हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
223/ 4
(45.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
johannesburg
Johannesburg News
South Africa
દક્ષિણ આફ્રીકાની બિલ્ડીંગમાં ભયાનક આગ, 63 લોકોનાં મોત અને 40થી વધારે ઘાયલ
Johannesburg Fire News: દક્ષિણ આફ્રિકામાં એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 63 લોકોના મોત થયા છે અને 40થી વધુ લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ આખી બિલ્ડિંગમાં ઓછામાં ઓછા 200 લોકો રહેતા હતા.
Aug 31,2023, 17:08 PM IST
BRICS
BRICS બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી, ભારત દુનિયાના વિકાસનું એન્જિન બનશે
PM Modi News: ભારત દ્વારા કરાયેલા આર્થિક સુધારાઓ અને ટેક્નિકલ સિદ્ધિઓ પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું કે ભારત આવનારા વર્ષોમાં દુનિયાના વિકાસ એન્જિન તરીકે ઊભરી આવશે.
Aug 23,2023, 8:29 AM IST
Gujarati Murder In Africa
ગુજરાતના યુવકની આફ્રિકામાં હત્યા, નીગ્રો લૂંટારુઓએ ધડાધડ છાતીમાં ગોળી વરસાવી
Gujarati Murder In Africa : ભરૂચના જંબુસરના જુબેર પટેલની આફ્રિકામાં ગોળી મારી હત્યા.... મોબાઈલ શોપમાં લૂંટ કરવા આવેલા લૂંટારૂંઓએ કરી હત્યા....
Feb 21,2023, 10:25 AM IST
South Africa
સાઉથ આફ્રિકાના જોહાન્સબર્ગ પાસે ફાયરિંગ, 14 લોકોના મોત
South Africa Shootout: સાઉથ આફ્રિકાના સોવેટો ટાઉનશિપમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ફાયરિંગમાં 14 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું કે, આ ફાયરિંગ મોડી રાતે થયું હતું.
Jul 10,2022, 14:36 PM IST
India vs South Africa
India vs SA 2nd Test: બીજી ટેસ્ટમાં આ ખેલાડીને મળશે તક, કોહલી લેશે મોટો નિર્ણય
વિરાટ હંમેશા પ્લેઇંગ ઇલેવનમાં એક સીમ ઓલરાઉન્ડરને રાખવાનું પસંદ કરે છે. પરંતુ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન કોહલી વાન્ડર્સની વિકેટનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે, જેના પર હજુ ઘાસ છે.
Jan 2,2022, 17:15 PM IST
India vs South Africa
જોહનિસબર્ગમાં ક્યારેય હાર્યું નથી ભારત, વધુ એક જીત સાથે રચી શકે છે ઈતિહાસ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 જાન્યુઆરીથી જોહનિસબર્ગમાં બીજી ટેસ્ટ રમાવાની છે. આ મેચમાં ભારતની નજર ટેસ્ટ સિરીઝ જીતવા પર છે. જો વિરાટની ટીમ અહીં જીત મેળવે તો ભારતીય ક્રિકેટ ટીમ નવો ઈતિહાસ રચશે.
Jan 2,2022, 15:08 PM IST
Three Gujarati
આફ્રિકન કોરોના વેરિયન્ટની બીક વચ્ચે ગુજરાત માટે સૌથી ભયાનક સમાચાર આવ્યા...
હાલ સમગ્ર વિશ્વનાં કોરોનાના આફ્રિકન વેરિયન્ટ એમિક્રોનના કારણે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યા છે. આ વેરિયન્ટ 15 દેશોમાં પહોંચી ચુક્યો છે. હજી પણ ફેલાવાની શક્યતા છે. આ વાયરસ સામાન્ય કોરોના કરતા 5 ગણી વધારે ઝડપે પ્રસરે છે. આ ઉપરાંત તે સામાન્ય કોરોનાની તુલનાએ વધારે ઘાતક હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રસી તેના પર કેટલી અસર કરે છે અને મહત્તમ કેટલું નુકસાન પહોંચાડી શકે છે તે અંગે પણ હાલ વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે.
