हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
193/ 5
(41.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
overturned
Overturned News
national highway
સુરત નજીક નેશનલ હાઇવે પર ફૂલ સ્પીડે દોડતી પીક અપ ટ્રક સાથે અથડાઇને પલટી
નજીક મુંબઇ અમદાવાદ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ચલથાણ પાસેથી પસાર થઇ રહેલા નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર રસ્તો ક્રોસ કરી રહેલા ટ્રકની પાછલ પિક અપ ગાડી ધડાકાભેર અથડાઇ હતી. બાદમાં પલટી મારી ગઇ હતી. જો કે અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક સહિત ફરાર થયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. ચલથાણ પ્રિન્સ કટ પાસે ટ્રક ચાલકે એકાએક હાઇવે ક્રોસ કરતા અકસ્માત સર્જાયો હતો. ટ્રક સામેની સાઇડમાંથી અંદર રસ્તો ક્રોસ કરીને ધીરે ધીરે બીજી તરફના રોડ પર આવી રહ્યો હતો.
Mar 13,2021, 23:04 PM IST
surat
SURAT: ગાડીની માથે સેંકડો ટનનો ખટારો ખાબક્યો, ગાડી સેન્ડવિચ થઇ ગઇ છતા ચાલકનો બચાવ
કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે. બારડોલીમાં આવી જ એક ઘટના બની હતી. જેમાં બારડોલીમાં એક કાર ચાલક ગમખ્વાર અકસ્માતનો ભોગ બન્યો હતો. જ્યારે તેની ગાડી પર હજારો કિલોનો ટ્રક પડતા ગાડીનો છુંદો થઇ ગયો હતો. જો કે ડ્રાઇવરનો ચમત્કારીક રીતે બચાવ થયો હતો. ગાડીની તસ્વીરો જોતા કોઇ પણ પ્રકારે વ્યક્તિનો જીવ બચવો અશક્ય લાગે પરંતુ તે વ્યક્તિનો આબાદ બચાવ થયો છે.
Jan 25,2021, 19:21 PM IST
surat
સુરત: કેનાલમાં ટ્રેક્ટર પલટી જતા દટાયેલા બે વ્યક્તિનાં ઘટના સ્થળે જ મોત
શહેરના કનાજ રોડ પર એક ટ્રેક્ટર અકસ્માતે પલટી મારી ગયું હતું. જેના પગલે ટ્રેકટરમાં બેઠેલા એક પુરૂષ અને મહિલાનું દબાઇ જવાના કારણે મોત નિપજ્યું હતુ. હાલ બંન્નેના પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. લાંબી જહેમત બાદ બંન્નેના મૃતદેહો મળી આવ્યા હતા.
Nov 22,2020, 19:50 PM IST
accident
અકસ્માત: સુરતના વેસુમાં ફૂલ સ્પીડે દોડતી કાર અચાનક ફિલ્મી સ્ટાઇલે ઘસડાઇ અને પલટી માર
વેસુ વિસ્તારમાં આવેલી વીઆઇપી રોડ પર શ્યામ બાબા મંદિર નજીક એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેના CCTV હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. લાલ કલરની એક કાર ફૂલ સ્પીડમાં પસાર થઇ રહી છે અચાનક ગાડીની આગળની બ્રેક ચોંટી જવાના કારણે તે રોડ પર ધસડાઇ વિરુદ્ધ દિશામાં થઇ જાય છે અને ત્યાર બાદ ડિવાઇડર સાથે અથડાઇને પલટી મારી જાય છે. હાલ તો પ્રાથમિક તબક્કે હેન્ડબ્રેકમાં તકલીફ થઇ હોય અથવા તો સ્ટિયરિંગ લોક થઇ ગયું હોય અને દુર્ઘટના બની હોય તેવું લાગી રહ્યું છે.
Nov 10,2020, 22:19 PM IST
PCR van
સુરતમાં પોલીસ વાન અંધારામાં અચાનક સ્પીડથી દોડવા લાગી અને અચાનક પલ્ટી મારી ગઇ અને...
