हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ramleela Ground
Ramleela ground News
farmers protest
દિલ્હી: રામલીલા મેદાનમાં ફરીથી ખેડૂતોનો જમાવડો, જાણો 'અન્નદાતાઓ'ની નારાજગીનું કારણ
Farmers Protest: દિલ્હીના રામલીલા મેદાનમાં ખેડૂતોનો જમાવડો થયો છે. 7 રાજ્યોના લગભગ 40 હજાર 'અન્નદાતા' સરકાર પાસે પોતાની માંગણી મનાવવા માટે 'કિસાન ગર્જના રેલી'માં પહોંચ્યા છે. પ્રદર્શનનું આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંગઠન ભારતીય કિસાન સંઘ (BKS) એ કર્યું છે. રેલી દરમિયાન ભારતીય કિસાન સંઘના નેતાઓએ એક નોટ જારી કરીને કહ્યું કે જો સરકારે સમયસર ખેડૂતોની માંગણીઓ ન માની તો તેણે પરેશાનીનો સામનો કરવો પડશે.
Dec 19,2022, 15:54 PM IST
pm modi
પાક. અને ચીન ભારત પર સર્જીકલ સ્ટ્રાઇ કરે તો ? જાણો PM Modiનો જવાબ
વડાપ્રધાન મોદીએ Zee Media સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે ભારતની સર્જીકલ સ્ટ્રાઇકથી માંડીને પશ્ચિમ બંગાળમાં નિર્મિત સ્થિતી અંગે મુક્ત મને ચર્ચા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં આજે પ્રચારનો અંતિમ દિવસ હતો.
May 17,2019, 0:55 AM IST
pm modi
વડાપ્રધાન મોદીએ Zee Media સાથે કરી ખાસ વાતચીત...
વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળમાં થયેલા હાલના ઘટનાક્રમ બાદ Zee Media સાથે ખાસ વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મમતા દીદી ભલે ગાળો બોલે પરંતુ અમારુ કામ ગલીઓનો વિકાસ કરવાનો છે. પોતાની હાર ભાળી ગયેલ મમતા દીદી હવે ગાળો પર ઉતરી આવ્યા છે. જો કે તેમણે મા, માટી અને માનુષને જવાબ આપવો પડશે. હવે જનતા દીદીની દાદાગીરી નહી સાંખી લે.
May 17,2019, 0:05 AM IST
pm modi
આજે પીએમ મોદીની મેગા રેલી, 2 લાખથી વધુ લોકો રહેશે હાજર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં જાહેર સભાને સંબોધિત કરવાના છે. પીએમ મોદીની રેલી સાંજે 5 કલાકે પ્રસ્તાવિત છે. દિલ્હી ભાજપના જણાવ્યા અનુસાર, રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ આવે તેવી સંભાવના છે. આ ઉપરાંત વ્યવસાયિકો અને યુવાનો પણ હાજર રહે તેવી સંભાવના છે. પીએમ મોદીની રેલીને સફળ બનાવવા માટે એનસીઆરને અડીને આવેલા નોઈડા, ગાઝિયાબાદ, ગુડગાંવ, ફરીદાબાદ જેવા સબ-અર્બન વિસ્તારોમાંથી રામલીલા મેદાન સુધી પહોંચવા માટે ગાડીઓની વ્યવસ્થા કરવામાં આવી છે.
May 8,2019, 10:50 AM IST
પીએમ મોદી
VIDEO : રામલીલા મેદાનમાં મોદીએ બાણ ચલાવી બુરાઈના પ્રતીક રાવણનું દહન કર્યુ
રામલીલા મેદાનમાં પીએમ મોદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સાથે પહોંચ્યા હતા
Oct 19,2018, 19:48 PM IST
Trending news
railway jobs
ધોરણ 10 પાસ માટે રેલ્વેમાં નોકરી માટે તક, લેખિત પરીક્ષા વિના મળશે નોકરી, જાણો વિગતો
VI
20 રૂપિયામાં 4 મહિના સુધી એક્ટિવ રહેશે સિમ,યુઝર્સનું ટેન્શન થયું દૂર
Reliance Jio
જિયોના યૂઝર્સને ઝટકો, આ લોકપ્રિય પ્લાન થઈ ગયો મોંઘો. હવે 100 રૂપિયા વધુ ખર્ચવા પડશે
Mahakumbh 2025
જો તમે મહાકુંભમાં સંગમ સ્નાન ન કરી શકતા હોવ તો કરો આ કામ, મળશે તીર્થયાત્રા જેવું ફળ
Bigg Boss 18
Bigg Boss 18: બિગ બોસની ટ્રોફી જીતી કરણવીરે, શો જીત્યા પછી વિવિયન માટે કહ્યું આવું
copper water
સવારે પીવો તાંબાના વાસણમાં રાખેલું પાણી, પેશાબ વાટે શરીરમાંથી નીકળી જશે આ 5 બીમારીઓ
Mangal gochar 2025
બુધની રાશિ મિથુનમાં આવશે મંગળ, આ 3 રાશિએ સાચવવું, સ્વાસ્થ્ય-ધનનું ભારે નુકસાન થઈ શકે
mukesh ambani
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ટ્રમ્પ સાથે કરી મુલાકાત, શપથ સમારોહમાં થશે સામેલ
trigrahi yog
સૂર્ય-બુધ અને શનિનો ત્રિગ્રહી યોગથી આ 3 રાશિ પર મોટો ખતરો, થઈ શકે છે મોટું નુકસાન!
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો