हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
69/ 2
(30)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
online transactions
Online transactions News
online transactions
પૈસાની લેવડદેવડ માટે OTP અને PIN ની નહીં પડે જરૂર, હવે 'આધાર' પર જ મદાર!
Digital Payment: જો તમે આ સેવાનો લાભ લેવા ઈચ્છો છો, તો તમારું આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું જરૂરી છે. જો તમારું એકાઉન્ટ બેંક સાથે લિંક નથી, તો તમે આ સિસ્ટમમાંથી પૈસા ઉપાડી શકશો નહીં. આ સિસ્ટમ હેઠળ, વ્યવહારો કરવા માટે કોઈ OTP અને PIN ની જરૂર નથી. એક આધાર કાર્ડને અનેક બેંક ખાતાઓ સાથે લિંક કરી શકાય છે. આધાર નંબરની મદદથી એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા માટે આ સિસ્ટમ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા વિકસાવવામાં આવી છે.
Jan 24,2023, 7:20 AM IST
Vadodara
રાતોરાત માલામાલ બનવાના સપના જોવા લાગ્યો યુવક, પછી જે થયું તે જાણી ઉડી ગયા હોશ
શહેરના વાડી વિસ્તારમાં વુડાના મકાનમાં રહેતો અને રસનો કોલુ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો શ્રમજીવી યુવકને થોડા દિવસ પહેલાં જ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કે તમે કોન બનેગા કરોડપતિમાં તમારો નંબર સિલેક્ટ થયો છે અને 25 લાખ રૂપિયાની લોટરી લાગી છે
May 11,2022, 14:58 PM IST
surat
સુરત પોલીસની કામગીરીથી તમે પણ ખુશ થઈ જશો, માત્ર જાણ કરતા જ સમસ્યાનું મળ્યું સમાધાન
સુરત શહેરમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો જો તાત્કાકિલ પોલીસને જાણ કરે અને ખાતાની વિગત આપે તો રૂપિયા પરત મળવાની સંભાવના વધી જાય છે. એક માહિતી પ્રમાણે વર્ષ 2021 અને 2022 ના 16 મહિનામાં સાયબર સેલે 37 લોકોને 26.85 લાખ રૂપિયા પરત અપાવ્યા છે
May 11,2022, 14:45 PM IST
બજેટ 2019
વાર્ષિક 10 લાખ રૂપિયા કેશ કાઢવા પર લાગશે ટેક્સ
ઓનલાઇન ટ્રાંજેક્શનને પ્રોત્સાહન આપવાના હેતુથી રિઝર્વ બેંકે તાજેતરમાં જ RTGS और NEFT ને ફ્રી ટેક્સ આપવામાં આવશે. સાથે જ 24 કલાક માટે ઓપન ટેક્સ આપવામાં આવ્યો છે. આરબીઆઇ તેના દ્વારા કેશ લેણદેણને ઓછામાં ઓછી કરવા માંગે છે. એ પણ માનવામાં આવી રહ્યું છે કે આ દિશામાં આગળ વધતાં આગામી દિવસોમાં ATM ટ્રાંજેકશન ફ્રી કરવામાં આવી શકે છે. હાલમાં ચાર ટ્રાંજેક્શન બાદ ચાર્જ વસૂલવામાં આવે છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે આગામી બજેટમાં વાર્ષિક 10 લાખ રૂપિયા કેશ કાઢવા અપ્ર 3-5 ટકા ટેક્સ લગાવવાની જોગવાઇ કરવામાં આવી શકે છે.
Jun 11,2019, 11:32 AM IST
Trending news
green peas
બ્લડ શુગરનો કાળ છે આ લીલા દાણા, શિયાળાની સિઝનમાં એક મુઠ્ઠી ખાવાથી મળશે અનેક ફાયદા
ipo
6 કંપનીઓના IPO પર ભાગ્ય અજમાવવાની તક, પૈસા તૈયાર રાખે ઈન્વેસ્ટર, ફટાફટ ચેક કરો વિગત
Metro Ka Video
ટુવાલ લપેટીને મેટ્રોમાં ચઢી 4 યુવતીઓ, આગળ જે થયું તે જોઈને મુસાફરોના હોંશ ઉડી ગયા!
Russia Ukraine war
ટ્રમ્પના શપથ લેતાં જ રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવશે! થઈ ગઈ મોટી ભવિષ્યવાણી
Anand
પરિણીતાના ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચરનાર ભાજપનો કાઉન્સિલર દીપુ પ્રજાપતિ ઝડપાયો
health
બેડ પર જતા પહેલા 10 મિનિટ કરો આ 2 વ્યાયામ, આપોઆપ ઘટવા લાગશે પેટની ચરબી!
Curry Leaf
ઘુંટણ સુધી પહોંચી જશે વાળ! આજે જ કરી પત્તા સાથે મિક્સ કરો આ 3 વસ્તુ પછી જુઓ કમાલ
gujarat
આ યોજનામાં ગુજરાત સરકાર મહિલાઓને આપે છે 2 લાખ રૂપિયા, બનશે આત્મનિર્ભર
8th Pay Commission
નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને મળશે ભેટ, પગારથી લઈને DAમાં થશે મોટો વધારો!
save environment
ગુજરાતના પર્યાવરણ પર મોટું આક્રમણ! આ કંપની જો કચ્છમાં આવશે તો વિનાશ નોતરશે