हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
mangal rashi parivartan 2023
Mangal rashi parivartan 2023 News
Mangal Gochar 2023
Mangal Gochar: આગામી 36 દિવસ સુધી આ રાશિના જાતકોની બલ્લે-બલ્લે, મંગળ કરશે માલામાલ!
Mangal Gochar 2023: હિંમત-શૌર્ય અને પરાક્રમના કારક મંગળ ગોચર કરીને સિંહ રાશિમાં પ્રવેશ્યા છે. મંગળનું ગોચર અનેક રાશિના લોકોના જીવનમાં શુભ પરિણામ લાવશે.
Jul 11,2023, 14:00 PM IST
mangal rashi parivartan 2023
24 કલાકમાં પલટી મારશે આ રાશિના લોકોનું ભાગ્ય, પૈસા, પદ અને પ્રતિષ્ઠામાં થશે વધારો
Mangal rashi parivartan 2023: ગ્રહોના સેનાપતિ મંગળ એક જુલાઈ 2023 ના રોજ રાશિ પરિવર્તન કરી અને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. મંગળ ગ્રહ ભૂમિ, વિવાહ, પરાક્રમ અને સાહસનો કારક ગ્રહ છે. અશુભ મંગળ વ્યક્તિને અહંકારી અને ક્રોધી બનાવે છે સાથે જ તેના લગ્નમાં પણ સમસ્યાઓ આવે છે. જ્યારે શુભ મંગળ વ્યક્તિને પદ, પ્રતિષ્ઠા અને પૈસો બધું જ આપે છે. 1 જુલાઈ એ મંગળ સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને 18 ઓગસ્ટ 2023 સુધી સિંહ રાશિમાં જ ગોચર કરશે. મંગળના રાશિ પરિવર્તનની બાર રાશિના લોકો પર અસર દેખાશે. પરંતુ ચાર રાશિ એવી છે જેમને આ સમય દરમિયાન ખૂબ જ લાભ થશે.
Jun 30,2023, 7:27 AM IST
Mangal ka rashi parivartan
જુલાઈની શરૂઆતમાં આ ગ્રહ રાશિ પરિવર્તન કરી ચમકાવી દેશે 4 જાતકોનું ભાગ્ય
Mangal Gochar: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહોના રાશિ પરિવર્તનની દરેક રાશિઓ પર સારી-ખરાબ અસર પડે છે. જુલાઈની શરૂઆતમાં મંગળ ગ્રહ રાશિ પરિવર્તન કરશે. મંગળ ગ્રહ 1 જુલાઈએ રાશિ પરિવર્તન કરી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. મંગળને ઉર્જા, ભાઈ, જમીન, શક્તિ, સાહસ, પરાક્રમ અને શૌર્યના કારક ગણવામાં આવે છે. મંગળ ગ્રહનું મેષ અને વૃશ્ચિક રાશિનું સ્વામિત્વ પ્રાપ્ત છે. આવો જાણીએ મંગળ રાશિથી કોને ફાયદો થશે.
Jun 24,2023, 17:31 PM IST
Mangal Shukra Yuti 2023
5 દિવસ બાદ ચમકી જશે આ 3 રાશિના જાતકોની કિસ્મત, થશે છપ્પરફાડ ધનવર્ષા!
Mangal Shukra Yuti 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 2 મે, 2023 ના રોજ શુક્ર ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આ કારણે મિથુન રાશિમાં મંગળ અને શુક્રનો સંયોગ થશે, જે 3 રાશિના લોકોને ઘણો લાભ આપશે.
Apr 27,2023, 8:39 AM IST
Mangal Gochar 2023
ચંદ્રની રાશિમાં મંગળનું ગોચર ચમકાવશે જાતકોની કિસ્મત, આ 3 રાશિઓ થશે માલામાલ
Mangal Rashi Parivartan 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમયે ગોચર કરે છે. મંગળ 10મી મેના રોજ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર ગ્રહ છે. આવી સ્થિતિમાં કઈ રાશિના લોકોનું કિસ્મત ચમકશે ચાલો જાણીએ..
Apr 21,2023, 7:56 AM IST
mangal rashi parivartan 2023
મંગળ અને ચંદ્રની યુતિથી બનશે મહાલક્ષ્મી યોગ, આ જાતકોનું ભાગ્ય ચમકશે, થશે ધનલાભ
Mahalaxmi Yog 2023: મંગળ અને ચંદ્રમાની યુતિથી મહાલક્ષ્મી યોગ નો શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે. આ સંયોગથી ઘણી રાશિના જાતકોને ધનલાભ થઈ શકે છે. જાણો આ રાશિઓ વિશે....
Feb 24,2023, 16:49 PM IST
Trending news
navratri
નવરાત્રિમાં બાળકો પર માતા-પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ? વાંચવાનું ચૂકતા નહીં, નહીં તો
Vadodara
સંસ્કારી નગરી ફરી શર્મસાર બની, નવરાત્રિમાં સગીરા પર ગેંગરેપ, બાઈક સવાર યુવકોએ પીંખી
Shani Nakshatra Parivartan
Shani Gochar: ડિસેમ્બર 2024 સુધી 3 રાશિઓને થતો રહેશે ધનલાભ, શનિ આપશે અપાર સફળતા
controversy
આ નવરાત્રિ નહીં, લવરાત્રિ છે, અંગપ્રદર્શન થાય છે... સ્વામીનારાયણ સ્વામીનુ નિવેદન
Gang rape
પૂણેમાં મિત્ર સાથે રાતે ફરવા ગયેલી ગુજરાતી યુવતી સાથે ગેંગરેપ, ભોગ બનનાર મૂળ સુરતની
rekha
69 વર્ષની ઉંમરે આ વ્યક્તિ સાથે લિવ ઈનમાં રહે છે બોલીવુડ અભિનેત્રી રેખા?
Stress
Stress અને Anxiety થી બચવું હોય તો ફોલો કરો સવારની આ સારી આદતો
Ahmedabad
લોકોની નજર સામે રેલવે કર્મચારી ટ્રેનની આગળ સૂઈ ગયો, 5 સેકન્ડમાં જીવન પૂરું
Diabetes
Diabetes: દૂધમાં આ વસ્તુ ઉમેરીને રોજ પીવા લાગો, દવા વિના શુગર રહેશે કંટ્રોલમાં
Gold rate
ઓ બાપ રે! ત્રીજા નોરતે પણ ઉછળ્યું સોનું, અમદાવાદ સહિતના મહત્વના શહેરોમાં લેટેસ્ટ રેટ