हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Pinarayi Vijayan
Pinarayi vijayan News
new delhi
કેરલમાં નિપાહ વાયરસથી બે લોકોના મોત, જાણો શું છે આ વાયરસ, લક્ષણ અને બચાવના ઉપાયો
કેરલમાં ફરી નિપાહ વાયરસ ફેલાવા લાગ્યો છે. નોંધનીય છે કે કેરલમાં નિપાહ વાયરસના સંક્રમણથી બે લોકોના મોત થયા છે. રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યુ કે પ્રદેશ સરકાર બંને મોતને ગંભીરતાથી લઈ રહી છે. પરંતુ ડરવાની જરૂર નથી.
Sep 12,2023, 22:18 PM IST
The Kerala Story
The Kerala Story પર ભડક્યા CM પિનરાઈ વિજયન, આરએસએસ પર કર્યો પ્રહાર, કહ્યું આ ફિલ્મ
Pinarayi Vijayan on The Kerala Story: વિજયને વધુમાં કહ્યું કે, લવ જેહાદ જેવા વિષયને કોર્ટ, તપાસ એજન્સીઓ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ નકારી કાઢ્યો છે. તેમણે કહ્યું કે હિન્દી ફિલ્મનું ટ્રેલર જોઈને એવું લાગે છે કે તે જાણી જોઈને સાંપ્રદાયિક ધ્રુવીકરણ અને રાજ્ય વિરુદ્ધ નફરત ફેલાવવા માટે બનાવવામાં આવ્યું છે.
Apr 30,2023, 23:45 PM IST
Kerala
કોરોનાની ત્રીજી લહેરના અણસાર વચ્ચે આ રાજ્યમાં નાઇટ કર્ફ્યૂનું એલાન
રાજ્યના સીએમ પિનરાઇ વિજયન (Pinarayi Vijayan) એ જણાવ્યું હતું કે કોરોના મહામારી (Corona Pandemic) સારવાર માતે આખા રાજ્યમાં ટેસ્ટિંગ ઝડપી કરવા માટે આદેશ જાહેર કરવામાં આવ્યા છે.
Aug 28,2021, 20:10 PM IST
complete lockdown
Corona: આ રાજ્યમાં 24 કલાકમાં 42 હજાર કેસ, સરકારે કરી સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત
કેરલમાં ગુરૂવારે કોરોનાના 42 હજાર નવા કેસ સામે આવ્યા. તો 63 લોકોના ઘાતક વાયરસથી મોત થયા છે. તેને જોતા વિજયન સરકારે પ્રદેશમાં લૉકડાઉનની જાહેરાત કરી છે.
May 6,2021, 20:21 PM IST
Kerala Election Result
કેરલમાં લેફ્ટે રચી દીધો ઈતિહાસ, 40 વર્ષની પરંપરા તોડી બીજીવાર સરકાર બનાવશે પી વિજયન
કેરલમાં છેલ્લા 1980થી દરેક વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી પાર્ટીએ હારનો સામનો કરવો પડ્યો છે અને વિપક્ષની પાંચ વર્ષ બાદ સત્તામાં વાપસી થતી રહી છે. પરંતુ આ વખતે એલડીએફે કોંગ્રેસના નેતૃત્વવાળા સંયુક્ત લોકતાંત્રિક મોર્ચા (યૂડીએફ) ને પછાડી બીજીવાર સત્તા હાસિલ કરી છે.
May 2,2021, 22:21 PM IST
Kerala
કેરલમાં રચાવવા રહ્યો છે ઇતિહાસ, ટ્રેંડમાં સતત બીજીવાર LDF ને મળ્યો બહુમત
શરૂઆતી ટ્રેંડને જોઇને એવું લાગે છે કે રાજ્યમાં આ વખતે પણ ભાજપ (BJP) નો જાદૂ ચાલ્યો નહી. તમને જણાવી દઇએ કે ઓપિનિયન પોલની માફક જ એક્ઝિટ પોલમાં પણ લેફ્ટ નીત એલડીએફની સરકારમાં વાપસીના અનુમાન લગાવવામાં આવે છે.
May 2,2021, 10:29 AM IST
Assembly Elections
આ રાજ્યોમાં BJP ને થઈ શકે છે ફાયદો, જાણો પ.બંગાળના મતદારોને CM તરીકે કોણ છે પસંદ
IANS-C Voter ઓપિનિયન પોલ: આસામમાં સીએમ સોનોવાલ (Sarbananda Sonowal) ને સર્વેમાં 43.3 ટકા લોકોએ પસંદ કર્યા છે. જ્યારે કોંગ્રેસના ગૌરવ ગોગોઈ 26.4 ટકા સાથે બીજા સ્થાને છે.
