हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
193/ 5
(41.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rape with Murder
Rape with murder News
Rape with Murder
સંબંધોને લાંછનરૂપ ઘટના! દાનવ બનેલા દિયરે મિત્રો સાથે મળી મા સમાન ભાભીને પીંખી નાંખી
Rape With Murder Case : વડોદરાનાં શિનોરમાં 48 વર્ષની મહિલા પર 4 નરાધમોએ આચાર્ય દુષ્કર્મ,,, મહિલાને મોતને ઘાટ ઉતારી મૃતદેહને વૃક્ષ સાથે બાંધી દીધો,,,, પોતાના સગા દિયરે પણ આચર્યું હતું દુષ્કર્મ,,, પોલીસે 4 આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
Sep 10,2024, 10:34 AM IST
Rape with Murder
હવે કોનો વિશ્વાસ કરવો અને કોનો નહિ! પિતાના મિત્રએ જ ફુલ જેવી દીકરી સાથે કર્યો રેપ
Girl Child Rape Case : અરવલ્લીમાં નરાધમ યુવકે 4 વર્ષની બાળકીને બનાવી હવસનો શિકાર... ધનસુરાના ગામમાં પિતાના મિત્રએ જ પહેલા બાળકી પર દુષ્કર્મ આચર્યુ... બાદમાં બાળકીની ઘાતકી હત્યા કરી...
Dec 31,2023, 8:41 AM IST
Vadodara
વડોદરા દુષ્કર્મ કેસમાં રાજનીતિ શરૂ : અલ્પેશ ઠાકોરે કહ્યું, મા-બેનની આબરૂ લૂંટાતી હોય
વડોદરામાં સામુહિક દુષ્કર્મ બાદ હત્યા પર રાજનીતિ શરૂ થઈ છે. ભાજપ (gujarat bjp) ના નેતા અલ્પેશ ઠાકોરે (Alpesh Thakor) મહિલાના પરિવારજનોની મુલાકાત કરીને મોટુ નિવેદન આપ્યું છે. અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ગુજરાતમાં નિર્ભયાકાંડ (nirbhaya case) થયો છે. હસતા પરિવારને હવસખોરોએ ખેદાન મેદાન કર્યો છે. આ અંગે અમે સમગ્ર ગુજરાતમાં આવેદન આપીશું. આ ઘટના બાદ એક પણ રાજનેતા જોવા નથી આવ્યો. સ્થાનિક ધારાસભ્ય અક્ષય પટેલ પણ જોવા નથી આવ્યા. પીડિતાના પરિવારને ન્યાય અપાવવા ભાજપીય નેતા અલ્પેશ ઠાકોર મેદાનમાં આવ્યા છે.
Aug 20,2021, 16:48 PM IST
Vadodara
ખેતરમાં મહિલાને એકલી ભાળી 6 નરાધમો તેના પર તૂટી પડ્યા, આરોપીઓનો આ રીતે ફૂટ્યો ભાંડો
વડોદરાના કરજણ તાલુકાના દેથાણ ગામની સીમમાં ઘાસ કાપવા માટે ગયેલી મહિલાની એકલતાનો લાભ લઇ સામુહિક દુષ્કર્મ આચરી ગળે ટુંપો આપી મોતને ઘાટ ઉતારનાર 6 નરાધમોની જિલ્લા પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે
Aug 18,2021, 22:48 PM IST
Rajkot
સાથે રમતી કિશોરીને અગાશીમાં અડપલા કરનાર રાજકોટના 2 કિશોરો સામે ગુનો નોંધાયો
Mar 14,2021, 13:03 PM IST
Rape
વ્હાલસોયી દીકરીની દુષ્કર્મ બાદ થયેલી હત્યા જીરવી ન શકનાર પિતાએ ફિનાઈલ પીને મોત વ્હાલ
સેલવાસના દાનહના નરોલીમાં શુક્રવારે બપોરે 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરીને પાડોશી શખ્સે તેના શરીરના ટુકડા ટુકડા કરી ફેંકી દેવાની ઘટનાથી અરેરાટી ફેલાઇ ગઈ છે. આરોપી નરાધમ ઘરની બહાર રમતી બાળકીને ઉપાડીને લઈ ગયો હતો, અને તેણે ફ્લેટની બહાર જ તેની લાશ ફેંકી દીધી હતી. ત્યારે દીકરીનુ મોત જીરવી ન શકનાર પિતાએ પણ મોત વ્હાલુ કર્યું છે.
