हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
10/ 0
(6.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rajkot Rain
Rajkot rain News
Rajkot Rain
Rajkot: રાજકોટમાં ચોથા દિવસે મેઘતાંડવ યથાવત, લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, જુઓ Photos
Rajkot Rain: રાજ્યમાં ગત ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી બે થી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Aug 28,2024, 16:03 PM IST
Rajkot Rain
ભયંકર વરસાદે ગુજરાતના સૌથી રંગીલા શહેરને રમણભમણ કરી દીધું! જુઓ ખૌફનાક તસવીરો
Aug 28,2024, 15:18 PM IST
Rajkot Rain
વરસાદને પગલે આ જિલ્લામાં 3 દિવસ બિનજરૂરી બહાર ન નિકળવા કલેક્ટરે લોકોને કરી અપીલ
ગુજરાતમાં શ્રાવણમાં શ્રીકાર વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળી છે. તો આગામી બે દિવસ હજુ ભારે રહેવાના છે. અનેક જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. આ વચ્ચે રાજકોટ જિલ્લા કલેક્ટરે લોકોને ખાસ અપીલ કરી છે.
Aug 27,2024, 16:53 PM IST
farmer
રાજકોટના આ ત્રણ ડેમના ગમે ત્યારે ખોલવા પડી શકે છે દરવાજા, છતાં પણ ચિંતાજનક કારણ!
રાજ્યના કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદ પણ થઈ રહ્યો છે. કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પાણી પણ ભરાઈ ગયા અને પૂર પણ આવ્યા. ત્યારે સિઝનના પહેલા જ વરસાદમાં રાજકોટના 3 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે. રાજકોટ જિલ્લામાં 37 જળાશયો આવ્યા છે.
Jul 29,2024, 15:40 PM IST
Gujarati News
સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર! ભારે વરસાદથી રાજકોટ જળબંબાકાર, આ રસ્તાઓ થયા પાણી-પાણી
રાજકોટમાં ભારે વરસાદના કારણે યાજ્ઞિક રોડ અને એસ્ટ્રોન ચોક પાસે પામી ભરાયા છે. એસ્ટ્રોન ચોકનું ગરનાળું પાણી ભરાતા બંધ કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં સમીસાંજે ધોધમાર વરસાદ શરૂ થતા એક કલાકમાં જ શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા.
Jul 16,2024, 22:17 PM IST
Mavtu
અડધા ગુજરાતમાં ફરી થશે આફતનું માવઠું; આ જિલ્લાઓનું આવી બનશે! શુ ઘાતક સાબિત થશે આગાહી
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે જણાવ્યું કે, ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે. અલ નીનોના કારણે સિસ્ટમ સક્રિય થશે. અંબાલાલ પટેલે હવે ડિસેમ્બરના બાકીના દિવસો અને નવા વર્ષની શરૂઆતના દિવસો કેવા રહેશે તે અંગેની આગાહી કરી દીધી છે. અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં ઠંડી અને જાન્યુઆરીમાં ગુજરાતનું કેવું વાતાવરણ રહેશે તે અંગેનો ચિતાર રજૂ કરી દીધો છે.
Dec 17,2023, 18:11 PM IST
Rajkot news
ગુજરાતમાં મેઘરાજાએ પ્રથમ ઈનિંગમાં જ બોલાવી સટાસટી, જાણો ક્યાં કેવો પડ્યો ભારે વરસાદ?
નવનીત દલવાડી/ભાવનગર: શહેરમાં આજે ચોમાસાનો પ્રથમ વરસાદ વરસ્યો હતો. જોકે જિલ્લામાં ગઈકાલથી જ ચોમાસાએ એન્ટ્રી કરી લીધી હતી. જેમાં જિલ્લાના તળાજા તાલુકા પંથકમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે જેસર તાલુકા પંથકમાં પણ અવિરત ધોધમાર વરસાદ વરસતા આશરે બે ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે ભાવનગર શહેર અને આજુબાજુના સિહોર, પાલીતાણા અને જેસર પંથકમાં વરસાદ નોંધાયો હતો.
Jun 25,2023, 21:19 PM IST
Rajkot news
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વાવાઝોડું: આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે પવન ફૂંકાયો છે. વીજળીના ચમકારા વચ્ચે વાવાઝોડા જેવું વાતાવરણ ઉભું થયું છે. જ્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ વચ્ચે છાંટા પડ્યા છે.
Mar 5,2023, 23:25 PM IST
Rajkot Rain
રાજકોટમાં 12 કલાકમાં પોણા સાત ઈંચ વરસાદ ખાબક્યો, આજી નદી ગાંડીતૂર બની
Rajkot Rain Updates : 12 કલાકમાં 6.45 ઇંચ ધોધમાર વરસાદથી રાજકોટ પાણી-પાણી..પોપટપરા, માધાપર ચોકડી સહિત અનેક સ્થળે પાણી ભરાતા હાલાકી....આજી નદી બની ગાંડીતૂર...
Jul 12,2022, 11:17 AM IST
Megharaja
મેઘરાજા ગુજરાત આવી પહોંચ્યા? વલસાડમાં આખો દિવસ ધોધમાર, રાજકોટમાં શરૂઆત કરી
ગુજરાતીઓ ગરમી ખાઇખાઇને થાકી ગયા છે. જેના પગલે હવે મેઘરાજા રાહત આપવા માટે ગુજરાતમાં પણ આવી પહોંચ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં વલસાડ અને તેની આસપાસના વિસ્તાર ઉપરાંત રાજકોટના અનેક વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. ગઇકાલે સોમવારે ભારે પવન ફૂંકાયો હતો. સમગ્ર ગુજરાતમાં વાદળીયું વાતાવરણ થતા ઠંડક છવાઇ ગઇ હતી. આજે વહેલી સવારથી વલસાડમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે રાજકોટમાં ઝરમર વરસાદ જોવા મળ્યો હતો.
May 24,2022, 17:21 PM IST
Rajkot
નજર સામે દેખાયું મોત, પાણીના ધસમસતા પ્રવાહમાં તણાતી કારમાંથી બચ્યો આ રીતે યુવક
રાજકોટ જિલ્લામાં બે દિવસ પૂર્વે મેઘરાજાએ તાંડવ સર્જાયો હતો. જેમાં લોધિકા તાલુકાના છાપરા ગામ નજીક પેલિકન ફેક્ટરીના માલિકની i20 કાર પાણીના વહેણમાં તણાઈ હોવાનાં દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં પેલીકન કંપનીના માલિક કિશન શાહ સહીત 3 લોકો કારમાં સવાર હતા
Sep 15,2021, 18:53 PM IST
દક્ષિણ ગુજરાત
દક્ષિણ ગુજરાતમાં મેઘો મંડાણો, વડોદરામાં રાહત, રાજકોટમાં બે કલાકથી દે ધનાધન
વડોદરામાં બે દિવસ પહેલા મેઘતાંડવ કર્યા પછી હવે શુક્રવારે સુરત, વલસાડ, અમરેલી, રાજકોટ અને ગીર-સોમનાથમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે
Aug 2,2019, 18:11 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