Feb 28,2021, 8:11 AM IST
સબરીમાલા મંદિર
ભારતના આ મંદિરોમાં પ્રવેશના મહિલાઓને લડવી પડી હતી મોટી જંગ
Oct 17,2018, 16:58 PM IST
કેરળ
સબરીમાલા મંદિર: કપાટ ખુલે તે પહેલા જ ભારે તણાવ, મહિલાઓને પાછી મોકલી દેવાઈ
કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરના દરવાજા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આજે ખુલવાના છે. ભગવાન અયપ્પાની માસિક પૂજા માટે આજે મંદિરના દ્વાર ખુલશે.
Oct 17,2018, 15:45 PM IST
કેરલ
UAEની જે 700 કરોડની મદદ પર મચ્યો છે હંગામો, તેના પર ચોંકાવનારો ઘટસ્ફોટ થયો
સદીની સૌથી વિનાશકારી પૂર આફતનો સામનો કરી રહેલા કેરલ માટે આવનારી આર્થિક મદદ પર રાજકારણ રમાઈ રહ્યું છે. કેન્દ્રએ જ્યાં 600 કરોડની રાહત જારી કરી છે ત્યાં વિપક્ષ તેને આ કુદરતી આફત માટે ઓછી ગણાવી રહ્યો છે.
Aug 24,2018, 10:56 AM IST
UAE
કેરળ પુર પીડિતોને 700 કરોડ રૂપિયાની સહાય કરશે UAE
યુએઇના ઉપરાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે કહ્યું હતું કે પુર પ્રભાવિત લોકોની મદદ કરવી તેમનાં દેશની જવાબદારી છે
Aug 21,2018, 22:10 PM IST
red alert
સદીની સૌથી મોટી કુદરતી આફત સામે લડી રહ્યું છે કેરળ, 2 લાખ લોકો બેઘર
દેશનાં દક્ષિણી રાજ્ય કેરળ છેલ્લા 100 વર્ષના ઇતિહાસમાં સૌથી ભીષણ પુર સામે જજુમી રહ્યુ છે. મુખ્યમંત્રી પિનરઇ વિજયને જણાવ્યું કે મે મહિનાથી અત્યાર સુધી 324 લોકોનાં મોત થઇ ચુક્યા છે.
Aug 17,2018, 23:36 PM IST
Kerala House
VIDEO: દિલ્હીના કેરળ ભવનમાં ચાકૂ લઇને ઘુસ્યો વ્યક્તિ, CM વિજયન હતા હાજર
જમ્મુમાં પુર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાના ઘરમાં ઘુસેલા વ્યક્તિને ઠાર મારવામાં આવ્યા બાદ આવી ઘટના દિલ્હીના કેરળ ભવનમાં થઇ. અહીં એક વ્યક્તિ હાથમાં ચાકુ અને કેટલાક કાગળ લઇને ઘુસી ગયા. ત્યાર બાદ ત્યાં હાજર સુરક્ષા કર્મચારીઓ સામે દલિલો કરવા લાગ્યો હતો. આ દરમિયાન કેરળનાં મુખ્યમંત્રી પિનારાઇ વિજયન પણ કેરળ ભવનમાં હાજર હતા. આ પ્રસંગે હોબાળો મચી ગયો.
Aug 4,2018, 16:50 PM IST
Trending news
top work from home job options of 2025
આ છે વર્ષ 2025ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા-બેઠા કરો સરકારી નોકરી જેવી કમાણી
NEW BRIDGE
અમદાવાદમાં ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર બનશે ફ્લાયઓવર, હાઈકોર્ટે આપ્યું ગ્રીન સિગ્નલ
zodiac signs
આ તારીખે જન્મેલી યુવતીઓ પલટી નાંખે છે પોતાના પતિનુ નસીબ! સાસરીમાં મળે છે ભરપૂર પ્રેમ
astrology
Astro tips: રવિવારે નખ કાપવા શુભ હોય છે કે અશુભ? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર, જાણો
railway
મહારાષ્ટ્રના આ સ્ટેશન પર ગુજરાતીઓ ટ્રેનમાંથી ઉતરતા જ બંધ કરી દેવાય છે એસ્કેલેટર!
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..