हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
pramukh swami satabdi mahotsav
Pramukh swami satabdi mahotsav News
pramukh swami satabdi mahotsav
લગ્ન બાદ હનીમૂનના બદલે શતાબ્દી મહોત્સવમાં સેવા કરવા પહોંચ્યું કપલ! જાણો પુરી કહાની
આ મહોત્સવને કારણે કેટલાંક પરિવારોએ પોતાના સંતાનોના લગ્નની તારીખો પણ પાછી ઠેલી છે. જ્યારે એવો પણ કિસ્સો છેકે, લગ્ન કરીને હનીમૂન પર જવાને બદલે નવદંપતી પ્રમુખ સ્વામી મહોત્સવમાં સેવા કરી રહ્યાં હોય. જ્યારે એવો પણ કિસ્સો છેકે, એક યુવક લગ્ન પહેલાં જ ગણભાવિ પત્ની એટલેકે, જે સત્સંગી નથી તેવા પરિવારને એવું કહીને પરવાનગી લીધી હોય કે તે લગ્ન બાદ હનીમૂન પર જવાને બદલે એક મહિલો શતાબ્દિ મહોત્સવમાં સેવા કરવા માટે જશે.
Jan 3,2023, 16:23 PM IST
pramukh swami satabdi mahotsav
પ્રમુખ સ્વામી નગરમાં કોઈ વસ્તુ ખોવાય તો ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ સોફ્ટવેર કરશે તમારી મદદ
Pramukh Swami Satabdi Mahotsav 2022: લાખો લોકો ઉમટે ત્યારે સૌથી મોટી ચિંતા કોઈ વસ્તુ ખોવાવવાની હોય અને આવા સમયે જેના હાથમાં ખોવાયેલી વસ્તુ આવે, તે અસલ માલિકને પરત કરવા ઈચ્છે તો પણ ઘણી મુશ્કેલી આવતી હોય છે. ત્યારે આ જ સમસ્યાના સમાધાન માટે પ્રમુખસ્વામીનગરમાં એક વખાણને પાત્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેનાથી કોઈની પણ ખોવાયેલી વસ્તુ ગણતરીના સમયમાં જ સરળતાથી મળી જાય.
Dec 21,2022, 10:10 AM IST
pramukh swami satabdi mahotsav
પ્રમુખ સ્વામી મહારાજ સાથે આ બે રાષ્ટ્રિય નેતાઓને રહ્યો છે ગાઢ સંબંધ! જુઓ તસવીરો
Pramukh Swami Satabdi Mahotsav: પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ યોજાઈ રહ્યો છે. અમદાવાદ ખાતે યોજાઈ રહેલાં આ મહોત્સવમાં દેશ અને દુનિયાભરની લાખો હરિભક્તો આવી રહ્યાં છે. સેંકડો લોકો પોતાનો કરોડોનો ધંધા-રોજગાર છોડીને હાલ આ મહોત્સવમાં સેવા આપવા માટે સાત-સમુંદર પારથી અહીં આવી રહ્યાં છે. ખુબ પ્રધાનમંત્રી મોદીએ આ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતુંકે, પ્રમુખ સ્વામી મહારાજ તેમના માટે પિતાતુલ્ય હતાં. અવારનવાર તેઓ પ્રમુખ સ્વામીને મળતા અને તેમણે કહેલી વાતોને અનુસરતા. પ્રધાનમંત્રી મોદી ઉપરાંત તત્કાલિન રાષ્ટ્રપતિ એ.પી.જે.અબ્દુલ કલામ સાહેબને પણ પ્રમુખ સ્વામી મહારાજ સાથે ગાઢ સંબંધ હતો. જોકે, એ વાત પણ એટલી જ સાચી છેકે, નરેન્દ્ર મોદીને કારણે જ તેમની આ નિકટતા વધી હતી. કારણકે, નરેન્દ્ર મોદી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને અબ્દુલ કલામ ત્યારે દેશના રાષ્ટ્રપતિ હતાં. સમયાંતરે વિવિધ પ્રસંગોમાં તત્કાલિન રાષ્ટ્રપતિ કલામ સાહેબ અને વર્તમાન પ્રધાનમંત્રી મોદીજી અવારનવાર પ્રમુખ સ્વામી સાથે જરૂર સ્નેહમિલનનો લાભ લેતા હતાં. વિવિધ પ્રસંગોની તસવીરો જ અહીં બધુ કહી જાય છે, તેથી અહીં વધારે શબ્દોની જરૂર નથી. જુઓ આ બોલતી તસવીરો...
Dec 20,2022, 14:51 PM IST
Trending news
astrology
4 જાન્યુઆરી સુધી આ 3 રાશિઓ વૈભવી જીવન જીવશે, બુધની કૃપાથી ધન-સંપત્તિમા થશે વધારો!
gujarat
વિકસિત ગુજરાતની શાળાઓ આવી કેમ? ખુલ્લામાં ભણવા મજબૂર છે બાળકો
IND vs PAK Final
IND-PAK 'મહાજંગ'નો બન્યો સંયોગ... હારનો હિસાબ ખિતાબથી થશે, વીકએન્ડ બનશે રોમાંચક!
Eknath Shinde
નાયબ મુખ્યમંત્રી માટે રાજી થઈ ગયા એકનાથ શિંદે, ફડણવીસની સાથે કાલે લઈ શકે છે શપથ
alcohol
ફ્રીઝરમાં રાખ્યા બાદ પણ શા માટે નથી જામતો દારૂ?, જવાબ સાંભળીને ચોંકી જશો!
Benefits of Kodi
હાથમાં કોડી બાંધો છો? જો ન બાંધતા હોય તો એના ફાયદા સાંભળીને તમે આજથી જ બાંધી લેશો!
Free public transport
આ દેશમાં એકદમ મફત છે પબ્લિક ટ્રાન્સપોર્ટ, બસ અને ટ્રેનમાં ફ્રીમાં કરી શકો છો મુસાફરી
Surat Municipal Corporation
સુરત પાલિકાની બેદરકારી, હિન્દુ મિલકતદારોના વેરા બિલમાં અચાનક આવી ગયા મુસ્લિમ નામ
papaya
આ લોકોએ ભૂલથી પણ ન ખાવો જોઈએ પયૈયું... નહીં તો ચૂકવણી કરવી પડી શકે છે ભારે કિંમત!
multibagger stock
6 મહિનામાં 1000ના બનાવી દીધા 6 કરોડ,હાલ પણ આ શેર ફેર વેલ્યૂથી નીચે થઈ રહ્યો છે ટ્રડ