हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
135/ 8
(62)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
made in india
Made in india News
Agni-5
ચીન-પાકના ભુક્કા કાઢશે ભારતની આ મિસાઈલ, એક સેકન્ડમાં અડધુ અમદાવાદ કરી લેશે પાર
ભારતે સૌથી તાકાતવર મિસાઈલ અગ્નિ-5નું સફળ પરિક્ષણ કરી લીધું છે. પ્રધાનમંત્રી મોદીએ ખુદ સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપી. ભારતે અગ્નિ-5 મિસાઈલનું સફળ પરિક્ષણ કરતા પાકિસ્તાન અને ચીનની ઉંઘ ઉડી ગઈ છે.. કારણ કે આ એવી મિસાઈલ છે, જે પોતાના ટાર્ગેટમાં ચીન અને પાકિસ્તાનના સંપૂર્ણ ક્ષેત્રફળને આવરી લે છે..
Mar 11,2024, 20:07 PM IST
hearing difficulties
સાંભળવામાં મુશ્કેલી હોય તેવા લોકો માટે આવ્યું We hear નામનું સર્જિકલ ડિવાઇસ
We Hear નામનું આ ડિવાઈસ હેડ સેટ રૂપે માથાના ભાગમાં પહેરવાનું હોય છે અને તેની સાથે હેન્ડ બેન્ડ જે હાથમાં પહેરવાનું હોય છે. હેડ સેટ અને હેન્ડ બેન્ડ બ્લ્યુટુથના માધ્યમથી કનેક્ટ થાય છે.
Feb 6,2023, 17:34 PM IST
operating system
સરકાર બનાવી રહી છે નવી ઓપરેટીંગ સિસ્ટમ! આ એંડ્રોઇડ અને iOS ને આપશે ટક્કર, જાણો
દરેક વ્યક્તિ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને સ્માર્ટફોન ઓપરેટિંગ સિસ્ટમ Android અને iOS પર કામ કરે છે. ભારત સરકાર હવે એક એવી ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાની યોજના બનાવી રહી છે જે સંપૂર્ણપણે ભારતમાં જ બનશે.
Jan 29,2022, 17:05 PM IST
Rickshaws
રિક્ષા ભારતમાં બની ઓટો રિક્ષા, હવે દુનિયાભરમાં છે તેની માગ, જાણો રિક્ષાની રોચક કહાની
દેશમાં 73મા પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ વખતે ઓટો રિક્ષા ચલાવનારા લોકો માટે રાજપથ પર પરેડ જોવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ શું તમે જાણો છો કે જે ઓટો રિક્ષા સાથે આપણી-તમારી અનેક યાદો જોડાયેલી છે. હકીકતમાં દુનિયાને ભારતની આ અનોખી ભેટ છે.
Jan 27,2022, 10:11 AM IST
Chinese Items
ભારતીયોએ ચીનને આપ્યો જબરદસ્ત મોટો ઝટકો, ડ્રેગનને 50 હજાર કરોડનું થયું નુકસાન
દિવાળી પર ભારતના લોકોએ ચાઈનીઝ વસ્તુઓ નહીં પરંતુ મેડ ઈન ઈન્ડિયા વસ્તુઓ ખરીદી.
Nov 4,2021, 15:14 PM IST
Ambrane
આવી ગઈ 27000mAh બેટરી સાથે ભારતમાં બનેલી પાવરબેન્ક, કિંમત 899 રૂપિયાથી શરૂ
કંપનીએ ત્રણેય ડિવાઇસને સ્ટાઇલો પ્રો, સ્ટાઇલો 20K, અને સ્ટાઇલો 10K નામ આપ્યું છે. આ પાવર બેન્ક યૂએસબી-ટાઈપ સી પોર્ટની સાથે આવશે અને ક્વિક ચાર્જ 3।0 થી લેસ હશે.
Aug 7,2021, 11:17 AM IST
budget 2021
નાણામંત્રીના હાથમાં રહેલી વસ્તુને ધ્યાનથી જુઓ, પહેલીવાર આવું જોવા મળ્યું
નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) આજે સંસદમાં દેશનું સામાન્ય બજેટ (Budget 2021) રજુ કરશે. આ બજેટ અનેક રીતે ખુબ ખાસ છે અને ઈતિહાસમાં પહેલીવાર બજેટ સંપૂર્ણપણે પેપરલેસ હશે તથા બજેટ ભાષણ અને દસ્તાવેજ સોફ્ટ કોપીમાં ઓનલાઈન ઉપલબ્ધ હશે.
