हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Pele
Pele News
Black Friday
બ્લેક ફ્રાઈડે! હીરાબા-ફૂટબોલર દિગ્ગજ પેલેનું નિધન, ક્રિકેટર પંતે મોતને હાથતાળી આપી
આજે શુક્રવાર છે પરંતુ આ શુક્રવાર બ્લેક ફ્રાઈડેથી ઓછો નહોતો. સવારથી ત્રણ દુ:ખદ ઘટનાઓ સામે આવી હતી. મધ્યરાત્રિએ વિશ્વના મહાન ફૂટબોલરોમાંના એક પેલેના નિધનના સમાચાર આવ્યા. આ પછી શુક્રવારે સવારે 3.30 કલાકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાનું નિધન થયું. આ પછી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટર ઋષભ પંતની કારને હરિદ્વારમાં અકસ્માત નડ્યો હતો.
Dec 30,2022, 15:22 PM IST
Pele
પર્લ અને બ્લેક ડાયમંડના નામથી ઓળખાતા પેલે આજે પણ છે મેસી અને રોનાલ્ડોથી આગળ?
Pele World Cup goals: પેલે દુનિયાના એકમાત્ર એવા ખેલાડી હતા જેના નામે ત્રણ વિશ્વ કપ જીતવાનો રેકોર્ડ છે. બ્રાઝીલ માટે રમતા તેમણે 1958, 2962 અને 1970માં ટીમને ચેમ્પિયન બનાવી હતી. તેમના નામે વર્લ્ડ કપમાં 77 ગોલ નોંધાયા છે. ફૂટબૉલની દુનિયામાં પેલેને બ્લેક પર્લ અને બ્લેક ડાયમંડના નામથી ઓળખવામાં આવતા હતા.
Dec 30,2022, 13:48 PM IST
Pele
ફૂટબોલ જગતે ગુમાવ્યું અનમોલ રતન, જાણો કેમ પેલે આજે પણ છે મેસી અને રોનાલ્ડોથી આગળ?
Famous Football player Pele passed away
Dec 30,2022, 13:20 PM IST
FIFA World Cup
FIFA World Cup દરમિયાન આવી એક ખરાબ ખબર! ફૂટબોલના ભિષ્મપિતામહની હાલત ખૂબ નાજૂક
Pele in Hospital: મહાન ફૂટબોલર પેલેની તબિયત હાલ ખુબ જ નાજુક છે. તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. જોકે, તેમની તબિયતમાં કોઈ ખાસ સુધારો જણાતો નથી. કેન્સર સામે ઝઝૂમી રહેલા પેલેને હવે કીમોથેરાપીની અસર થતી નથી. તેને સાઓ પાઉલોની હોસ્પિટલના 'End of Life Care'માં ખસેડવામાં આવ્યાં છે.
Dec 4,2022, 9:50 AM IST
serie a
Serie A: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કર્યો 758મો ગોલ, મહાન પેલેનો સૌથી મોટો રેકોર્ડ
Cristiano Ronaldo Goes Past Pele: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સેરી-એમાં યૂડીનીઝ વિરુદ્ધ બે ગોલ કરતા ઈતિહાસ રચી દીધો છે. તેણે કરિયરનો 758મો ગોલ કરી બ્રાઝિલના મહાન ફુટબોલર પેલેને પાછળ છોડી દીધા છે.
Jan 4,2021, 18:07 PM IST
Diego Maradona
Football: મહાન ફુટબોલર પેલેએ કહ્યું, લિયોનેલ મેસીથી શાનદાર હતા ડિએગો
મારાડોના પોતાની આગેવાનીમાં આર્જેન્ટીના ટીમને વર્ષ 1986ના વિશ્વકપમાં ચેમ્પિયન બનાવી ચુક્યા છે. આ સિવાય 1990ના વિશ્વકપમાં આર્જેન્ટીનાની ટીમ રનર્સઅપ રહી હતી.
Dec 7,2018, 11:11 AM IST
Football
મારી ટીમમાં રોનાલ્ડોની જગ્યાએ મેસીને પસંદ કરીશઃ પેલે
પેલેએ કહ્યું કે, લિયોનેલ મેસીની સ્ટાઇલ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોથી અલગ છે. રોનાલ્ડો સેન્ટર ફોરવર્ડ છે, તો મેસી વધુ સંતુલિત ખેલાડી છે.
Oct 5,2018, 18:03 PM IST
Trending news
Predicts 2025 Disasters
આ તારીખે આવી રહી છે ભયાનક આફત!ટાઈમ ટ્રાવેલરનો દોવો કરનાર શખ્સે કરી ડરામણી ભવિષ્યવાણી
Fake ghee
ગુજરાતની આ ડેરીનું ઘી ખાતા હોય તો ચેતી જજો, 4000 કિલોનું નકલી ઘી પકડાયું
announcement
આને કહેવાય દિલદાર મુખ્યમંત્રી! પોલીસ કર્મચારીઓને 10 દિવસની રજા અને બોનસની જાહેરાત
Blinkit
અહીં પર અમેઝોન-ફ્લિપકાર્ટથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 16, જલ્દી કરો ઓડર
justice
ગુજરાતની 7 પીડિતાઓને એક જ દિવસે ન્યાય મળ્યો, 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટાકારાઈ
Golden Visa Scheme
100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા,જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે
dwarka
સપનું આવ્યું ને શિવલિંગ ચોર્યું! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો
Chinese company
'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ
IDBI Bank
યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, અહીં કરો અરજી
Shrai Koti Temple
એક માત્ર મંદિર જ્યાં પૂજા કરવાથી કપલના થાય છે છૂટાછેડા! જાણો કેમ મળ્યો હતો શ્રાપ