી લીધો છે તમારો અવાજ
health
ડાયાબિટીસ પર મળશે ફુલ કંટ્રોલની ગેરંટી! 30 મિનિટની એક્સરસાઈઝને રૂટીનમાં કરો સામેલ
Mahakumbh
મહાકુંભમાં પહોંચ્યો PM મોદીનો ભત્રીજો, સામાન્ય વ્યક્તિની જેમ જમીન પર બેસીને ભજન ગાયા
Business
1000₹ની નોકરી, ફિલ્મોના પોસ્ટર ચોંટાડ્યા...દોઢ લાખની લોનથી ઉભી કરી 5000 કરોડની કંપની
Ravindra Jadeja
ગુજરાતનો સ્ટાર ખેલાડીએ માની લીધી BCCIની આ વાત; ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા મોટો નિર્ણય
Manu Bhaker
મનુ ભાકરના ઘર પર તૂટ્યો દુ:ખનો પહાડ, રોડ અકસ્માતમાં પરિવારના 2 સભ્યોનું કરૂણ મોત