Feb 1,2021, 10:40 AM IST
એપ્પલ
Apple એ ભારતમાં બનેલો iPhone 11s પહોંચાડ્યો રિટેલ સ્ટોર્સ પર, જાણો કેટલી છે કિંમત
વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે શુક્રવારે કહ્યું કે એપ્પલે પોતાના સૌથી વધુ વેચાનાર મોડલ iPhone 11sનું ઉત્પાદન ભારતમાં શરૂ કરી દીધું છે જે મેક ઇન ઇન્ડીયા પહેલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Jul 25,2020, 13:24 PM IST
lava z61 pro
Lava Z61 Pro 'મેડ ઇન ઈન્ડિયા' ફોન લોન્ચ, કિંમત 6 હજારથી પણ ઓછી
જો તમારે નવો બજેટ ફોન ખરીદવો છે અને તમે કોઈ 'મેડ ઇન ઈન્ડિયા' ડિવાઇસની શોધમાં છો તો લાવાનો નવો ફોન તમારી આ શોધ પૂરી કરી શ કે છે. લાવા તરફથી ભારતમાં Lava Z61 Pro લોન્ચ કરવામાં આવ્યો છે અને તેને એન્ટ્રી પ્રાઇઝ પર ઉતારવામાં આવ્યો છે.
Jul 9,2020, 15:49 PM IST
ચીન
હવે ચીની કંપનીઓને લાગી શકે છે મોટો આંચકો, 5G નેટવર્કથી બહાર રાખવાની માંગ ઉઠી
ચીનના સામાનનો બહિષ્કાર કર્યા બાદ કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સ (કૈટ)એ રવિવારે કેન્દ્ર સરકાર પાસે 5જી નેટવર્ક લાગૂ કરવાની પ્રક્રિયાથી ચીની કંપનીઓ હુવાવેઇ અને જેડઇટી કોર્પોરેશનને સંપૂર્ણપણે બહાર રાખવાની માંગ કરી છે.
Jul 6,2020, 7:35 AM IST
કિયા મોટર્સ
KIA મોટર્સ રજૂ કરશે 'Made In India' કાર, 8 ઓગસ્ટના રોજ થશે લોન્ચિંગ
દક્ષિણ કોરિયાની ટોચની કાર નિર્માતા કિયા મોટર્સ (KIA Motors) 8 ઓગસ્ટના રોજ પોતાની પ્રથમ 'મેડ ઇન ઇન્ડીયા' કાર બજારમાં રજૂ કરશે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં આ જાણકારી આપી છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે ''કિયા 8 ઓગસ્ટના રોજ પોતાની કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે અને તેને મુખ્યમંત્રી વાઇએસ જગન મોહન રેડ્ડીને કાર્યક્રમ માટે આમંત્રિત કર્યા છે. ભારતમાં કિયાનો પ્રથમ પ્લાન્ટ નિર્માણ અનન્તપુર જિલ્લામાં 536 એક જમીનમાં બનાવવામાં આવી રહ્યો છે.
Jul 29,2019, 9:58 AM IST
SRIMAN
હવે સરકાર લઇને આવશે શ્રીમાન નીતિ, જાણો શું છે આ પ્રોજેક્ટ?
વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગનાં વર્ષ 2013નાં એક અભ્યાસ અનુસાર ભારતમાંઉપયોગ કરવામાં આવતા ઉપકરણોમાંથી 94 ટકા તો આયાતીત છે જ્યારે 6 ટકાનું નિર્માણ દેશમાં હોય છે
Jul 15,2018, 16:43 PM IST
Trending news
Vadodara
વડોદરામાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું જિમ ખાઈ રહ્યું છે ધૂળ, તંત્રની અણઆવડત
Pakistan MMS scandal
પાકિસ્તાનમાં ચોંકાવનારું MMS સ્કેન્ડલ... વધુ એક ટિકટોકરનો પ્રાઈવેટ વીડિયો લીક!
Space Traffic Management
અંતરિક્ષમાં ટ્રાફિક જામ! ધરતી પર નહીં આવે સૂર્યપ્રકાશ, માનવજીવન પર તોળાયો મોટો ખતરો
Chandra gochar
ડિસેમ્બરમાં આ 3 રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ! બુધના નક્ષત્રમાં ચંદ્રએ કર્યુ ગોચર
Forest Area
વન્ય પ્રાણી દ્વારા થતાં માનવ કે પશુના મૃત્યુમાં રાજ્ય સરકારે વધારી સહાય, જાણો
stock market
વિદેશી રોકાણકારો આ 4 શેરમાં વધારી રહ્યા છે હોલ્ડિંગ, 35 રૂપિયાથી ઓછી છે કિંમત
BZ Group
સોનાના મોબાઈલ કવર, લાખો રૂપિયાની ગાડીઓ, વૈભવી બંગલો... આવી હતી ઝાલાની જાહોજલાલી
mughal ruler
આ મુઘલ બાદશાહે છપાવ્યા હતા રામ-સીતાની તસવીરવાળા સિક્કા!, બખૂબી રોચક છે કહાની...
health
મોસમ બદલતાની સાથે જ ગળામાં થવા લાગ્યો દુખાવો? જાણો રાહત મેળવવાની નિન્જા ટેક્નિક
marriage
શું લગ્ન પછી મહિલાઓએ સરનેમ બદલવાની જરૂર છે ખરી? જાણી લેજો નહીંતર મનમાં વહેમ રહી જશે