હાલ કોરોનાને પગલે સમગ્ર ગુજરાતમાં લોકડાઉનનો ચોથો તબક્કો (Lockdown 4.O) ચાલી રહ્યો છે. આમાં દિવસે તો તંત્ર દ્વારા મોટા ભાગની છુટ આપી દેવામાં આવી છે પરંતુ સાંજે 7થી સવારે 7 વાગ્યા સુધી કર્ફ્યુની જાહેરાત કરી છે. જેના પગલે આ 12 કલાક દરમિયાન કેટલાક ખાસ વાહનોને અને લોકોને બાદ કરતા કોઇને પણ બહાર નિકળવા પર પ્રતિબંધ છે. જો કે સુરતીઓને જાણે નિયમો તોડવામાં મજા આવતી હોય તેમ રાત્રે લટાર મારવા નિકળી પડે છે. જેને પોલીસ દ્વારા તગેડવામાં પણ આવે છે. આવી જ એક કારનો પીછો કરતા પાંડેસરા પીસીઆર વાન (PCR Van) ઉથલી પડી હતી. જેમાં સુરત પોલીસનાં 3 પોલીસ કર્મચારીઓને (Surat Police) પણ ઇજા પહોંચી હતી.
May 28,2020, 18:41 PM IST
chemical
બનાસકાંઠા: થરા હાઇવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી જતા ભીષણ આગ
કાંકરેજનાં થરા પોલીસ સ્ટેશન પાસે રાધનપુરથી પાલનપુર આવતું કેમિકલ ભરેલું ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું. જેના પગલે કેમિકલ રોડ પર અને આસપાસનાં વિસ્તારોમાં ફેલાઇ ગયું હતું. ત્યાર બાદ અચાનક ટેન્કરમાં ભીષણ આગ લાગી ગઇ હતી. આગ એટલી વિકરાળ હતી કે આગની ઝપટે બે ગાડી અને રોડ પર રહેલી દુકાનો પણ ચડી ગઇ હતી. ઢોળાયેલા કેમિકલમાં જોત જોતામાં આગ લાગી ગઇ હતી. જેના પગલે ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો.
Jan 22,2020, 17:50 PM IST
Trending news
self love
સૌથી વધારે જરૂરી છે પોતાની જાત સાથેનો સંબંધ, સેલ્ફ લવથી દેખાશે આ 4 પોઝિટિવ ફેરફાર
Khodaldham
ગણેશ ગોંડલને ખોડલધામના કાર્યક્રમમાં કેમ બોલાવ્યો? એવું કહેનારા સામે ફરિયાદ
Ashant Dhara
અમદાવાદને અડીને આવેલા આ શહેરમાં લાગુ કરાયો અશાંતધારો, તમારી પ્રોપર્ટી હોય તો ખાસ જાણ
donald trump
ટ્રમ્પની ખુલ્લી ધમકી! મારા શપથ ગ્રહણ પહેલા જો ઈઝરાયેલી બંધકોને ન છોડ્યા તો.....
Chinese dori
યમદૂત બની ચાઈનીઝ દોરી! હજી તો ડિસેમ્બર છે અને ગુજરાતમાં ચાઇનીઝ દોરીથી 3 ના મોત
Haldi
ચહેરા પરના જિદ્દી કાળા ડાઘ થઈ જશે દુર, અઠવાડિયામાં 2 વાર હળદર આ રીતે કરો અપ્લાય
Maharashtra Assembly Election 2024
આ ગામના મતદારોને EVMના પરિણામ પર શંકા ગઈ, હવે બેલેટ પેપરથી ફરી કરાવશે મતદાન
constipation
વર્ષો જુની કબજિયાત પણ દવા વિના મટશે, શિયાળામાં ડાયટમાં સામેલ કરી લો આ 4 ફુડ
Budhaditya Yog
સૂર્ય-બુધની યુતિથી સર્જાશે બુધાદિત્ય યોગ, 3 રાશિનું ભાગ્ય સોનાની જેમ ચમકશે
Cricket Records
અસંભવ: ભૂલી જાવ સચિન-વિરાટના રેકોર્ડ... અશક્ય છે ગાવસ્કર જેવી 'સદી' ફટકારવી