हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
lost
Lost News
gujarat
આવા દા'હાડા કોઈને ના બતાવે ભગવાન! કેમિકલ કાંડમાં બોટાદના પરિવારે પુરી દુનિયા ગુમાવી
બોટાદ જિલ્લાના બરવાળામાં થયેલ કેમિકલ કાંડમાં 41 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે અનેક પરિવારો નિરાધાર થયા છે. તો અમુક પરિવારે પોતાના મોભી ગુમાવ્યા છે. ત્યારે રાણપુર તાલુકામા પણ કેટલાક લોકોના જીવ ગયા છે.
Jul 27,2022, 22:15 PM IST
IPL 2022
IPL 2022: ધોનીએ પોતાના જ પગ મારી કુહાડી? હાર બાદ આ વાતથી ચોંકાવ્યા
ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ગુજરાત ટાઇન્સ વિરૂદ્ધ 7 વિકેટથી મળેલી આકરી બાદ પોતાના જ એક નિર્ણયને ખોટો ગણાવ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીએ સ્વિકાર્યું કે ગુજરાત ટાઇન્સ વિરૂદ્ધ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય ખોટો હતો.
May 15,2022, 23:46 PM IST
Late Night
બસ હવે આ જોવાનું જ બાકી હતું? લીંબુના ગોડાઉન પર તસ્કરો ત્રાટક્યાં, વેપારીને રાતોરાત
ઉત્તરપ્રદેશના શાહજહાંપુર શાકભાજીના માર્કેટમાંથી એક સાથે 60 કિલો લીંબુની ચોરી થતા ચકચાર મચી ગઇ છે. ચોર માત્ર લીંબુ જ નહી પરંતુ તેની સાથે સાથે લીંબુ જોખવાના ત્રાજવા અને સાથે રહેલા વિવિધ વજનના બાટ પણ લઇ ગયા હતા. લીંબુની ચોરી હાલ તો ચર્ચાનો વિષય છે. વેપારીઓમાં આ ઘટના બાદ ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. પોલીસ આ મુદ્દે તપાસ ચલાવી રહી છે. લીંબુની મોંઘવારીના કારણે ચોરીની આવી ઘટનાઓ સામે આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
Apr 11,2022, 17:28 PM IST
Vadodara
VADODARA માં વહીવટી ચાર્જનાં નામે ખુલ્લેઆમ હપ્તાખોરી, લારી ધારકો ત્રાહીમામ્
પાદરાનગરમાં લારી ગલ્લા અને પથારાધારકો પાસેથી કોન્ટ્રાક્ટરો આડેધાડ વહીવટી ચાર્જ વસુલતા હોવાના આક્ષેપો સાથે ભાજપના મહામંત્રીને આવેદનપત્ર આપી લારી ધારકોએ કરી રજુઆત કરી હતી. કોન્ટ્રાક્ટરો મન ફાવે તેવી રીતે પાથરણા ધારકો પાસેથી આડકતરી રીતે હપ્તા ઉઘરાવે છે. જો તેઓ હપ્તા ન ચુકવે તો તેમને દબાણ અને અન્ય રીતે પરેશાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ પણ લારી અને પાથરણા ધારકો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે.
Dec 11,2021, 17:14 PM IST
morbi
વધુ રળવાની લાલચમાં રડવું પડ્યું, વધારે ભાડાની લાલચે JCB અને HITACHI ગુમાવવાનો વારો આ
કહેવાય છે ને લાલચ બૂરી બાલ હે... આ વાતને સાર્થક કરો એક કિસ્સો મોરબી જીલ્લામાં સામે આવ્યો છે. જેમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં ઢવાણા ગામેથી ઊચું ભાડું આપવાનું કહીને યુવાન સહિતના લોકો પાસેથી ત્રણ જેસીબી મશીન લેવામાં આવ્યા હતા. જેનું ચારેક મહિના સુધી વધુ ભાડું આપીને ત્યાર બાદ ભાડું આપવામાં આવતું ન હતું. જેથી કરીને હળવદમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પોલીસે તપાસ કરતાં છેતરપિંડી કરીને મેળવેલ પાંચ જેસીબી અને એક હીટાચી મશીન સાથે અમદાવાદનાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગે આવી રીતે છેતરપિંડી કરીને ૧૪ જેસીબી અને બે હીટાચી મશીન મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી બાકીના વાહનો કબ્જે કરવા માટે કવાયત ચાલી રહી છે.
Jul 3,2021, 21:27 PM IST
Ahmedabad police
પૈસા પાણીની જેમ વહાવવા છતા પણ પોતાના પરિવારને ગુમાવી બેઠો આ પોલીસ જવાન
કોરોનાના કહેરમાં શહેર પોલીસમાં દુઃખદ અને હચમચાવી દેનારો બનાવ સામે આવ્યો છે. ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મી પર એવી આફત આવી તૂટી કે એક જ પરિવારના ત્રણ સભ્યોને કાળમુખી કોરોના ભરખી ગયો હતો. પોલીસ જવાનનો પરિવાર રોળાઇ ગયો હતો.
Nov 22,2020, 21:19 PM IST
Congress
વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ હાર ભાળી ચુકી છે, તમામ મતદાતાઓનો આભાર: CM
Nov 3,2020, 20:59 PM IST
Bhavnagar
ગુજરાતમાં મેઘાડંબર: કમોસમી વરસાદે ભાવનગરમાં કર્યું કરોડો રૂપિયાનું નુકસાન
સમગ્ર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે છુટો છવાયો કમોસમી વરસાદ પડ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્યગુજરાત અને ઉત્તરગુજરાતનાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદનાં કારણે ખેડૂતો કફોડી સ્થિતીમાં મુકાયા હતા. ઘઉથી માંડીને કેરી સુધીનાં અનેક પાકોને આ તોફાની વરસાદનાં કારણે ખુબ જ નુકસાન થાય તેવી ભીતી સેવવામાં આવી રહી છે. જ્યારે ભર ઉનાળે વરસાદ જોઇને નાગરિકોમાં ભારે કુતુહલની લાગણી જોવા મળી રહી છે. જો કે ખેડૂતોનાં જીવ તાળવે ચોંટ્યા છે.
Mar 5,2020, 19:41 PM IST
power supply
અંડરવોટર વાયરમાં ખામી સર્જાતા બેટદ્વારકામાં અંધારપટ, નાગરિકોને હાલાકી
બેટ દ્વારકામાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે. જેના પગલે ન માત્ર સ્થાનિકો પરંતુ અહીં યાત્રાઓ આવતા લોકો પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે
Nov 13,2019, 22:45 PM IST
મોબાઈલ
શું તમારો મોબાઈલ ખોવાઈ ગયો છે? સરકારના નવા પોર્ટલ પર કરો ટ્રેક
કેન્દ્ર સરકાર દ્વારા પાઈલટ પ્રોજેક્ટ અંતર્ગત મહારાષ્ટ્રમાં www.ceir.gov.in નામની એક વેબસાઈટ BSNL સાથે ભાગીદારીમાં લોન્ચ કરાઈ છે. આ પ્રોજેક્ટનું નામ સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડન્ટીટી રજિસ્ટર (CEIR- Central Equipment Identity Register) છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ(DoT) દ્વારા મોબાઈલ હેન્ડસેટના રીપ્રોગ્રામિંગ, ચોરી અને સુરક્ષા માટે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
Sep 16,2019, 19:17 PM IST
arun jaitley
જેટલીને યાદ કરતા ભાવુક થયા અમિત શાહ, મે મુશ્કેલ સમયનો સાથી ગુમાવ્યો
કેન્દ્રીય નાણામંત્રી તરીકે તેમણે દેશમાં અમિટ છાપ છોડી અને વિશ્વની સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થા બનાવી
Aug 24,2019, 23:36 PM IST
Trending news
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર