हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
134/ 6
(62)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
live video
Live video News
ZEE 24 Kalak Original Video
બિહારના બેગૂસરાયમાં બ્યુટી પાર્લરમાં સફાઈ કામ કરતી મહિલાએ કરી ચોરી, ઘટનાના Live CCTV આવ્યા સામે...
A cleaning lady in a beauty parlor in Begusarai, Bihar stole, Live CCTV of the incident came before...
Sep 19,2024, 13:40 PM IST
ZEE 24 Kalak Original Video
આણંદ: ખંભાતમાં પત્તાના મહેલની જેમ મકાન ધરાશાયી, જુઓ ઘટનાનો Live Video
Anand: Building collapses like a palace of cards in Khambhat, watch live video of the incident
Sep 3,2024, 13:25 PM IST
ZEE 24 Kalak Original Video
ગાંધીનગરમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ, વીજળીના Live દ્રશ્યો કેમેરામાં કેદ
Heavy rain with lightning strikes in Gandhinagar late night, Live scenes of lightning caught on camera
Sep 3,2024, 9:30 AM IST
gujarat
Video Viral: 140ની સ્પીડ...4 સેકન્ડમાં 4ના મોત...ગુજરાતી યુવકોના લોહીથી રંગાયો રસ્તો
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં પાંચેય યુવકો પાર્ટી કરતા, જોરથી મ્યુઝિક પર નાચતા દર્શકોને લાઇવ બતાવતા જોવા મળ્યા હતા. તેઓ દર્શકોને બતાવતા હતા કે તેઓ 140 કિ.મી/કલાકની ઝડપે કાર ચલાવી રહ્યા છે. ત્યારે અચાનક ડ્રાઇવરે એક પછી એક ટ્રકને પાછળથી ઝૂમ કરવાનું શરૂ કર્યું અને કાર અથડાઈ હતી.
May 15,2024, 18:46 PM IST
Dwaka
ગુજરાતના મોસ્ટ ફેવરિટ બીચ પર બની મોટી દુર્ઘટના, પેરાશૂટમાંથી નીચે પટકાયો યુવક
Shivrajpur Beach : દ્વરકાના શિવરાજપુર બીચ પર પેરાગ્લાઈડિંગ કરતો યુવાન નીચે પટકાયો... આ ઘટનાનો વીડિયો તેની માતાના મોબાઈલમાં કેદ થયો, જેમાં તે શુટિંગ કરી રહી હતી
Nov 24,2023, 15:42 PM IST
Technology News
ફોન, ટીવી બધુ નકામુ! આવી રહ્યા છે મિસ્ટર ઈન્ડિયા ચશ્મા, લાઈવ વીડિયો, મૂવી જોઈ શકશે
જો તમે Janko Roetgers માં માનતા હોવ તો નેક્સ્ટ જનરેશનના ચશ્મા પહેરીને લાઈવ વીડિયો રેકોર્ડિંગ વીડિયો જોઈ શકશે. કંપનીનું કહેવું છે કે તે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને પત્રકારો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
Aug 29,2023, 7:50 AM IST
ZEE 24 Kalak Original Video
શિમલામાં ભૂસ્ખલનની વધુ એક ઘટના, જુઓ લેન્ડસ્લાઈડનો Live વીડિયો.....
Landslide Incident in Shimla, Watch Live Video of Landslide.....
Aug 7,2023, 13:25 PM IST
Gujarat Flood
દાંતામાં નદી પાર કરતા પિતા-પુત્ર પાણીના ધસમસતા પ્રવાહમા તણાયા, ધોરાજીમાં પણ એક તણાયો
Gujarat Flood : દાંતામાં ધામણીયા નદી પાર કરતા પિતા-પુત્ર તણાયા... તો ધોરાજીમાં બે યુવકો પાણીના પ્રવાહમાં તણાયા... વડગામમાં વીજ કરંટથી એક જ પરિવારના ત્રણના મોત
Jul 11,2023, 13:03 PM IST
Avadh Assam Express
ધુમાડો ધુમાડો થયો અવધ આસામ એક્સપ્રેસનો AC કોચ, મુસાફરોએ કૂદીને બચાવ્યો જીવ
Muzaffarpur News: ધુમાડો જોઈને એક મુસાફરે પોતાની સૂઝબૂઝથી રામદયાલુ સ્ટેશન પાસે ટ્રેનની ચેઈન ખેંચી લીધી હતી. આ પછી રેલ્વે અધિકારીઓ અને કર્મચારીઓ ત્યાં પહોંચ્યા હતા.
Feb 9,2023, 11:11 AM IST
live video
હચમચાવી દેતો મોરબીની ઘટનાનો વધુ એક વીડિયો, જીવ બચાવવા લોકોએ નદીમાં તરફડિયા માર્યા
Morbi Bridge Collapse: મોરબીની ગોઝારી ઘટનાનો વધુ એક વીડિયો આવ્યો સામે... મચ્છુ નદીમાં જીવ બચાવવા લોકો માર રહ્યા છે તરફડિયા...
Nov 1,2022, 23:31 PM IST
Ahmedabad Crime
LIVE VIDEO: કેવી રીતે ATMમાં એક સ્ટીલની ચિપ વડે વગર પાસવર્ડે કઢાય છે રૂપિયા
સાયબર ક્રાઇમે આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને તેઓ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છે. આ તમામ આરોપીઓ એ એક એવી ખાસ પ્રકારની ચિપ બનાવી જેના લીધે ATM માં પાસવર્ડ નાંખ્યા વગર જ પૈસા ઉપડી જતા હતા.
Aug 30,2022, 18:40 PM IST
gujarat
હવે ATM મશીનમાંથી રૂપિયા ના નીકળે તો થઈ જજો સાવધાન, આ ચીપ એકાઉન્ટ કરી નાંખશે સાફ!
અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાંચ એવા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમણે વગર પાસવર્ડ એટીએમ મશીનમાંથી રૂપિયા કાઢી નાખ્યા છે. જેમાં રોહિત સિંહ, વિમલ પાલ, તથા ધીરેન્દ્ર કુમાર પાલ નામના ત્રણેય આરોપીઓની સાયબર ક્રાઈમે ધરપકડ કરી લીધી છે.
Aug 30,2022, 18:26 PM IST
live video
નર્મદાના ધસમસતા પ્રવાહમાં તલકેશ્વર મહાદેવની જળ સમાધિ, લાઈવ દ્રશ્યો જુઓ
ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. ત્યારે આ વચ્ચે નર્મદા નદી ઘાતક બની રહી છે. કરજણ ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં સમાયા છે, જેથી એલર્ટ આપવામા આવ્યુ છે. આવામાં નર્મદાના રાજપીપળા ખાતે કરજણ નદીમાં ગઈકાલે પાણી છોડાયું હતું. આ પાણીના વહેણમાં રાજપીપળા ખાતે આવેલ તલકેશ્વર મહાદેવનું મંદિર તણાયું હતું.
Jul 12,2022, 16:50 PM IST
live video
મુંબઈનો આ Video સોશિયલ મીડિયામાં થયો ખુબ વાયરલ, જોઈને સ્તબ્ધ થશો, આવું કોઈ કેવી રીતે
મહારાષ્ટ્રના પાટનગર મુંબઈથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.
Oct 1,2021, 10:53 AM IST
surat
SURAT: પોતાની મહિલા મિત્ર સાથે પોલીસ કર્મચારી LIVE VIDEO માં ભુલ્યો ભાન, કરી એવી હરક
શહેરના નાગરિકો બાદ પોલીસ પણ વિવાદોમાં રહેવા માંગતી હોય તેવી ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે. મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કર્મચારીના કારણે વિવાદ પેદા થયો છે. છેલ્લા ચાર દિવસથી પોલીસ બેડામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પોલીસ કર્મી વર્દી સાથે પોતાની મહિલા મિત્ર સાથે ગાડીમાં ફિલ્મી ગીતોમાં રોમેન્ટીક વીડિયો બનાવ્યો છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેના કારણે સમગ્ર મુદ્દે વિવાદ સર્જાયો છે.
Jul 3,2021, 0:58 AM IST
surat
સેલ્ફી લેવા જતાં મોતને હાથતાળી આપી પાછો આવ્યો તરૂણ, ઘટનાનો લાઇવ વિડીયો આવ્યો સામે
દુર્ઘટના સ્થળે અનેક લોકો આ ઘટનાને જોઇ રહ્યા હતા ત્યારે કેટલાકે તેમના કેમેરામાં ઘટનાનું રેકોર્ડિંગ કરી તેને સોશિયલ મીડિયા (Social Media) પર ફરતો કર્યો હતો.
Jun 28,2021, 16:06 PM IST
surat
SURAT: લુખ્ખા તત્વોના આતંકનો LIVE VIDEO,અંગત અદાવતમાં ટોળાએ હોટલમાં 6 રાઉન્ડ ફાયરિંગ
શહેરમાં અસામાજિક તત્વો બેફામ થઇ ચુક્યાં છે. કાયદો અને વ્યવસ્થા જાણે તળીયે પહોંચી હોય અને પોલીસનો કોઇ પ્રકારનો ભય જ ન હોય તે પ્રકારે ધોળા દિવસે અસામાજીક તત્વો દ્વારા હોટલમાં તોડફોડ કરવામાં આવી હતી. લાકડી, પાઇપ, તલવાર જેવા ઘાતક હથિયારો વડે હૂમલો કર્યો હતો. 50થી 60 હજાર રૂપિયા રોકડા અને સોનાની ચેઇન સહિત ત્રણ મોબાઇલની પણ લૂંટ ચલાવી હતી. હોટલ પર છથી વધારે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.
Jun 25,2021, 19:23 PM IST
Ahmedabad
અમદાવાદમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, જુઓ સમગ્ર ઘટનાનો Live Video
અમદાવાદમાં પાંચ માળની ઈમારત ધરાશાયી થવાનો વીડિયો સામે આવ્યો છે. અમદાવાદના જમાલપુર વિસ્તારના કાજી ધાબા પાસે પાંચ માળની ઈમારત ધરાશાયી થતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો
May 19,2021, 19:07 PM IST
Young man
SURAT દુકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા યુવક ગંભીર રીતે દાઝ્યો, LIVE વીડિયો વાયરલ
અડાજણ વિસ્તારમાં ધોબીના ખાંચામાં અચાનક દુકાનમાં બ્લાસ્ટ અફડાતફડી થઇ હતી. એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. બ્લાસ્ટ બાદ ગંભીર રીતે દાઝેલી હાલતમાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જો કે તે વ્યક્તિ જ્યારે તરફડીયા મારી રહ્યો હોય તેવો લાઇવ વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે.
Apr 30,2021, 17:19 PM IST
UTTAR PRADESH
Video: સાસરીયાના ત્રાસથી વહુ પંખે લટકી ગઈ, આત્મહત્યાનો વીડિયો આવ્યો સામે
વહુની આત્મહત્યા કેમેરામાં કેદ થઈ ગઈ. ખુબ જ કરૂણ ઘટનામાં જ્યાં સુધી વહુ મૃત્યુ ન પામી ત્યાં સુધી સાસરીવાળા વીડિયો બનાવતા રહ્યા.
Apr 12,2021, 15:08 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