हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
RERA
Rera News
home
રિડેવલપમેન્ટમાં બિલ્ડર તરફથી મળતા ઘર ભાડાં પર ઈનકમ ટેક્સ લાગે કે નહીં?
સામાન્ય રીતે જ્યારે કોઈ બિલ્ડિંગ રિડેવલપમેન્ટ માટે જાય છે ત્યારે ફલેટ માલિકોને બિલ્ડર દ્વારા વૈકલ્પિક આવાસ આપવામાં આવે છે અથવા માસિક ભાડાનું વળતર ચૂકવવામાં આવે છે. ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ મુંબઈની બેન્ચે ભાડાં વળતરને કરદાતાની આવક નહીં પરંતુ મૂડી રસીદ ગણાવી હતી.
Jul 9,2024, 11:47 AM IST
Non-compliance
નિયમોની ઐસીતૈસી કરતા 1000થી વધુ બિલ્ડરો પર તવાઈ, ખાતા ફ્રીજ કરાતા ખળભળાટ
RERA ACT: ગુજરાતમાં બેફામ બનેલાં બિલ્ડર્સ પર લાગશે કાયદાની લગામ! આડેધડ નિયમોની ઐસીતૈસી કરીને બિલ્ડિંગો ઉભી કરી દેતા ડેવલપર્સ અને બિલ્ડરોનું આવી બન્યું સમજો. જાણો આ સમાચાર વિગતવાર...
Jul 5,2024, 10:36 AM IST
housing
બિલ્ડરે વચન આપ્યું હશે તો પાળવું પડશે! ગાર્ડન અને ક્રિકેટ પીચ બનાવી આપવા રેરાનો આદેશ
RERA: રેરાનો મહત્ત્વપૂર્ણ ચુકાદો: વડોદરામાં બિલ્ડરને રહેણાંક પ્રોજેકટમાં લેન્ડસ્કેપ ગાર્ડન તથા ક્રિકેટ પીચ બનાવી આપવા આદેશ કરવામાં આવ્યો. શું બધી સ્કીમોમાં હવે લાગુ પડશે આ નિયમ?
Jun 28,2024, 16:13 PM IST
Business
RERA તો શું AUDA, AMC કોઈને નથી ગણતા બિલ્ડરો! હવે રેલો લાવશે રેરાના આ નવા નિયમો
RERA New Rules:તાજેતરમાં 'રેરા' એ એક સુઓમોટો એકશન હાથ પર લીધું છે. કોઈ પણ રહેણાંક અથવા કોમર્શિયલ મિલ્કતનું 'રેરા' માં ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવ્યા વગર જ, ઘણાં બધાં બિલ્ડર્સ અને ડેવલપર આવી મિલ્કતો એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ નામના લેટરના આધારે સેલ કરી નાંખતા હોય છે. હવે, આ પ્રવૃતિઓ પર બ્રેક આવશે.
Apr 10,2024, 11:42 AM IST
Guj RERA Order
બિલ્ડર લોન ન ભરી શકે તો પણ બેન્કો ફ્લેટ કે દુકાનો ન વેચી શકે, ગ્રાહકને છે આ અધિકાર
GujRERA Order : ગુજરાતમાં ફ્લેટ કે દુકાન ધારકો માટે ગુજરેરાનો એક મોટો ચૂકાદો આવ્યો છે. જો કોઈ બિલ્ડર લોન લીધા પછી પેમેન્ટ કરવામાં નિષ્ફળ જાય તો બેન્કો ગ્રાહકોએ લીધેલા ફ્લેટ કે દુકાનોને વેચી શકે નહીં.
Mar 22,2024, 21:26 PM IST
Gujrera
મકાનનું પઝેશન મળ્યાના 5 વર્ષ સુધી બિલ્ડરની જ જવાબદારી, તમે કરી શકો છો ફરિયાદ
RERA ACT: રેરાના સેક્શન 14 (3) મુજબ બિલ્ડીંગમાં કોઈ પણ સ્ટ્રક્ચરલ ખામી અથવા વર્કમેનશિપની ખામી હોય તો બિલ્ડરે તેને રિપેર કરી આપવી પડે છે. મકાનનું પઝેશન મળ્યાથી 5 વર્ષ સુધી બિલ્ડરની જવાબદારી રહે છે અને તેને હોમ વોરંટી કહેવાય છે.
