हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
nitin faldu
Nitin faldu News
local body polls
કડવા પાટીદારોને અન્યાય થવાનું કારણ ધરીને જુનાગઢ BJP ના મહામંત્રીએ આપ્યું રાજીનામુ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જૂનાગઢ (junagadh) જિલ્લા ભાજપમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. જિલ્લા ભાજપ મહામંત્રી નીતિન ફળદુ (ટીનુભાઈ) એ પક્ષમાંથી રાજીનામુ આપ્યું છે. નીતિન ફળદુએ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ (cr patil)ને લેખિતમાં રાજીનામું આપ્યું છે. તેમણે કડવા પાટીદાર સમાજ (patidar samaj) ને અન્યાય થયો હોવાથી રાજીનામુ આપતા હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. નીતિન ફળદુ કડવા પાટીદાર સમાજના આગેવાન છે. તેઓ માણાવદર વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે. તેમણે પ્રદેશ પ્રમુખને લખેલા પત્રમાં નામનો ઉલ્લેખ કર્યા વગર જવાહર ચાવડા પર નિશાન સાધ્યું હતું. પોતાના વિધાનસભા મતવિસ્તારમાં મનમાની કરી જૂથવાદ અને જ્ઞાતિવાદ કરતાં હોવાનો આક્ષેપ કર્યો છે.
Jan 30,2021, 15:37 PM IST
Trending news
GSRTC
ભાવનગરવાસીઓ માટે મોટી ખુશખબરી! ઓક્ટોબરના આ દિવસોમાં દોડાવાશે એકસ્ટ્રા એસટી બસ
Gold rate
આજે પણ મોંઘુ થયું સોનું, અમદાવાદ સહિત મોટા શહેરોમાં જાણો સોના-ચાંદીનો ભાવ
BJP Membership Drive
Video: જબરૂ કહેવાય...આંખના ઓપરેશન માટે આવેલા દર્દીઓને જ ભાજપે તો સભ્ય બનાવી દીધા
Most Expensive Share
આ છે ભારતનો સૌથી મોંઘો શેર...જેણે 1 લાખના બનાવી દીધા 130 કરોડ રૂપિયા
Dark Neck
Dark Neck: ગરદન અને કોણી પર જામેલો મેલ દૂર કરવા અપનાવો આ સરળ ઘરેલુ નુસખા
BLOOD SUGAR
Flowers: ડાયાબિટીસની દવા છે આ 5 ફૂલ, સવારે ખાઈ લીધું તો રાત સુધી સુગર રહેશે કંટ્રોલ
IND vs NZ
જો ટીમ ઈન્ડિયા કરી લે આ 5 કામ....તો ન્યૂઝીલેન્ડને બેંગ્લુરુ ટેસ્ટમાં મળી શકે છે માત
dhanteras 2024
ધનતેરસ પર ધાણા શા માટે ખરીદે છે લોકો ? આ ઉપાય રાતોરાત વ્યક્તિને માલામાલ બનાવી શકે છે
yamuna pollution
દિવાળી પહેલાં દિલ્લીની હવા થવા લાગી ખરાબ, યમુના નદીનું પાણી પણ પ્રદૂષિત
SIP
SIP Investment: SIP થી કરવી છે મોટી કમાણી, તો ધ્યાનમાં રાખો આ જરૂરી વાતો