हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
maulik Dhamacha
Maulik dhamacha News
અમદાવાદ
અમદાવાદ: નારોલ વિસ્તારમાં બની હિટ એન્ડ રનની ઘટના, બે જોડિયા બાળકોના મોત
બુધવારે મોડી રાત્રે નારોલ પાસે આવેલા ખોડિયાર મંદિર પાસે બાઇક ચાલકે બે બાળકોને અડફેટે લીધા હતા. જેના પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાવમાં આવ્યા હતા. સારવાર દરમિયાન બંને જુડવા ભાઇઓનું મોત થયું હતું. જેના પગલે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.
Oct 10,2019, 0:07 AM IST
અમદાવાદ
અમદાવાદ: સામાન્ય લોકો સાથે ઠગાઇ કરનાર નકલી PSIની ધરપકડ
PSI તરીકે ઓળખ આપી ટ્રેક્ટર ચાલકો પાસેથી તોડ કરનાર અને બે દિવસ પહેલા મહિલા પોલીસ(Police)ને ચકમો આપી ફરાર થઈ જનાર આરોપીની સોલા પોલીસે ધરપકડ કરી છે. આરોપીને ફોર્સમાં જોડાવાની ઈચ્છા હતી અને તે માટે તેણે 3 પરિક્ષાઓ પણ આપી હોવાની કબુલાત કરી છે. ઉપરાંત નકલી પીએસઆઈ પાસેથી પોલીસે બનાવટી પિસ્ટલ પણ કબ્જે કરી છે.
Sep 21,2019, 18:22 PM IST
કાલુપુર રેલવે સ્ટેશન
કાલુપુર રેલવે સ્ટેશન પર હવે માત્ર આટલી કિંમતમાં મળશે ‘એસી ડિલક્સ રૂમ’
હવે ટ્રેનથી મુસાફરી કરતાં લોકોને અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર નવી સુવિધા મળશે. આજથી અમદાવાદ રેલવે સ્ટેશન પર જો તમારે 6 કલાક રોકાવવું હોય તો તમને મળશે 1000 રૂપિયામાં એસી ડિલક્સ રૂમ મળી જશે. અને જો 48 કલાક રોકાવવું હોય તો તમારે 3600 રૂપિયા ચુકવવા પડશે. આ સિવાય હવેથી અસારવા સ્ટેશન પર મળશે નિ:શુલ્ક WIFIની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. જેનું આજે સાંસદ કિરીટ સોલંકીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
Sep 16,2019, 18:39 PM IST
અમદાવાદ
ગટરની સમસ્યા દૂર કરવા કોર્પોરેશનનો માસ્ટરપ્લાન, નવી ટ્રંક લાઈન નખાશે
ભવિષ્યમાં ડ્રેનેજની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા અમદાવાદ મહાનગરપાલિકાનએ અનોખું આયોજન કર્યું છે. જમીનની અંદર 12 ફૂટ અંદર રોબોટ દ્વારા ડ્રેનેજની સાફસફાઈ સાથે નવી ટ્રંક લાઈન પણ 128 કરોડના ખર્ચે નાખવામાં આવશે. જેમાં સાફ સફાઇ કરવા માટે જરૂરિયાત મુજબ રોબોટનો ઉપયોગ કરવામાં આવશે. જોકે આ પ્રોજેકટનું મેયર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
Sep 4,2019, 18:26 PM IST
મોરબી હત્યા કેસ
ઈમ્પોર્ટેડ હથિયારો સાથે મોરબી હત્યા કેસનો આરોપીની ATSએ કરી ધરપકડ
વર્ષ 2018માં મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં એક માસુમ બાળકના હત્યા કેસમાં વોન્ટેડ આરોપી હિતેન્દ્ર સિંહ ઉર્ફે હિતુભા ઝાલાને ગુજરાત ATSએ અમદાવાદના બોપલ વિસ્તાર માંથી ઝડપી પાડ્યો છે. ગુજરાત ATSની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે શાંતિપુરા સર્કલ પાસેથી બોપલ તરફ હિતુભા ઝાલાને ફોર્ચ્યુનર કાર સાથે જતો રોકવામાં આવ્યો હતો. અને પોલીસે વોન્ટેડ આરોપી હિતુભા ઝાલાની કારને રોકી તપાસ કરતા કાર માંથી એક ઈમ્પોર્ટેડ હથિયાર પણ મળી આવ્યું હતું.
Aug 29,2019, 22:40 PM IST
ગાંજો
પોલીસે સુરતથી અગરબત્તી અને ખાતરના ગોડાઉનમાંથી ઝડપ્યો 99.54 લાખનો ગાંજો
ડીજીપીએ આપેલા નશીલા પદાર્થોની હેરાફેરીને અટકાવાના આદેશ બાદ પોલીસ દ્વારા શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરતા લોકો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંન્ચે 99.54 લાખનો 332 કિલો ગાંજાનો જથ્થો સુરતના પિપોદરા ખાતેથી ઝડપી પાડ્યો છે.
Aug 11,2019, 20:37 PM IST
ચાંદખેડા
અમદાવાદ: લવ મેરેજ કર્યા બાદ પરણિતાએ કર્યો આપઘાત, પિયર પક્ષે કર્યો દહેજનો આ
અમદાવાદના ચાંદખેડા વિસ્તારની એક પરિણિતાને દહેજને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. પરિણીતાના અપમૃત્યુ કેસને લઈ પરિવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હંગામો પણ કર્યો અને પોતાની દીકરીએ આત્મહત્યા નહિ પરંતુ સાસરિયા પક્ષ દ્વારા તેની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
Jul 28,2019, 23:39 PM IST
Trending news
Ahmedabad police
અમદાવાદમાં હોર્ન મારવા જેવી સામાન્ય બાબતે મહિલા PSI સાથે મારામારી, અપશબ્દો પણ કહ્યાં
Champions Trophy
Champions Trophyમાં ક્યારે છે ભારતની પ્રથમ મેચ ? ફ્રીમાં ક્યાં જોઈ શકશો લાઈવ ?
health tips
કબજિયાતને કારણે કલાકો સુધી ટોઈલેટમાં જોર લગાવવા બદલે આ બીજનું કરો સેવન, થશે ફાયદો
Soil Health Card Scheme
ગુજરાતના 2.15 કરોડ ખેડૂતોને મળ્યા સોઇલ હેલ્થ કાર્ડ, જાણો કઈ રીતે મદદ કરે છે આ યોજના
Gujarat election
અમિત શાહના વતન માણસામાં ભાજપનો દબદબો, નપાની ચૂંટણીમાં કબજે કરી 27 બેઠક
Unique wedding
અહીં લગ્ન બાદ 3 દિવસ સુધી દુલ્હા-દુલ્હનને ટોઈલેટ ન જવા દે, પરિવાર રાખે ચાંપતી નજર
Gujarat Local Body Election 2025
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ જાહેર, એક ક્લિકમાં જુઓ સમગ્ર રિઝલ્ટ
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી વધુ એક ધાકડ બોલર બહાર, ઓપનિંગ મેચ પહેલા ટીમને મોટો ઝટકો
Bilimora Municipality
સતત આઠમી વખત બીલીમોરા નગરપાલિકાની ચૂંટણી જીતી, અપક્ષ ઉમેદવારે બનાવ્યો રેકોર્ડ
Mahakumbh 2025
Video: મહાકુંભ હવે 'મૃત્યુકુંભ'માં ફેરવાઈ ગયો કારણ કે...આ શું બોલી ગયા મમતા બેનર્જી?