Mar 22,2024, 17:53 PM IST
Ahmedabad
નવા મકાનમાં ભેજ લાગે અને બિલ્ડર હાથ અદ્ધર કરી દે તો ગભરાતા નહિ, આવ્યો મોટો ચુકાદો
Builders Complain In Rera Gujarat : રીયલ એસ્ટેટ ક્ષેત્રે બિલ્ડરોના હાથે ગ્રાહકોને છેતરાતા બચાવવા માટે ‘રેરા’ કાયદો અમલમાં છે. ગ્રાહકે નવુ મકાન ખરીદ્યુ હોય અને બિલ્ડર દ્વારા તેમાં ખામી રાખીને પઝેસન આપી દેવાયું હોય તો ગ્રાહકે ગભરાવવાની જરૂર નથી તમે રેરામાં ફરિયાદ કરી શકો છો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
Mar 23,2024, 13:24 PM IST
Flat
બિલ્ડર ખરાબ ક્વોલિટીનો ફ્લેટ પકડાવે તો ટેન્શન ના લેતા : અહીં કરો ફરિયાદ
Flat Re-Construction : તમે એ વસ્તું જોઈને ક્યારેય ના લો પણ તમે ફ્લેટ કે કમાન લઈ રહ્યાં હો તો બિલ્ડર ઘટિયા ક્વોલિટીની વસ્તુઓ તમારા ફ્લેટમાં ઘૂસાડી દેશે. સસ્તામાં કામ કરવાની લાલચમાં બિલ્ડરો ઘણી વાર ક્વોલિટી જાળવતા નથી. જો તમારી સાથે આ પ્રકારની સ્થિતિ ઉભી થાય તો રેરામાં ફરિયાદ કરો....
Mar 18,2024, 20:01 PM IST
noida
કુંવારો છોકરો હોય કે છોકરી આ સોસાયટીમાં રાત રોકાઇ શકશે નહી, ગજબના છે નિયમો
Society Rules: તમને જાણીને નવાઈ લાગશે પણ આ નિયમોએ ઘણાના હોંશ ઉડાવી દીધા છે. નોઇડાની સુપ્રીમ ટાવર સોસાયટીના એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશન (એઓએ) ભાડુઆતના ઘરે રાત્રે આવનાર અપરણિત મહેમાનો પર પાબંધી લગાવવા જઇ રહી છે. નોઇડા જેવા આધુનિક શહેરોમાં પણ ઘણી સોસાયટી એઓએ નક્કી કરશે કે કોના ઘરે કોણ રોકાશે. લોકોએ તેને ગોપનીયતાનું સીધું ઉલ્લંઘન ગણાવ્યું. લોકો પાસે આ મુદ્દે મંતવ્યો માંગવામાં આવ્યા છે.
Mar 12,2024, 13:16 PM IST
RERA
GST on RERA: RERA માં GST ચૂકવવો પડશે નહીં,ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત
GST Council Meeting: રેરા દ્વારા પરોક્ષ કરની ચુકવણી અંગે GST કાઉન્સિલની બેઠકમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. જે આગામી મહિને થવાની છે.
Feb 26,2024, 10:25 AM IST
Anita Karwal
રેરાના ચેરમેન તરીકે પૂર્વ IAS અધિકારી અનિતા કરવાલની નિમણૂંક, રાજ્ય સરકારે કરી જાહેર
ગુજરાત સરકારે રેરાના ચેરમેનની ખાલી પડેલી જગ્યા પર પૂર્વ સદની અધિકારી અનિતા કરવાલની નિમણૂંક કરી છે.
