Making them addicted to drugs News

ડ્રગ્સ જેહાદ? હાઇપ્રોફાઇલ પાર્ટીઓમાં જતી યુવતીઓને સેક્સ સ્લેવ બનાવવાનું મોટુ ષડયંત્ર
હાલ સમગ્ર દેશમાં ડ્રગ્સનો મુદ્દો ચર્ચામાં છે. સુરત અને અમદાવાદ, વડોદરા સહિતનાં મહાનગરોમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યું છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હાલ એમડી ડ્રગનો ટ્રેન્ડ વધી રહ્યો છે. યુવાનોમાં ડ્રગ્સ એક સ્ટેટસ સિમ્બોલ બની રહ્યું છે. જો કે આ નશો સરળતાથી મળતો નથી. ડ્રગ્સના રવાડે ચડી ગયા બાદ યુવકો કોઇ પણ સ્થિતીમાં ડ્રગ્સ મેળવવા માટે કોઇ પણ હદ સુધી જવા માટે તૈયાર થઇ જાય છે. જેથી કેટલાક અસામાજીક તત્વો આવા નબીરાઓ પાસેથી પૈસા પડાવવા અને યુવતીઓનું શારીરિક શોષણ કરવા માટે મજબુર કરે છે. આવી જ એક ખુબ જ ચોંકાવનારી ઘટના બજરંગ દળના કાર્યકરો દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. 
Oct 6,2020, 21:11 PM IST

Trending news