हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Navratri 2023 videos
Navratri 2023 videos News
Navratri 2023 photos
Photos: પરપોટોએ પ્રથમ દિવસે ગરબા ગ્રાઉન્ડમાં મચાવી ધમાચકડી, ખેલૈયા થયા લોથપોથ
Navratri 2023: રવિવારથી નવરાત્રિનો પ્રારંભ થઇ ગયો છે. પ્રથમ દિવસ જ પાર્ટી પ્લોટમાં ખેલૈયાની ભીડ જામી હતી. શહેર ઘણા પાર્ટી પ્લોટમાં સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. ત્યારે ગોતા ખાતે આવેલા પ્રસંગ પાર્ટી પ્લોટ વિરંશ ઇવેન્ટ દ્વારા આયોજિત ગરબામાં પહેલા નોરતે એક્ટર તથા કોમેડિયન કલ્પ ત્રિવેદી (પરપોટો) હાજર રહ્યા હતા અને ખેલૈયાઓનું મનોરંજન કર્યું હતું.
Oct 16,2023, 17:01 PM IST
Navratri 2023
Navratri 2023: પ્રથમ દિવસે ખેલૈયાઓએ મચાવી ધમાલ, જુઓ રાજ્યભરના ગરબા એક ક્લિકમાં
15 ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઇ ગઇ છે. પ્રથમ દિવસે જ ખેલૈયાઓએ ધમાલ મચાવી હતી. ઠેર ઠેર મોટા શેર ગરબાથી માંડીને પાર્ટી પ્લોટ સુધી, સોસાયટીથી માંડીને કોર્પોરેટ હાઉસમાં કેવી રહી ગરબાની રઝમટ. અમારી સાથે સતત જોડાયેલા રહો... અમે તમારી સોસાયટીના ગરબા અને તેમજ તમારા ગરબા ગ્રુપના ફોટો અને વિડીયોને ZEE 24 KALAK ના ડિજીટલ પ્લેટફોર્મ પર બતાવીશું...
Oct 16,2023, 14:30 PM IST
Navratri 2023
Navratri 2023: ખબર છે...અખંડ જ્યોતનું મહત્વ, દુશ્મનોની ખરાબ નજરથી કરે છે તમારી રક્ષા
હિન્દુ ધર્મમાં નવરાત્રિ (Navratri 2023) નું અનેરુ મહત્વ હોય છે. તમામ નવ દિવસો સુધી માતાની પૂજાની સાથે સાથે અખંડ જ્યોત પણ પેટવવામાં આવે છે. અખંડ જ્યોત જે દિવસ-રાત સળગતી રહે છે. તેને ભક્તની આસ્થા સાથે જોડીને જોવામાં આવે છે.
Oct 15,2023, 18:05 PM IST
Trending news
Jharkhand Exit poll
ઝારખંડમાં JMM ની થશે વાપસી કે ભાજપ કરશે કમાલ? જાણો શું કહે છે એક્ઝિટ પોલના આંકડા
Maharashtra Exit Poll Result 2024
મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA, કોની બનશે સરકાર? જાણો એક્ઝિટ પોલના પરિણામ
apple
iPhone SE 4ની સાથે Apple આપી શકે છે આ ખાસ ટેકનોલોજી, લોન્ચ પહેલા રિપોર્ટમાં દાવો
farmers
જીરૂ, વરીયાળી, ધાણા, મેથી, અજમો અને સુવા પાકના વાવેતર સમયે આ વાતનું રાખો ધ્યાન
Rahu ketu gochar
આ 3 રાશિયોની ચમકશે કિસ્મત, રાહુ-કેતુ કરશે રાશિ પરિવર્તન
rajkot police
ટ્રાવેલ્સ ચાલકે પરિણીતાને બનાવી હવસનો શિકાર, મહિલાએ પતિ સાથે લીધા છુટાછેડા અને.....
gujarat government
આ પાંચ અધિકારીઓ સામે ચાલ્યો સરકારનો ડંડો, ફરજિયાત નિવૃત્ત કરી ઘરે બેસાડી દેવાયા
Dandelion Benefits
કેન્સરથી લઈને લીવરના દર્દીઓ માટે ફાયદાકારક છે આ છોડ, જાણો તેના ફાયદા
Government jobs
આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી જાહેર , કુલ 2000થી વધુ જગ્યાઓ ભરાશે, જાણો વિગત
Viral Video
આ શું પુરુષોને પાઠ ભણાવવા માટે મોડલ ઈન્ડિયા ગેટ પર ટુવાલ પહેરીને પહોંચી ગઈ? Video