हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Nikah
Nikah News
Rajasthan
લગ્ન બાદ કપડાંને સ્પર્શ નહતી કરવા દેતી પત્ની,એવો ખુલાસો થયો કે મૌલવીના હોશ ઉડ્યા
Ajab Gajab Shadi : લગ્ન અંગે લોકોના અનેક અરમાન હોય છે. કારણ કે લગ્ન બાદ બે લોકોના જીવન સમૂળગા બદલાઈ જાય છે. બંને સાથે જીવવા મરવાના કસમ ખાય છે અને જીવનની નવી શરૂઆત કરે છે. પરંતુ ક્યારેક ક્યારેક કોઈ માટે લગ્ન ડિઝાસ્ટર પણ સાબિત થતા હોય છે. આવું જ કઈક એક મૌલવી સાથે થયું
Aug 25,2023, 10:35 AM IST
anju
કમાન્ડો, ડ્રોનથી શુટિંગ....અંજુ-નસરુલ્લાહના નિકાહ પાછળ ક્યાંક ISI તો નથી ને?
પાકિસ્તાન પહોંચેલી બે બાળકોની માતા ભારતીય અંજુએ ઈસ્લામ ધર્મ અપનાવ્યા બાદ મુસ્લિમ ફ્રેન્ડ નસરુલ્લાહ સાથે નિકાહ કરી લીધા છે. હવે તેનું નવું નામ ફાતિમા થઈ ગયું છે. ધર્મ પરિવર્તન કરાવ્યા બાદ વીડિયોમાં અંજુની આજુબાજુ હથિયારોથી લેસ પાકિસ્તાન પોલીસના જવાનો જોવા મળી રહ્યા છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું તેની પાછળ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈનો હાથ હોઈ શકે ખરો?
Jul 26,2023, 14:39 PM IST
જબલપુર લવ જેહાદ કેસ
પુત્રીએ મુસ્લિમ યુવક સાથે કર્યા નિકાહ, પિતાએ કન્યાદાનની જગ્યાએ પિંડદાન કર્યું
Jabalpur News: જબલપુરમાં એક પિતાએ નિકાહ કરનારી પોતાની પુત્રીને સજા આપી છે. પિતાને નિકાહ કરવા પર પુત્રીનું પિંડદાન કર્યું છે. આ સાથે શોક સંદેશ છપાવ્યો છે. તો લોકોને મૃત્યુ ભોજન માટે ઘરે બોલાવ્યા છે.
Jun 11,2023, 20:22 PM IST
conversion
કાશ્મીરમાં 2 શીખ યુવતીઓનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવાયું, લોકો રસ્તા પર ઉતર્યા
જમ્મુ અને કાશ્મીરમાં ધર્મ પરિવર્તનનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. શ્રીનગરમાં બે શીખ યુવતીઓને બંદૂકની અણીએ કિડનેપ કરાઈ અને ત્યારબાદ તેમના નિકાહ મોટી ઉંમરના બીજા ધર્મના વ્યક્તિ સાથે કરી દેવાયા.
Jun 28,2021, 12:17 PM IST
love jihad
આણંદમાં અભ્યાસ કરવા ગયેલી યુવતીને વિધર્મી યુવકે ફસાવી, વડોદરામાં લવ જેહાદનો બીજો કિસ
Dec 21,2020, 10:38 AM IST
love jihad
લવ-જેહાદ પર વડોદરાના સાંસદે કહ્યું, વિધર્મી યુવકો હિન્દુ યુવતીઓને ફોસલાવી લઈ જાય છે
Dec 19,2020, 14:53 PM IST
love jihad
વડોદરામાં લવ જેહાદ : 23 વર્ષની બ્રાહ્મણ યુવતીનું ધર્મ પરિવર્તન કરાવીને નિકાહ કરાવાયા
Dec 18,2020, 12:41 PM IST
સના ખાન
સુરતના મૌલાના સાથેના લગ્નની ખબર પર સનાએ મારી મહોર, PHOTO શેર કરીને કહ્યું કે...
સના ખાનનો લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેણે ગુજરાતના સુરતમાં મુફતી અનસ સાથે લગ્ન કર્યા. હવે સનાએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરીને લગ્નના રિપોર્ટ્સને કન્ફર્મ કર્યા છે.
Nov 23,2020, 8:37 AM IST
Trending news
Iran Israel War
ઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ, આ બધા વચ્ચે બાઈડેને ઈઝરાયેલને આપી ચેતવણી
Shani Gochar
તુલા સહિત 3 રાશિઓ આજથી રાજા જેવા ઠાઠમાં રહેશે, શનિના ડબલ ગોચરથી છપ્પરફાડકે ધન વરસશે
WhatsApp video call filters
WhatsApp લાવી રહ્યું છે નવું ફીચર્સ, યુઝર્સને મળશે ખાસ સુવિધા, તમે પણ જાણો
Israel-Iran War
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ? ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં નિર્દોષ લોકો હોમાશે! જાણો કોણ છે મજબૂત
breaking news
ગુજરાતની આ હોસ્પિટલ ફરી વિવાદમાં! દર્દીઓને ભોંય તળિયે સુવડાવીને અપાઈ રહી છે સારવાર
gujarat
મહેસાણામાં પતિ-પત્ની ઔર વોની કહાની! પત્નીએ જ પતિને પતાવી દીધો, લાલબત્તી સમાન ઘટના
gujarat
'કપડાં ઉતાર નહીંતર વીડિયો વાયરલ કરીશ', હિન્દુ પરિવારની યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો
MONEY INVESTMENT TIPS
માત્ર ₹500 રૂપિયા બચાવી ભેગા થશે ₹5,00,000, ગૃહિણીઓ માટે કમાલનો છે આ આઈડિયા
Shardiya Navratri 2024 Significance
કાલથી શારદીય નવરાત્રી શરૂ; આ સમયે કરજો ઘટ સ્થાપન, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ
gujarat
સચેત રહેજો! ક્યાંક નવરાત્રિમાં ટેટૂનો શોખ ભારે ના પડે! આ જીવલેણ રોગનો બની શકો છો ભોગ