Nov 30,2021, 23:49 PM IST
10 babies
દક્ષિણ આફ્રિકાની મહિલાએ 10 બાળકોના જન્મનો કર્યો દાવો, તપાસમાં ખોટો સાબિત થયો
દક્ષિણ આફ્રિકામાં રહેતી 37 વર્ષીય મહિલાએ થોડા દિવસો પહેલા એક સાથે 10 બાળકોને જન્મ આપ્યો હોવાનો દાવો હવે ખોટો સાબિત થયો છે. હકીકતમાં, 37 વર્ષીય મહિલા ગોસિયામે સિથોરે દાવો કર્યો હતો
Jun 25,2021, 22:51 PM IST
South Africa
10 બાળકોને જન્મ આપ્યો હોવાનો દાવો કરવો આ મહિલાને ભારે પડ્યો
એક સાથે 10 બાળકોને જન્મ આપવાનો દાવો કરીને ચર્ચામાં આવી ગયેલી મહિલા હવે સવાલોના ઘેરામાં આવી ગઈ છે. તેની કહાની પર શકના વાદળો ઘેરાયા છે. કારણ કે તેણે હજુ સુધી ન તો કોઈને બાળકો બતાવ્યા છે કે ન તો તેમની હાજરીના પુરાવા આપ્યા છે.
Jun 22,2021, 8:54 AM IST
દક્ષિણ આફ્રિકા
દક્ષિણ આફ્રિકાના જ્યોનીસબર્ગ સીટીમાં મૂળ ભારતના બે સગા ભાઇ પર હુમલો
દક્ષિણ આફ્રિકામાં વધુ એક ભારતીય નાગરિક પર હુમલો થવાની ઘટના સામે આવી છે. દક્ષિણ આફ્રિકાના જહોનીસબર્ગ ટાઉનમાં બે સગા ભાઇઓ પર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો. નિગ્રો જાતિના લોકો દ્વારા મૂળ ભારતીય યુવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે લૂટના ઇરાદે બંન્ને ભાઇઓ પર હુમલો કરવામાં આવ્યો હતો.
Aug 26,2019, 22:46 PM IST
સાઉથ આફ્રિકા ક્રિકેટ
આફ્રિકાની વનડે ટીમમાંથી બહાર થયો હાશિમ અમલા, ફાસ્ટ બોલર એનગિડીની વાપસી
આફ્રિકાએ ફાસ્ટ બોલર એનરિચ નોર્ટજેને પણ ટીમમાં સ્થાન આપ્યું છે. તે દક્ષિણ આફ્રિકા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કરશે.
Feb 25,2019, 13:49 PM IST
johannesburg
દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગમાં ગુજરાતી યુવકની ગોળી મારી હત્યા
મૃતક યુવક છેલ્લા 10 વર્ષથી જોહનિસબર્ગના લેન્સિયા વિસ્તારમાં રહેતો હતો.
Oct 2,2018, 22:29 PM IST
નરેંદ્ર મોદી
દ.આફ્રીકામાં જિનપિંગને મળ્યા PM મોદી, બોર્ડર સહિત ઘણા મુદ્દાઓ પર થઇ વાત
વડાપ્રધાન નરેંદ્ર મોદીએ બ્રિક્સ બેઠક બાદ ચીની રાષ્ટ્રપતિ સાથે દ્રિપક્ષીય વાર્તા કરી. વિદેશ મંત્રાલયના અનુસાર બ અંને નેતાઓએ બોર્ડરની સ્થિતિ પર વિસ્તૃતરૂપે વાત કરી
Jul 27,2018, 10:53 AM IST
Trending news
VIP Culture
સરકારી બાબૂઓને VIP કલ્ચરનો મોહ!, સાયરનવાળી ગાડીઓમાં ફરે છે બાબૂઓ
Delhi Assembly
એક સમયે માર્શલોએ ટીંગાટોળી વિધાનસભામાંથી કાઢ્યા હતા બહાર, હવે બન્યા ગૃહના અધ્યક્ષ
donation
ગુજરાતના આ સમાજે કર્યું અનોખું કન્યાદાન, સમુહ લગ્નમાં 58 દીકરીઓની આપી ગીરની ગાય
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર