हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
167/ 4
(31.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
many people
Many people News
pm modi
પ્રધાનમંત્રી મોદી કમલમ્ ખાતે કરશે ગુપ્ત બેઠક, આટલા લોકોના બંધ બારણે RT-PCR ટેસ્ટ શરૂ
શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી સીધા જ ગુજરાત ભાજપના કાર્યક્રમ કમલમ્ ખાતે હાજર રહેશે. અહીં તેઓ સાંસદો અને ધારાસભ્યો સાથે ખાસ બેઠકનું આયોજન થશે. ગુજરાતના કેટલાક ચોક્કસ લોકોને આ અંગે ગુપ્ત આમંત્રણ અપાયું છે. હાલ કુલ 430 લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. જે પૈકી મોટા ભાગના લોકોના RT-PCR ટેસ્ટ કરવાની કાર્યવાહી પણ આરંભી દેવામાં આવી છે. વડાપ્રધાન મોદી 11 અને 12 માર્ચે ગુજરાતની મુલાકાતે આવનારા છે.
Mar 9,2022, 20:22 PM IST
Ahmedabad
AHMEDABAD માં જાનમાં જાનૈયાઓને નાચતા જોઇને આખલાને પણ નાચવાનું મન થયું અને...
શહેરમાં રખડતાં ઢોરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે સરખેજના વણઝરમાં વરઘોડામાં આખલાએ આતંક મચાવ્યાની ઘટના સામે આવી છે. વરઘોડામાં લોકો નાચી રહ્યા હતા. તે જ સમયે અચાનક ભૂરાયો થયેલો આખલો વરઘોડામાં ઘૂસ્યો હતો. આખલાએ અડફેટે લેતા અનેક લોકોને ઈજા પહોંચી હતી. જેના પગલે થોડા સમય માટે સૌના જીવ તાળવે ચોંટી ગયા હતા.
Dec 12,2021, 20:50 PM IST
startup
અમદાવાદમાં સ્ટાર્ટઅપ ફાઉન્ડર નિકળ્યો કૌભાંડી, અનેક લોકોને પૈસા ડબલ કરવાની લાલચ અને..
શહેરના કાલપુર અને કારંજ પોલીસ સ્ટેશનના મારુતિ કૃપા એગ્રી પ્રોડ્યુશર કંપની લિમિટેડ અને યુ એન આઈ કંપની ફાઉન્ડર સૌરીન ભંડારી સહીત 9 શખ્સો સામે લાખોની છેતરપિંડીની ફરિયાદી નોંધાઈ કારંજ પોલીસે 9 આરોપીની ધરપકડ કરી
Sep 20,2020, 21:02 PM IST
Thailand
થાઇલેન્ડમાં સૈનિકનો ગોળીબાર, અનેક લોકોનાં મૃત્યુની આશંકા
થાઇલેન્ડમાં એક સૈનિકે અનેક લોકોની ગોળીમારીને હત્યા કરી દીધી. તેણે પોતાની રાઇફલથી શોપિંગ સેન્ટર નજીકનાં લોકો પર ફાયરિંગ કર્યું. ઘટના અંગે મળતી માહિતી અનુસાર આ ફાયરિંગમાં સામાન્ય નાગરિકો ઉપરાંત પોલીસ અધિકારીઓનાં મોત પણ નિપજ્યા છે. સ્થાનિક મીડિયા અનુસાર આ ઘટના થાઇલેન્ડનાં પૂર્વોત્તર શહેર કોરાતની છે. સેનાની એક ગાડીમાં બેસીને સૈનિક લોકો પર અંધાધુંધ ગોળીબાર કરવા લાગ્યો હતો. જાકરાપંથ થોમા નામના એક શંકાસ્પદ વ્યક્તિએ આ ગોળીબારને સોશિયલ મીડિયા પર લાઇવ કરી રહ્યો હતો. તે કોરાત શોપિંગ મોલમાં છુપાયેલો હતો. મળતી માહિતી અનુસાર આ બંધુકધારીએ સૌથી પહેલા સૈન્ય બેઝમાં પોતાના કમાન્ડર અને બે અન્ય જવાનોની પણ હત્યા કરી હતી. ત્યાર બાદ શોપિંગ મોલમાં આઆશરે 20 લોકોને બંધક બનાવી લીધા હતા. તેણે ફેસબુક પરપોતાની એક પોસ્ટમાં લખ્યું કે તેણે બદલો લેવાનો હતો.
Feb 8,2020, 22:13 PM IST
Trending news
Cricket Records
અસંભવ: ભૂલી જાવ સચિન-વિરાટના રેકોર્ડ... અશક્ય છે ગાવસ્કર જેવી 'સદી' ફટકારવી
Maharashtra Election Result 2024
શપથની તારીખ આવી, CMનું એલાન ક્યારે? મહાયુતિ 'એક' તો ક્યાં ફસાયો પેંચ?
Vadodara
વડોદરામાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું જિમ ખાઈ રહ્યું છે ધૂળ, તંત્રની અણઆવડત
Pakistan MMS scandal
પાકિસ્તાનમાં ચોંકાવનારું MMS સ્કેન્ડલ... વધુ એક ટિકટોકરનો પ્રાઈવેટ વીડિયો લીક!
Space Traffic Management
અંતરિક્ષમાં ટ્રાફિક જામ! ધરતી પર નહીં આવે સૂર્યપ્રકાશ, માનવજીવન પર તોળાયો મોટો ખતરો
Chandra gochar
ડિસેમ્બરમાં આ 3 રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ! બુધના નક્ષત્રમાં ચંદ્રએ કર્યુ ગોચર
Forest Area
વન્ય પ્રાણી દ્વારા થતાં માનવ કે પશુના મૃત્યુમાં રાજ્ય સરકારે વધારી સહાય, જાણો
stock market
વિદેશી રોકાણકારો આ 4 શેરમાં વધારી રહ્યા છે હોલ્ડિંગ, 35 રૂપિયાથી ઓછી છે કિંમત
BZ Group
સોનાના મોબાઈલ કવર, લાખો રૂપિયાની ગાડીઓ, વૈભવી બંગલો... આવી હતી ઝાલાની જાહોજલાલી
mughal ruler
આ મુઘલ બાદશાહે છપાવ્યા હતા રામ-સીતાની તસવીરવાળા સિક્કા!, બખૂબી રોચક છે કહાની...