हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Maa Amba
Maa amba News
Navratri 2023
નવરાત્રિમાં ભૂલેચૂકે અંબે માને આ ચીજો અર્પણ ન કરવી જોઈએ, અશુભ મનાય છે
Never Offer These Things: હિન્દુ શાસ્ત્રોમાં નવરાત્રિ ખુબ જ ખાસ અને વિશેષ ગણવામાં આવે છે. વર્ષમાં 4 વખત આ પર્વની ઉજવણી થાય છે. આસો મહિનામાં આવતી નવરાત્રિને શારદા નવરાત્રિના નામથી પણ ઓળખવામાં આવે છે. તેની શરૂઆત 15મીથી થઈ ચૂકી છે. આ 9 દિવસ માતા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા થાય છે
Oct 18,2023, 21:52 PM IST
gujarat
અહીં આવેલું છે મા અંબાની સાથે પ્રખ્યાત આ પૌરાણિક મંદિર, ભાદરવી પૂનમે ભરાય છે મેળો
ભૈરવ દાદાના સ્થાનક નજીક જ માતાજીના ઘટનું સ્થાપન કરાયું છે. અહીં સતત જ્યોત પ્રજ્વલિત રહે છે. ભૈરવજીના સ્થાનકમાં જ યંત્ર પૂજા કરવામાં આવે છે. સાથે જ નવ દિવસ સુધી વિશેષ અનુષ્ઠાન કરવામાં આવે છે.
Oct 17,2023, 18:27 PM IST
gujarat
અંબાજી ચાચર ચોકમાં તારલાથી ભરેલું આકાશ નીચે ઉતર્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા, Photos
અંબાજી મંદિરમાં શરદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. મંદિરના ચાચરચોકમાં હજ્જારો દીવડાઓની આરતી કરાઈ હતી. સૌપ્રથમ વખત શરદ પૂર્ણિમા મહોત્સવે 30 હજાર જેટલા દીવડાઓથી માં અંબેની આરતી ઉતારાઈ હતી.
Oct 9,2022, 21:56 PM IST
Ambaji
ભાદરવી પૂનમે ભક્તોનું ઘોડાપૂર, જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું અંબાજી મંદિર
ભાદરવી પૂનમના દિવસે અંબાજી, ખેડબ્રહ્મા અને શામળાજીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. આજના દિવસે લાખો ભક્તો દૂર દૂરથી પગપાળા ચાલીને અંબાજીમાં મા અંબાના દર્શન કરવા આવે છે
Sep 10,2022, 13:30 PM IST
Ambaji
અંબાજી જતા યાત્રીઓ માટે માઠા સમાચાર, ચાચર ચોકમાં નહીં રમી શકો ગરબા પરંતુ...
નવરાત્રિ મહોત્સવના આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે જેના નામે વિશ્ર્વ ભરમાં ગરબા રમાય છે તેવી માં અંબાના મુળ સ્થાન શક્તિપીઠ અંબાજી ખાતે બીજા વર્ષે પણ નવરાત્રિ ગરબા મહોત્સવ નહીં મનાવાય
Oct 6,2021, 20:12 PM IST
યાત્રાધામ
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, અંબાજીમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
અંબાજી મંદિરમાં પણ પ્રથમ દિવસે મંગળા આરતી કર્યાના પ્રારંભે આજે વહેલી સવારે મંગળા આરતીમાં હજારોની સંખ્યામાં માઇ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે.
Apr 6,2019, 8:43 AM IST
અંબાજી
અંબાજી ગબ્બર પર્વત પરની જ્યોતનો વિડિઓ થયો વાયરલ
અંબાજી માં અંબાના મંદિરમાં પ્રજ્વલિત જ્યોતમાં વાઘનું મોઢું દેખાતું હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે જ્યોતમાં વાઘની આંખો, મોઢું અને કાન દેખાતું દેખાતું હોવાથી લોકોમાં શ્રદ્ધા સાથે આશ્ચર્યમાં મુકી દીધા છે.
Dec 23,2018, 21:03 PM IST
ગીર
Photos : મોતને ભેટેલા 24 સિંહોને ગરબામાં અપાઈ અનોખી શ્રદ્ધાંજલિ
Oct 16,2018, 11:26 AM IST
ભાદરવી મેળો
અંબાજી મેળોનો પાંચમો દિવસ, ચાર દિવસોમાં 15 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન
અંબાજીમાં 7 દિવસ ચાલનારા ભાદરવી પૂનમના મેળાનો આજે પાંચમો દિવસ છે. દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તોમાં અંબાના ધામમાં ઉમટી રહ્યાં છે.
Sep 23,2018, 14:58 PM IST
Trending news
mukesh ambani
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ટ્રમ્પ સાથે કરી મુલાકાત, શપથ સમારોહમાં થશે સામેલ
trigrahi yog
સૂર્ય-બુધ અને શનિનો ત્રિગ્રહી યોગથી આ 3 રાશિ પર મોટો ખતરો, થઈ શકે છે મોટું નુકસાન!
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા