हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
182/ 3
(58)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
mango lovers
Mango lovers News
mango season
એક મહિનો મોડી શરૂ થઈ કેરીની સીઝન, મોડે મોડે પણ દક્ષિણ ગુજરાતમાં શરૂ થયો કેરીગાળો
Mango Season Start : નવસારીના માર્કેટમાં કેરી આવી ગઈ, કેરીની સીઝન લગભગ 1 મહિનો મોડી શરૂ થઈ, નવસારી APMC માં કેરીની આવક શરૂ થતા વેપારીઓમાં ખુશી છવાઈ
Apr 22,2024, 18:36 PM IST
gujarat
કાચી કેરીના શોખીન અમદાવાદીઓ માટે સૌથી મોટા સમાચાર, એકવાર તો વાંચીને ઉછળી પડશો!
દેશી અને તોતાપુરી કેરીની આવક શરૂ થઈ ગઈ છે. તોતાપુરીનો 80, દેશી કેરીનો ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. માવઠાને કારણે કેરીની આવક પર અસરની શક્યતા દેખાઈ રહી છે. ભારે પવનને કારણે આંબાના ફૂલ પર પણ અસર થઈ શકે છે.
Mar 3,2024, 16:58 PM IST
કેસર કેરી
હાશ! કેસર કેરી આવી ગઈ, ગોંડલ યાર્ડ કેરીઓના બોક્સથી ઉભરાયું,જાણો શું છે 10 કિલોનો ભાવ
કેસર કેરીના શોખિનો માટે ખુશખબર છે. ભીમ અગિયારસનો તહેવાર નજીકમાં આવતો હોઈ આજે ગોંડલનું માર્કેટ યાર્ડ કેસર કેરીથી ઉભરાઈ ગયું હતું. છેલ્લા 2-3 દિવસમાં 60 હજારથી પણ વધુ બોક્સની આવક થવા પામી હતી.
May 24,2023, 16:37 PM IST
breaking news
કેરીના રસિકો માટે મોટા ખુશખબર: માવઠાને કારણે ભાવ તળિયે બેઠા, કઈ કેરીનો શું છે ભાવ?
કેરીની આવકમાં વધારો થતા કેરીના ભાવ તળિયે બેઠો છે. હાલ દક્ષિણ ભારતથી હાફુસ, પાયરી, સુંદરી, તોતાપુરી અને બદામ કેરીની આવક થઇ રહી છે. કેરી ઉપર મોસમની માર પડતા ભાવ તળિયે પહોંચ્યો છે.
Mar 30,2023, 16:45 PM IST
gujarat
કેરીના રસિયાઓ માટે ખુશખબર:માર્કેટમાં કેસર કેરીના શ્રી ગણેશ, જાણો આ વર્ષે શું છે ભાવ?
ફળોના રાજા કેસર કેરીની આવક માર્કેટિંગ યાર્ડમાં ચાલુ થતાં કેરીના ચાહકોમાં ખુશી વેપારીઓ પણ કેરીની હરાજી માટે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા અને કેરીના 500થી 15000 સુધીના ભાવો માં કેરી ની હરાજી કરવામાં આવી હતી.
Mar 21,2023, 16:13 PM IST
Mavthu Effect
કેરીના રસિયાઓ માટે ખરાબ સમાચાર : માવઠામાં કેરીઓ તો ખરી પડી, હવે ઉનાળામાં શુ ખાશું?
Unseasonal Rain Effect : જૂનાગઢ પંથકમાં થયેલા કમોસમી વરસાદ અને ભારે પવન ફુંકાવાના કારણે કેસર કેરીને ભારે નુકસાન થયુ છે. વાતાવરણના પલટા સાથે પવન ફુંકાતા આંબાના બગીચામાં ખુબ મોટા પ્રમાણમાં ખાખડી એટલે કે નાની કેરી ખરી ગઈ છે. હજુ કેરીનો પાક આવી જ રહ્યો છે ત્યારે ખાખડી ખરી જતાં ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે
Mar 6,2023, 8:19 AM IST
gujarat
કેરી તમારા ખિસ્સા કરાવી શકે છે ખાલી, જો માનવામાં આવતું ન હોય તો વાંચી લો અહેવાલ
ગયા વર્ષે જે કેસર કેરીની પેટી રૂપિયા 1300 થી 1500 જોવા મળતી હતી, તે જ પેટીના ભાવ આ વર્ષે વધીને 1800 થી 2000 હજાર પહોંચ્યા છે. આ ભાવ વધારાનું કારણ છે કેરીનો પાક ઓછો થયો છે. વેપારીઓનું કહેવું છે કે ભાવ વધારે હોવાના કારણે ગ્રાહક પણ કેરી ખરીદવા આવતા નથી.
Apr 19,2022, 17:15 PM IST
Trending news
gujarat
શું તમે ખેડૂત ખાતેદાર નથી રહ્યા? CM ભૂપેન્દ્ર પટેલની ગુજરાતના ખેડૂતોને સૌથી મોટી ભેટ
Fresh turmeric
સ્વાસ્થ્યનો ખજાનો! કડકડતી ઠંડીમાં લીલી હળદરનું શાક ખાવાના છે ગજબના ફાયદા, જાણો રીત
gujarat
ગુજરાતના આ શહેરમાં કરોડોનું આંધણ! 70 હજારની એક એવી 1267 સાઈકલો ભંગાર, અમુક ચોરાઈ ગઈ
flight tickets
શું તમને ખબર છે? અઠવાડિયામા એક દિવસ મળે છે સૌથી સસ્તી ફ્લાઈટ ટિકીટ, આ જુગાડ જાણી લો
Relationship Tips
Relationship Tips: સવારે ખાલી ગુડ મોર્નિંગ કહેવાને બદલે પાર્ટનર સાથે કરો આ 4 કામ
gujarat
ભરશિયાળે ગુજરાતના આ શહેરમાં કેસર કેરીઓ પાકી! 10 કિલોનો ભાવ સાંભળીને ચઢી જશે ચક્કર
Gold rate
ઓ બાપ રે! આટલું મોંઘુ થઈ ગયું? સોના-ચાંદીએ તો જબરો કૂદકો માર્યો, જાણો આજે શું છે ભાવ
35 year old cricketer dies
ક્રિકેટ જગતમાં શોકનો માહોલ! 35 વર્ષીય ક્રિકેટરે દુનિયા છોડી, મોતનુ કારણ છે ચોકાવનારુ
Raj Kundra
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાના ઘરે ED ના દરોડા, પોર્નોગ્રાફી કેસ સંબંધિત છે મામલો
gujarat
ગુજરાતમાં ભૂતિયાવાસના ખેડૂતોએ કરી કમાલ! ચીલા ચાલુ ખેતી છોડી એક નવી જ ખેતી તરફ વળ્યા