Mar 13,2021, 10:12 AM IST
Rape
ગુજરાતમાં બાળકોની સલામતી ક્યાં? 3 વર્ષની બાળકીની હત્યા કરી તેના ટુકડા કોથળામાં ભરીને
સેલવાસના નરોલીમાં એક એપાર્ટમેન્ટમાંથી ત્રણ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. 3 વર્ષની બાળકીને રહેંસી દુષ્કર્મ કર્યા બાદ હત્યાના કેસમાં પોલીસે પાડોશી આરોપીની ધરપકડ કરી છે. અગાઉ પણ છેડતીના બાબતે આરોપીને મેથીપાક મળી ચૂક્યો હતો. જોકે, સેલવાસની દુઃખદ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં રોષની લાગણી ફરી વળી છે.
Mar 13,2021, 10:12 AM IST
mahisagar
મહીસાગર રેપ વિથ મર્ડર કેસનો આરોપી પકડાયો
મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરના ગોલવાડ વિસ્તારમાં 67 વર્ષની નિરાધાર વૃદ્ધાની હત્યા કરી, વૃદ્ધા પર બળાત્કાર ગુજારી તથા લૂંટ ચલાવવાના સમગ્ર પંથકમાં ચર્ચા ચકચારી ધૃણાસ્પદ ગુનાના આરોપી ૨૨ વર્ષીય નરાધમ યુવકને ગણતરીના કલાકોમા મહીસાગર એલસીબી, એસ.ઓ.જી તેમજ બાલાસિનોર પોલીસે ઝડપી પાડ્યો છે.
Aug 21,2019, 15:58 PM IST
Trending news
Ashant Dhara
અમદાવાદને અડીને આવેલા આ શહેરમાં લાગુ કરાયો અશાંતધારો, તમારી પ્રોપર્ટી હોય તો ખાસ જાણ
donald trump
ટ્રમ્પની ખુલ્લી ધમકી! મારા શપથ ગ્રહણ પહેલા જો ઈઝરાયેલી બંધકોને ન છોડ્યા તો.....
Chinese dori
યમદૂત બની ચાઈનીઝ દોરી! હજી તો ડિસેમ્બર છે અને ગુજરાતમાં ચાઇનીઝ દોરીથી 3 ના મોત
Haldi
ચહેરા પરના જિદ્દી કાળા ડાઘ થઈ જશે દુર, અઠવાડિયામાં 2 વાર હળદર આ રીતે કરો અપ્લાય
Maharashtra Assembly Election 2024
આ ગામના મતદારોને EVMના પરિણામ પર શંકા ગઈ, હવે બેલેટ પેપરથી ફરી કરાવશે મતદાન
constipation
વર્ષો જુની કબજિયાત પણ દવા વિના મટશે, શિયાળામાં ડાયટમાં સામેલ કરી લો આ 4 ફુડ
Budhaditya Yog
સૂર્ય-બુધની યુતિથી સર્જાશે બુધાદિત્ય યોગ, 3 રાશિનું ભાગ્ય સોનાની જેમ ચમકશે
Cricket Records
અસંભવ: ભૂલી જાવ સચિન-વિરાટના રેકોર્ડ... અશક્ય છે ગાવસ્કર જેવી 'સદી' ફટકારવી
Maharashtra Election Result 2024
શપથની તારીખ આવી, CMનું એલાન ક્યારે? મહાયુતિ 'એક' તો ક્યાં ફસાયો પેંચ?
Vadodara
વડોદરામાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું જિમ ખાઈ રહ્યું છે ધૂળ, તંત્રની અણઆવડત