हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
42/ 1
(21)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jahangirpuri
Jahangirpuri News
supreme court
બુલડોઝર ચલાવવા અંગે 2 અઠવાડીયા બાદ સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી, જાણો 10 મોટી વાતો
આ કેસ પર સુનાવણી દરમિયાન ઉલેમા-એ-હિંદના વકીલ દુષ્યંત દવેએ કહ્યું કેસ માત્ર જહાંગીપુરી સુધી સીમિત નથી, સામાજિક ન્યાયની પણ વાત છે.
Apr 21,2022, 20:22 PM IST
supreme court
Jahangirpuri Violence: જહાંગીરપુરીમાં 'બુલડોઝર' પર સુપ્રીમ કોર્ટે લગાવી બ્રેક
આગામી બે અઠવાડિયા સુધી દિલ્હીના જહાંગીરપુરીમાં નગર નિગમના બુલડોઝર અટકવાનું નામ લઇ રહ્યા નથી. સુપ્રીમ કોર્ટે જહાંગીરપુરીમાં ચાલી રહેલા દબાણ વિરોધી અભિયાન પર વચગાળાનો પ્રતિબંધ લગાવ્યો છે. કોર્ટે આ મામલે નોટીસ જાહેર કરી છે.
Apr 21,2022, 19:34 PM IST
Jahangirpuri
જહાંગીરપુરીમાં બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, જાણો વધુ વિગતો
એકબાજુ જ્યાં જહાંગીરપુરી વિસ્તારમાં એમસીડી તરફથી બુલડોઝર દ્વારા ગેરકાયદેસર સંપત્તિઓ અને અતિક્રમણ પર કાર્યવાહી થઈ રહી છે ત્યાં સુપ્રીમ કોર્ટમાંથી આ મામલે મોટો આદેશ આવ્યો છે. સુપ્રીમ કોર્ટે હાલ યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટમાં આ મામલે હવે આવતી કાલે સુનાવણી થશે.
Apr 20,2022, 12:50 PM IST
Jahangirpuri Violence
જહાંગીરપુરીમાં બુલડોઝરથી કાર્યવાહી શરૂ, બે દિવસ સુધી ચાલશે અતિક્રમણ વિરુદ્ધ અભિયાન
દેશની રાજધાની દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતીના અવસરે થયેલા ઉપદ્રવ મામલે હવે બુલડોઝરની પણ એન્ટ્રી થઈ ગઈ છે. ઉત્તર દિલ્હી નગર નિગમનું કહેવું છે કે આ કાર્યવાહી ગેરકાયદેસર સંપત્તિઓ અને અતિક્રમણ પર થઈ રહી છે.
Apr 20,2022, 11:00 AM IST
Delhi
જહાંગીરપુરી હિંસામાં ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહી, 5 આરોપીઓ પર લગાવી NSA
Jahangirpuri Violence: હનુમાન જયંતીના પ્રસંગે રાજધાની દિલ્હીના જહાંગીરપુરીમાં થયેલા રમખાણો મામલે ગૃહ મંત્રાલયે મોટી કાર્યવાહી કરી છે. ગૃહ મંત્રાલયે રમખાણોમાં સામેલ 5 લોકો વિરૂદ્ધ એનએસએ લગાવી છે.
Apr 19,2022, 19:57 PM IST
Jahangirpuri
જહાંગીરપુરી હિંસા: 'પુષ્પા'ની સ્ટાઈલ મારતા આરોપી અંસારનું ચોંકાવનારું બંગાળ કનેક્શન
દિલ્હીના જહાંગીરપુરીમાં હિસા બાદ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. સતત આરોપીઓની ધરપકડ થઈ રહી છે. આ હિંસા પાછળ કોણ કોણ છે તેની ભાળ મેળવવા માટે દિલહી પોલીસની અનેક ટીમો સતત કામ કરી રહી છે.
Apr 19,2022, 10:46 AM IST
Jahangirpuri Violence
જહાંગીરપુરીમાં પોલીસ પર ફરી થયો પથ્થરમારો, તપાસ માટે પહોંચી હતી ટીમ
દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં થયેલી હિંસાની તપાસ કરવા માટે પહોંચેલી પોલીસની ટીમ પર ફરી એકવાર પથ્થરમારો થયો છે. દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાની પ્રેસ કોન્ફરન્સની ગણતરીની પળો બાદ જહાંગીરપુરી વિસ્તારમાં પથ્થરમારો થયો.
Apr 18,2022, 14:20 PM IST
Madhya Pradesh
અહીં મુસ્લિમોએ હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા પર ફૂલોનો કર્યો વરસાદ
Muslims Shower Flower Petals On Devotees: એકબાજુ જ્યાં દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જન્મોત્સવના અવસરે નીકળેલા જૂલૂસ પર પથ્થર ફેંકાયા ત્યાં બીજી બાજુ મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં સામાજિક સદભાવની અનોખી મિસાલ જોવા મળી.
Apr 17,2022, 14:00 PM IST
Jahangirpuri Violence
જહાંગીરપુરી હિંસાનો નવો Video આવ્યો સામે, જાણો 25 લેટેસ્ટ અપડેટ
દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જન્મોત્સવના અવસરે કાઢવામાં આવેલી શોભાયાત્રા દરમિયાન ખુબ બબાલ થઈ. દિલ્હી પોલીસના જણાવ્યાં મુજબ શોભાયાત્રામાં લોકો પર પથ્થરમારો, આગચંપી અને ફાયરિંગની વાત સામે આવી છે. ઘટના બાદ ઘટનાસ્થળે ભારે પોલીસકર્મી તૈનાત છે. શાંતિ બહાલ કરવાની કોશિશ થઈ રહી છે. આ મામલે 25 મોટા અપડેટ જે તમારે જાણવા જરૂરી છે.
Apr 17,2022, 15:09 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