हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rashtriya Swayamsevak Sangh
Rashtriya swayamsevak sangh News
RSS
શું RSSના લોકો મૂળ રૂપથી ભારતીય છે? પૂર્વ CMના વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું
Siddaramaiah controversy: કોંગ્રેસના વધુ એક વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ આગામી રાજ્યસભાની ચૂંટણી અથવા 2023ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને JDSની વચ્ચે કોઈ પણ રાજનૈતિક સંબંધનો ઈનકાર કર્યો છે.જ્યારે બીજી બાજુ તેમના એક નિવેદનથી કર્ણાટકની રાજનીતિમાં ભૂકંપ લાવવામાં આવ્યો છે.
May 28,2022, 8:49 AM IST
Satya Pal Malik
'અંબાણી, RSS ના વ્યક્તિની ફાઇલ મંજૂર કરવાનું હતું દબાણ, 300 કરોડ લાંચ આપવાની થઇ ઓફર'
જમ્મૂ કાશ્મીર (J&K) ના પૂર્વ રજયપાલ સત્યપાલ મલિક (Satya Pal Malik) એ દાવો કર્યો છે કે તેમના કાર્યકાળ દરમિયના તેમને કહેવામાં આવ્યું હતું કે તે અંબાણી (Ambani) અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) થી સંબદ્ધ એક વ્યક્તિની બે ફાઇલોને મંજૂરી આપે તો તેમને લાંચ તરીકે 300 કરોડ રૂપિયા મળશે. પરંતુ તેમણે સોદાને રદ કરી દીધો. તેમણે દાવો કર્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ તેમના નિર્ણયનું સમર્થન કરતાં કહ્યું કે ભ્રષ્ટાચાર પર સમજોતો કરવાની કોઇ જરૂર નથી.
Oct 22,2021, 21:50 PM IST
Nagpur
RSS પ્રમુખ મોહન ભાગવત થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં ભરતી
દેશમાં કોરોના (Coronavirus) સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. દેશમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwat) પણ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. મોહન ભાગવતને પણ કોરોના થઇ ગયો છે. મોહન ભાગવત કોરોનાથી સંક્રમિત થતાં તેમને સારવાર માટે નાગપુર (Nagpur) ની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Apr 10,2021, 9:03 AM IST
મોહન ભાગવત
ગાંધીજીનો વિરોધ કરનાર પણ તેમના પર સવાલ ઉઠાવી શકતા નથી: મોહન ભાગવત
ગાંધીજીને મળેલી પારિસ્થિતિ અને જે સમાજ મળ્યો ત્યારે તેના અનુસાર વિચારસણી, આજે જે પરિસ્થિતિ છે, તેમાં આપણે કાર્બન કોપી ન કરી શકીએ. ગાંધીજી તો પણ રોકી ન શકતા. જે નિર્ભય છે, તેને જ સત્ય મળે છે. ગાંધીજીની સત્યનિષ્ઠા નિર્વિવાદ છે. જે તેમનો મોટો વિરોધ કરનાર છે, તે પણ સવાલ ઉઠાવી શકતા નથી.
Feb 17,2020, 19:26 PM IST
આરએસએસ
ભારતમાં ઇસ્લામ આવ્યા બાદ અસ્પૃશ્યતાનું ચલણ શરૂ થયું: RSS નેતા કૃષ્ણ ગોપાલ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સંયુક્ત મહાસચિવ કૃષ્ણ ગોપાલે સોમવારે એક કાર્યક્રમમાં કહ્યું કે, ભારતમાં ઇસ્લામાં આવ્યા બાદ અસ્પૃશ્યતાનું ચલણ શરૂ થયું છે. આ સાથે તેમણે આ પણ કહ્યું કે, દેશમાં દલિત શબ્દનો ઉપયોગ અંગ્રેજોના તે ષડયંત્રનો ભાગ હતો
Aug 27,2019, 10:02 AM IST
રાહુલ ગાંધી
RSS માનહાનિ કેસ: કોર્ટમાં રાહુલે કહ્યું- ‘હું નિર્દોષ છું’, મળ્યા જામીન
કોંગ્રેસના અધ્યક્ષ પર પરથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી ગુરૂવારે આરએસએસ માનહાનિ કેસમાં મુંબઇની શિવડી કોર્ટમાં હાજર થયા છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન તેમમે કહ્યું કે, હું આ કેસમાં દોષિત નથી, હું નિર્દોષ છું.
Jul 4,2019, 12:05 PM IST
Asiduddin Owaisi
જય શ્રી રામ, વંદે માતરમના બહાને RSS પર વરસ્યા ઓવૈસી, હવે આ અટકવાનું નથી
ઓવૈસીએ આરોપ લગાવ્યો કે આ ઘટનાઓ પાછળ જે પણ સંગઠન છે તેનો સંબંધ સંઘ પરિવાર સાથે છે
Jun 30,2019, 17:52 PM IST
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
RSSની બેઠકનો આજે છેલ્લો દિવસ, રામ મંદિર પર મોહન અને શાહનું મંથન
આરઆરએસ અને ભાજપની વચ્ચે બેઠકમાં રામ મંદિરને લઇ ચર્ચા થઇ રહી છે. અયોધ્યામાં રામ મંદિર બનાવવાને લઇ સંઘે કહ્યું કે સરકાર જમીનનું હસ્તાંતરણ કરી મંદિરનું નિર્માણ કરે.
Nov 2,2018, 12:28 PM IST
Trending news
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