Policies News

પહેલા મોઢું મીઠું અને પછી નજરકેદ... કોઈ સિક્રેટ મિશનની જેમ Budget બનાવાય છ
1 ફેબ્રુઆરી, 2020ના રોજ કેન્દ્રીય ફાઈનાન્સ મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) સંસદમાં દેશનું બજેટ (budget 2020) રજૂ કરશે, તે સમયે ટેક્સમાં ઉતાર-ચઢાવ આવશે. પરંતુ શુ તમે જાણો છો કે, કેન્દ્રીય ફાઈનાન્સ બજેટ (Finance Ministry) રજૂ કરતા પહેલા આ તૈયારીઓમાં કેવા પ્રકારની ગુપ્તતા રાખવામાં આવે છે. આજના હાઈટેક સમયમાં જ્યારે કોઈ પણ સમાચાર ગુપ્ત રાખવા બહુ જ મુશ્કેલ કામ છે, ત્યારે આખરે કેન્દ્ર સરકાર કેવી રીતે પોતાના આખા બજેટને સિક્રેટ રાખવામાં સફળ બને છે. આ ગુપ્તતા જાળવવા માટે આજે પણ પરંપરાગત ગુપ્ત રીતને અપનાવવામાં આવે છે. બજેટ પ્રોસેસમાં સામલ થનારા લગભગ 100થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓનું બજેટ રજૂ થવા સુધી આખી દુનિયા સાથે સંપર્ક તૂટી જાય છે. આજે અમે તમને બતાવીશું, બજેટની તૈયારીઓ સાથે જોડાયેલી કેટલીક રોચક બાબતો...
Jan 13,2020, 13:55 PM IST
કોંગ્રેસ નવા તેવર અને ક્લેવર સાથે ગુજરાત ધણધણાવશે
Nov 7,2019, 21:50 PM IST

Trending news