Jul 24,2023, 22:31 PM IST
RERA
લોકોનાં સપનાં તોડવાનો બિલ્ડરને નથી અધિકાર, પઝેશન લેટ કરે,તમે હકથી માગી શકો છો વળતર
RERA ACT: નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશને (NCDRC) ઘર ખરીદનારાઓની તરફેણમાં મહત્વનો નિર્ણય આપ્યો છે..કમિશને કહ્યું કે લોકો સપના સાથે ઘર ખરીદે છે, તેથી તેઓને ઘર માટે અનિશ્ચિત સમય સુધી રાહ જોવાની ફરજ પાડી શકાય નહીં.
Jun 19,2023, 14:44 PM IST
builder
બિલ્ડર તમને પઝેશન માટે લાંબો સમય સુધી ના જોવડાવી શકે રાહ : તમે હકથી માગી શકો છો વળતર
Flat possession: એકવાર પ્રોજેક્ટ અને હાઉસ પ્લાન સંબંધિત ઓથોરિટી અથવા વિભાગ મંજૂરી આપે પછીબિલ્ડર તેમાં ફેરફાર કરી શકતા નથી. જો તેમાં કોઈ ફેરફાર કરવાની જરૂર હોય તો તેના માટે બિલ્ડરે ઓછામાં ઓછા બે તૃતીયાંશ ખરીદદારોની મંજૂરી લેવી પડશે.
Jan 2,2023, 22:13 PM IST
sbi
SBIની નવી સ્કિમ, હોમ લોનથી નવું ઘર ખરીદવાનું વિચારતા હોવ તો ખાસ વાંચો
ઘર ખરીદતી વખતે સૌથી મોટી ચિંતા એ હોય છે કે જો પ્રોજેક્ટ ફસાયો તો કારણ વગર હોમ લોન(Home Loan)નો બોજો વધી જશે. દિલ્હી (Delhi) એનસીઆરમાં એવા અનેક પ્રોજેક્ટ અટક્યા બાદ લોકો ફક્ત હોમ લોન જ ચૂકવી રહ્યાં છે.
Jan 9,2020, 12:53 PM IST
Trending news
IND vs BAN
IND vs BAN Test: ધરપકડની બીકે શું ભારતમાં જ રહી જશે આ બાંગ્લાદેશી ક્રિકેટર?
Strong Immunity
આજથી જ ખાવા લાગો આ 5 વસ્તુઓ, ઈમ્યુનિટી સ્ટ્રોંગ થશે અને શિયાળામાં નહીં આવે માંદગી
Navaratri 2024
Navaratri 2024: આ 5 જગ્યાની નવરાત્રી સૌથી ફેમસ, ગરબા રમવા અને જોવા વિદેશથી લોકો આવે
benjamin netanyahu
કઈક મોટું થવાના એંધાણ..મિસાઈલ એટેક બાદ ઈઝરાયેલે આપી ખુલ્લી ધમકી; ઈરાને મોટી ભૂલ કરી
shani gochar 2024
સૂર્ય ગ્રહણ પછી શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, 3 રાશિઓ માટે ઉગશે સોનાનો સુરજ
benjamin netanyahu
ઈઝરાયલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો, 400થી વધુ મિસાઈલો છોડી
Bhavnagar
ભાલ પંથકમાં ફરી વળ્યાં વરસાદી પાણી! આ 9 ગામોની સ્થિતિ કપરી, ખેડૂતોએ આશાઓ છોડી!
Tech
Apple ની દિવાળી ગિફ્ટ, આ દિવસથી શરૂ થશે સેલ, સસ્તામાં ખરીદવો છે iPhone તો નોંધી લો
Andhra Pradesh liquor policy
હવે માત્ર 99 રૂપિયામાં મળશે સારી ક્વોલિટીની દારૂની બોટલ, સરકાર લાવી નવી નીતિ
gujarat
ગુજરાતી ફિલ્મ અભિનેત્રી ઝીલ જોશી મુશ્કેલીમાં મૂકાઈ! પ્રતિબંધિત સ્થળે કર્યું આ કામ