हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
USA
125/ 4
(17.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Posting
Posting News
Gujarat Cadre
ગુજરાત કેડરના કયા 8 IPS અધિકારીઓને અપાયું પોસ્ટિંગ; તમામ જગ્યાઓ નવી ઊભી કરાઈ, જાણો
વર્ષ 2021 અને 2022 ની બેચના આ આઈપીએસ અધિકારીઓએ હૈદરાબાદ રાષ્ટ્રીય પોલીસ એકેડેમીમાં તાલીમ પૂર્ણ કરતાં પોસ્ટિંગ અપાયા છે. સરકારે તમામ જગ્યાઓ નવી ઊભી કરીને ગુજરાત કેડરના 8 આઈપીએસ અધિકારીને નિમણૂંક આપવામાં આવી છે.
Nov 8,2024, 17:51 PM IST
Posting
મહેસૂલ વિભાગમાં દિવાળી આવી : મામલતદારોને મોટાપાયે બદલી અને પ્રમોશનના ઓર્ડર છૂટ્યા
Big News : રાજ્ય સરકાર દ્વારા મોટા પ્રમાણમાં મામલતદાર ની બદલી અને પ્રમોશન આપવામાં આવ્યા... રાજ્ય સરકાર દ્વારા 55 મામલતદાર વર્ગ ૨ ના ની બદલી કરવામાં આવી... ૧૬૨ નાયબ મામલતદાર વર્ગ ૩ ને વર્ગ ૨ ના મામલતદાર તરીકે પ્રમોશન આપવામાં આવ્યા
Oct 27,2023, 9:03 AM IST
Posting
મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય: ગુજરાતમાં આ 26 અધિકારીઓને પોસ્ટિંગ, તો 3 અધિકારીઓની બદલી
રાજ્યમાં 26 અધિકારીઓને પોસ્ટિંગ અપાયું છે તો ૩ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મહેસુલ વિભાગ મોડી રાત્રે મામલતદાર કક્ષાના વર્ગ બેના અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ માટે નોટિફિકેશન જાહેર કર્યું છે.
Mar 11,2023, 22:53 PM IST
breaking news
ગુજરાતની બ્યૂરક્રસીમાં મોટા ફેરફારો: જાણી લો કયા ટોપના IASને કયું મળ્યું મહત્વનું પદ
સિનિયર આઈએએસ અધિકારી સોનલ મિશ્રા ટૂંક સમયમાં ગુજરાતમાં ચાર્જ છોડી દિલ્હી ચાર્જ સંભાળશે. ગુજરાત સરકારે સોનલ મિશ્રાને આજે જ પંચાયત વિભાગનો વધારાનો હવાલો સુપ્રત કર્યો હતો.
Jan 31,2023, 20:20 PM IST
Mansukh Mandviya
માંડવીયા આગળ તમામ ચહેરા સિયાવિયા! PM મોદીનું સ્વપ્ન પુર્ણ કરી શકે તેવો એકમાત્ર ચહેરો
ગુજરાતના મુખ્યમંત્રીપદેથી વિજય રૂપાણીએ અચાનક આપી દીધેલા રાજીનામાં બાદ ગુજરાતના રાજકારણમાં ભારે ઉથલ પાથલ જોવા મળી રહી છે. હવે શું થશે અને ગુજરાતનો નાથ કોણ બનશે તે મુદ્દો હાલ સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ચર્ચાનો મુદ્દો છે.
Sep 11,2021, 17:13 PM IST
Rajkot
RAJKOT: પ્રેમિકાની બિભત્સ તસ્વીરો ફેસબુક પર મુકી યુવકે લખ્યું કે...
શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહિલાએ સંબંધ તોડી નાખતા પ્રેમીએ ફેસબુક પર તેની બિભત્સ તસ્વીરો મુકી દીધી હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દે મહિલા સાયબર સેલમાં ફરિયાદ થતા પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર પતિથી અલગ રહેતી યુવતીની તસ્વીરો પ્રેમીએ સોશિયલ મીડિયામાં મુકી તેને બદનામ કરવાનું કાવત્રું રચ્યું હતું.
May 14,2021, 3:51 AM IST
ultimatum
GPSC ઉમેદવારોનું અલ્ટીમેટમ, પોસ્ટિંગ નહી મળે તો પેટા ચૂંટણીમાં નોંધાવશે ઉમેદવારી
શહેરમાં આજે જીપીએસસીની પરીક્ષામાં થયેલા અન્યાય સામે લડત આપવા માટે રચાયેલી શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ આવી હતી. ત્યારે ભાજપ અને કોંગ્રેસનાં આગેવાનોને દિનેશભાઇ બાંભણીયાની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો અન્યાય દૂર કરવામાં નહિ આવે તો ૧૮૨ વિદ્યાર્થીઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી હતી.
Oct 10,2020, 21:11 PM IST
પંચમહાલ
પંચમહાલ: ઘોઘંબા તાલુકાના શેરપુર ગામનો આર્મી જવાન અમૃતસરથી થયો ગુમ
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના શેરપુરા ગામનો શેર સમાન એક પુત્ર જયેશ પરમાર જે છેલ્લા 2 વર્ષથી આર્મીમાં જોડાયો હતો. અને કોઈ કારણોસર પંજાબના અમૃતસર ખાતે ફરજ દરમિયાન ક્યાંક ગુમ થઇ ગયેલ છે. અને એ વાતને આજે 2 મહિના થઇ ગયા. પરંતુ જયેશના ગરીબ માબાપને પુત્રના ગુમ થવા અંગે કોઈ સગડ નથી મળ્યા અને સ્થાનિક તંત્રને ફરિયાદ કરવા છતાં કોઈ જ મદદે આવતું ન હોવાના આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
Aug 25,2019, 18:03 PM IST
વ્હોટ્સઅપ પોસ્ટ
ગુજરાતના એક વ્હોટ્સઅપ ગ્રુપમાં શહીદોની શહાદતનું ઘોર અપમાન કરતી પોસ્ટ
શહીદોની શહાદતનું અપમાન કરતી પોસ્ટ નેતાઓના વ્હોટ્સઅપ ગ્રુપમાં થઇ પોસ્ટ, કોઇએ ન ઉઠાવ્યો વાંધો
Feb 16,2019, 15:01 PM IST
Trending news
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી
western railway
છેલ્લી ઘડીએ કુંભ જવાની ઈચ્છા રાખનાર ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર, આ ટ્રેનો થઈ રદ્દ
Home loan
Home Loan vs Rent : ભાડે રહેવું કે લોન પર ઘર ખરીદવું, કયો ઓપ્શન છે બેસ્ટ ?