हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
MLA bunglow
Mla bunglow News
Government House
ગાંધીનગરમાં સરકારી આવાસ ખૂંટી પડ્યા, નવા કર્મચારીઓ માટે એક પણ ઘર ખાલી નથી
ગાંધીનગરમાં હાલ પૂર્વ ધારાસભ્યોનો મકાન ખાલી ન કરવાનો મામલો ચગ્યો હતો. ત્યારે સરકારી આવાસ ખાલી ન કરનારા ધારાસભ્યોને નોટિસ ફટાકારાઈ હતી. ત્યારે હવે ગાંધીનગરમાં સરકારી અધિકારી અને કર્મચારીઓ માટે ક્વાર્ટસ ખાલી બચ્યા નથી. રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓ માટે ગાંધીનગરમાં અત્યારે સરકારી આવાસ જ નથી.
Feb 18,2023, 19:03 PM IST
Gujarat MLA
ગુજરાતના ધારાસભ્યોની દાદાગીરી: નોટિસ છતાં ક્વાર્ટર ખાલી ન કરતાં આજે તાળા તોડી કબજો
અગાઉ સમાચાર વહેતા થયા હતા કે પૂર્વ ધારાસભ્યોએ હજુ સરકારી ક્વાટર ખાલી કર્યા નથી. પરંતુ આજે સમાચાર મળી રહ્યા છે કે એક ધારાસભ્યનું તાળું તોડી ક્વાટરનો કબજો લેવામાં આવ્યો છે. ઠાસરાના ધારાસભ્ય કાંતિ પરમારને જાણ કરી તેનું તાળું તોડવામાં આવ્યું છે.
Feb 13,2023, 17:35 PM IST
Gujarat MLA
ગુજરાતના આ 15 પૂર્વ ધારાસભ્યોનો પગાર અટક્યો : 25ને નોટિસ, જાણી લો કોણ કોણ છે?
Gujarat MLA Salary : ૧૫મી વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોને ક્વાટર્સ મળ્યા નહોતા. આથી, વિધાનસભાએ આ કાર્યવાહી કરી છે. આમ હવે ધારાસભ્યોએ આ ક્વાર્ટસ ખાલી કરી દેવાની સાથે ચૂકવણા પણ કરી દેવા પડશે
Feb 10,2023, 10:21 AM IST
Gujarat MLA
સરકારી પૈસે લહેર : 17 પૂર્વ ધારાસભ્યોનો સરકારી આવાસમાં અડિંગો, આખરે નોટિસ મોકલવી પડી
Government Of gujarat : નેતાઓનો પદ ગયા પછી પણ બંગલાઓનો મોહ છૂટતો નથી, આવામાં ગુજરાત સરકારના 17 પૂર્વ ધારાસભ્યો એવા છે જેઓ સરકારી આવાસ ખાલી કરી રહ્યાં નથી, અને તેમને નોટિસ મોકલવામાં આવી છે
Feb 4,2023, 11:44 AM IST
Trending news
bjp
સુપ્રિયા સુલેએ શું બિટકોઈનમાંથી ફંડ એકત્ર કર્યું? પૂર્વ IPSના દાવા પર ભાજપના પ્રહાર
AR Rahman Divorce
57 વર્ષના સિંગર એઆર રહેમાનના છૂટાછેડા,નિકાહના 29 વર્ષ બાદ અલગ થવાનો લીધો મોટો નિર્ણય
Chandra Gochar 2024
22 નવેમ્બર પહેલા રૂપિયાથી માલામાલ થશે આ 3 રાશિ,ચંદ્ર ગોચર કરાવશે રૂપિયાનો વરસાદ
SFA Championship 2024
SFA ચેમ્પિયનશિપ 2024: 16 રમતો, 387 શાળાના 14 હજારથી વધુ સ્પર્ધકો ઉતરશે મેદાનમાં
KYC
સમગ્ર ગુજરાતમાં KYCની મોટી માથાકૂટ, સેન્ટર બહાર લોકોની લાંબી લાઈનો, લોકો પરેશાન
Khyati Hospital
કાળજાં ચીરીને કમાણી કરતી ખ્યાતિ હોસ્પિટલ, પૈસાની લાલચમાં માનવતા ભૂલી ગયા હતા ડોક્ટરો
maharashtra assembly election
મહારાષ્ટ્રમાં આવતીકાલે મતદાન; આ VIP બેઠકો પર જોવા મળશે કાંટે કી ટક્કર
Khyati Hospital
ખ્યાતિના 'કસાઈઓએ' કોઈને ન છોડ્યા, હોસ્પિટલને બનાવી કતલખાનું, ક્યારે મળશે સજા?
ahmedabad municipal corporation
અમદાવાદના પ્રહલાદનગરમાં બનશે નવું ફૂડકોર્ડ, મહિલાઓને પણ AMCએ આપી મોટી ભેટ
Cash for Vote Maharashtra
બટેંગે નોટ તો જ મળશે વોટ... મહારાષ્ટ્રમાં સામે આવ્યું વોટના બદલે નોટનું કૌભાંડ!